________________
અધ્ય ૩, નિ - ૧૧૫૧
૮૫
નિયુક્તિ-૧૧૧૧-વિવેચન :
પ્રત્યેક બુદ્ધના કરણમાં, મંદમતિના જિનવરેન્દ્ર સંબંધી ચારિત્ર નાશ પામે છે, ક્યારેક બનતા ભાવના કથનમાં પ્રાણાતિપાત આદિ પાંચે સ્થાનોથી પાસસ્થાના ચાસ્ત્રિનો નાશ થાય છે.
પ્રત્યેકબુદ્ધ - પૂર્વભવના અભ્યાસથી ઉભય કરણવાળા ભરત આદિના કરણ, તેમાં જ ફળસાધકતા હોવા છતાં મંદ મતિઓના ચાત્રિ નાશ પામે છે. ક્યાં ? જિનવરેન્દ્ર સંબંધી પોતાના કે બીજાના. - X - કોઈક વખત થતાં એવા ભાવ કથન - બાહાકરણ રહિત જ ભરતાદિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, ઈત્યાદિરૂપ. - ૪ - કેમકે -
• નિયુક્તિ-૧૧૫૨-વિવેચન :
ઉન્માર્ગ દેશનાથી જિનેન્દ્રસંબંધી પોતાના કે બીજાનાના ચારિત્રનો નાશ થાય છે. સમ્યગ્દર્શન વિનાશ પામેલાને નિશ્ચયથી જોવા પણ ન કલ્પે. - X - ૪ - જ્ઞાનદ્વાર પ્રસંગથી કહ્યું. હવે દર્શન દ્વાર કહે છે – તેમાં દર્શનનય મતાવલંબી કૃતિકર્મ અધિકારમાં જ જ્ઞાનનય કહ્યો, હવે કહે છે –
• નિયુક્તિ-૧૧૫:૩-વિવેચન
:
જેમ જ્ઞાન વિના ચારિત્ર નથી, પરંતુ સાથે જ છે. દર્શન વિના જ્ઞાન નથી પણ દર્શનીને જ જ્ઞાન છે. જેમકે “સમ્યગ્દષ્ટિને જ્ઞાન છે અને મિથ્યાર્દષ્ટિને વિપર્યાસ છે.” એવું વયના છે. દર્શન નથી અને ભાવ નથી, તેથી દર્શનીને અમે નમસ્કાર કરીએ છીએ. - ૪ - દર્શનના જ્ઞાનને ઉપકારકત્વથી, જેને દર્શન છે, તે દર્શનીને અમે પ્રણમીએ છીએ.
કદાય આ - સમ્યકત્વ અને જ્ઞાનનો યુગપત્ ભાવથી ઉપકારી - ઉપકારક ભાવ અનુપપત્તિ છે, તે અસત્ છે. કેમકે
-
નિયુક્તિ-૧૧૫૪-વિવેચન :
યુગપત્ " તુલ્યકાળે સમુત્પન્ન સમ્યકત્વ, જ્ઞાનથી સાથે અધિગમ વિશોધે છે. જેના વડે પદાર્થો જણાય તે અધિગમ અર્થાત્ જ્ઞાન, તે જ્ઞાનને વિમલ કરે છે - વિશોધે છે. આ અર્થમાં દષ્ટાંત કહે છે – કટક વૃક્ષનું ફળ તે કાયક, સૌવીરાદિ અંજન તે કાયકમાંજન, જળદૃષ્ટિને વિશુદ્ધ કરે છે, અહીં દૃષ્ટિ એટલે સ્વ વિષયમાં લોચન પ્રસારણ રૂપ. હવે ઉક્ત દૃષ્ટાંતના દાન્તિકને અંશતઃ ભાવતા કહે છે –
• નિયુક્તિ-૧૧૫૫-વિવેચન :
જેમ જેમ કાચક ફળના સંયોગથી જળ શુદ્ધ થાય છે, તેમ-તેમ તદ્ગત રૂપને દ્રષ્ટા જુએ છે. એ પ્રમાણે જેમ જેમ સમ્યકત્વરૂપ તત્ત્વરુચિ ઉત્પન્ન થાય છે, તેમ તેમ
તત્ત્વનો બોધ થાય છે. એ પ્રમાણે સમ્યકત્વ જ્ઞાનને ઉપકારક છે. - કદાય આ નિશ્ચયથી કાર્ય કારણ ભાવ જ ઉપકાર્ય - ઉપકારક ભાવ છે, તે અસંભવી યુગપત્ ભાવી છે. કહે છે –
•
• નિયુક્તિ-૧૧૫૬-વિવેચન :
જે રીતે આ કારણ કાર્ય વિભાગ દીપ અને પ્રકાશવત્ યુગપત્ ઉત્પાદ હોવા છતાં પણ જ્ઞાનનું કારણ સમ્યકત્વ છે. જો એમ છે તો બધાં ગુણના મૂળરૂપ એવા દર્શનના દર્શનીને કૃતિકર્મ કરવું. જાતે પણ તેમાં જ યત્ન કરવો. કેમકે તે સર્વ ગુણનું મૂળ છે.
આ પ્રમાણે શિષ્યએ જણાવતાં આચાર્ય કહે છે –
(43)
(PROOF-1)
E:\Maharajsaheb\Adhayan-33\Book33A\
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
પ્રક્ષેપગાથા-૧ થી ૩ઃ
આ ત્રણે ગાથા અન્યકર્તાની જણાય છે. ઉપયોગી છે એમ જાણીને તેની વ્યાખ્યા કરીએ છીએ – જ્ઞાનનું જો કે કારણ સમ્યકત્વ છે, અહીં પિ શબ્દ અશ્રુપગમવાદનો સૂચક છે, અશ્રુગમ્ય છતાં કહીએ છીએ, તત્ત્વથી તે કારણ જ નથી, કેમકે બંને વિશિષ્ટ ક્ષયોપશમના કાર્યપણે છે. સ્વવિષયમાં નિયત છે. આનો સ્વવિષય “તત્ત્વમાં રૂયિ જ છે.’’ તેથી સમ્યક્ત્વથી ફળ સંપ્રાપ્તિ જોડાતી નથી, અર્થાત્ મોક્ષ સુખની પ્રાપ્તિ ઘટતી નથી. કેમકે સ્વવિષય નિયતત્વથી અસહાય છે. આનાથી તેના પ્રતિપાદક સર્વ દૃષ્ટાંતનો સંગ્રહ કહે છે -
જેમ જ્ઞાનપક્ષમાં માર્ગજ્ઞ આદિ દૃષ્ટાંતો વડે અસહાય એવા જ્ઞાનનું આલૌકિકપરલૌકિક ફળ સાધત્વ કહ્યું, તેમ અહીં પણ દર્શનના આલાવાને જાણવો. દિશા માત્ર અહીં જણાવીએ છીએ – જેમ તીવ્ર શ્રદ્ધાવાળો પણ પુરુષ દેશાંતર ગમનની શ્રદ્ધા કરે, તો પણ ગમનના જ્ઞાન અને ક્રિયા લક્ષણથી રહિત હોય તો તે દેશે પહોંચતો નથી. તે વિષયમાં શ્રદ્ધાયુક્ત હોવા છતાં જ્ઞાન + આચરણથી જ પહોંચે. એ પ્રમાણે જ્ઞાન અને ચાત્રિ રહિત એવો સમ્યગ્દૃષ્ટિ પણ તત્ત્વશ્રદ્ધા યુક્ત હોવા છતાં મોદૅશને પામતો નથી, કેમકે માત્ર સમ્યકત્વથી નહીં પણ જ્ઞાનાદિથી યુક્ત જ મોક્ષને પામે છે, માટે ત્રણે પણ પ્રધાન છે.
તેથી ત્રણેથી યુક્તને જ કૃતિકર્મ કરવું જોઈએ. સમ્યકત્વ-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેની આસેવના કરવી જોઈએ. એ પ્રમાણે તત્ત્વને સારી રીતે કહ્યું. જેઓ અધર્મભૂતિષ્ઠ છે, જેઓ અસત્ આલંબનોને પ્રતિપાદિત કરે છે, તેને જણાવતા કહે છે – • નિયુક્તિ-૧૧૫૭-વિવેચન :
યાત્રિ ધર્મથી નિવૃત્ત મતિ જેવી છે તે ધર્મનિવૃત્ત મતિઓ, પરલોક એટલે મોક્ષ, તેનાથી પરાંમુખ, શબ્દાદિ વિષયમાં અનુરક્ત એવા ચરણ અને કરણમાં અસમર્થો, શ્રેણિક રાજાનું આલંબન જણાવે છે. કઈ રીતે?
૬
• નિયુક્તિ-૧૧૫૮-વિવેચન
-
તે કાળે શ્રેણિક રાજા બહુશ્રુત-મહાકલ્પ આદિ શ્રુતધર કે આગમ જ્ઞાતા ન હતો. ભગવતી સૂત્રાદિ પ્રાપ્તિનો વેત્તા-જાણકાર ન હતો, વાયકપૂર્વધર ન હતો, તો પણ તે અસહાય દર્શનના પ્રભાવથી જ આગામી કાળમાં તીર્થંકર થશે. આ પ્રમાણે જોઈને બુદ્ધિથી દર્શનવિપાક તીર્થંકર નામક ફળનું પ્રસાધક છે, માટે દર્શન જ અંગીકાર કરવું જોઈએ. પરંતુ શક્ય ઉપાયોમાં જ જોવારે પ્રવૃત્તિ યોજવી, અશક્યમાં નહીં. - ૪ - ચારિત્ર એ તત્ત્વથી મોક્ષના ઉપાયપણે છે. - X - સૂક્ષ્મ અપરાધમાં પણ અનુપયુક્ત ગમનાગમનાદિથી વિરાધ્યમાનપણાથી અને પ્રયાસરૂપ હોવાથી છે. નિયમથી છાસ્થને તેના સર્વસ્વનો ભ્રંશ થાય છે.
• નિયુક્તિ-૧૧૫૯-વિવેચન :
ચાત્રિથી ભ્રષ્ટ-ન્ગ્યુત વડે સારી રીતે દર્શન ગ્રહણ કરાવું જોછેં. કેમકે તે ફરી બોધિ લાભનું અનુબંધી અને શક્ય મોક્ષના ઉપાયપણે છે. તથા - ચારિત્ર રહિત પ્રાણી સિદ્ધિ પામે છે અર્થાત્ દીક્ષા પ્રવૃત્તિ સિવાય પણ મરીને અંત કેવલી થાય છે, પણ દર્શનરહિત સિદ્ધિ પામતા નથી. તેથી દર્શન જ સિદ્ધિનું મુખ્ય કારણ છે. - ૪ - આ શિષ્યનો અભિપ્રાય કહ્યો. હવે એકલા દર્શનપક્ષના દોષો કહે છે –
તમે જે કહ્યું કે શ્રેણિક બહુશ્રુતાદિ ન હોવા છતાં ઈત્યાદિ. તેથી જ તે નકમાં