________________
૨/૩, નિ - ૧૦૭૧,૧૦૭૨
નિયુક્તિ-૧૦૭૧,૧૦૩૨-વિવેચન :
ગાય, ભેંસ, ઉંટ, પશુ, બકરા વગેરેના કર એટલે રાજાને દેવાનો ભાગ જામવો. તૃણ, લાલ, ભુસુ, કાષ્ઠ, અંગારનો કર. શીતા કર [હળનું ખેડાણ, ભોગ ક્ષેત્ર પરિમાણોદ્ભવ કર], ઉંબરો, જંઘા, [દેશાવર વ્યાપારાર્થે જવાનો કર], બળદ, ધી અને ચામડા વિષયક કર, ચુલ્લક [ભોજનરૂપ] કર, આટલા કરો સ્વાભાવિક છે, અઢારમો કર સ્વકલ્પનાશિલ્પ નિર્મિત છે જેને ઉત્પત્તિકર કહે છે. એ રીતે દ્રવ્યકર કહ્યો, હવે ક્ષેત્ર કરાદિ કહે છે. • નિયુક્તિ-૧૦૭૩-વિવેચન :
જે ક્ષેત્ર સંબંધી કર હોય તે ક્ષેત્રકર. જે કાળમાં કર હોય તે કાળ સંબંધી કર - કાળકર. ભાવમાં કર બે ભેદે છે – પ્રશસ્ત અને અપ્રશસ્ત. તેમાં પ્રશસ્તનો
પરિત્યાગ કરીને પ્રશસ્ત સદ્ભાવથી છે. તેમાં પહેલા પ્રશસ્તકરને કહે છે – • નિયુક્તિ-૧૦૭૪-વિવેચન :
કલહકર, ડમરકર, અસમાધિકર, અનિવૃતિકર ઈત્યાદિ આ બધાં પ્રશસ્ત કરો જાણવા. - - - અનાદિ ભવાભ્યાસથી પ્રશસ્તનું આસેવન જલ્દી થાય છે, તેથી તે જણાવવાને તેને પહેલા મૂક્યું. તેમાં દ - ભાંડવું, તેમાં અપ્રશસ્ત કોપાદિ ઔદયિક ભાવથી છે, તેને કરનાર તે કલહકર', એ પ્રમાણે ડમર આદિમાં પણ
Че
-
કહેવું. વિશેષ એ कलह વાયાથી થાય, કાયા-વચન-મન વડે તાડન આદિ તે કમર છે. સમાધાન તે સમાધિ, સ્વાસ્થ્ય. સમાધિનો અભાવ તે અસમાધિઅસ્વાસ્થ્યનિબંધન, તે-તે કાયાદિ ચેષ્ટા. આવા પ્રકાર વડે જ અનિવૃત્તિ કહી. આ પ્રશસ્ત. આ જાતિ અપેક્ષાથી કહ્યું, વ્યક્તિ અપેક્ષાથી નહીં. તેથી જ કહ્યું - આ વગેરે શસ્ત જાણવા.
હવે પ્રશસ્ત ભાવકર જણાવવા માટે કહે છે -
• નિયુક્તિ-૧૦૭૫-વિવેચન :
અર્થકર, હિતકર, કિર્તિકર, ગુણકર, ચશકર, અભયકર, નિવૃત્તિકર, કુલકર, એ બધાં પ્રશસ્તર જાણવા.
તીર્થંકર અને અંતકર
-
તેમાં સામાન્યથી વિધાદિ અર્થ છે. તેથી પ્રશસ્ત વિચિત્ર કર્મ ક્ષયોપશમાદિ ભાવથી, તેને કરવાના સ્વભાવવાળા તે અર્થકર. એ પ્રમાણે હિતાદિમાં પણ કહેવું. વિશેષ આ - તિ - પરિણામર્થ્ય કુશલાનુબંધી. કીર્તિ-દાનપુન્યનું ફળ, ગુણ-જ્ઞાનાદિ, યશ-પરાક્રમકૃત, તેમાંથી ઉત્પન્ન સાધુવાદ, અભયાદિ પ્રગટ અર્થવાળા છે. અંત - કર્મનો લેવો અથવા તેના ફળરૂપ સંસારનો લેવો. - - - ભાવકર કહ્યો, હવે નિન આદિને કહે છે -
• નિયુક્તિ-૧૦૭૬-વિવેચન :
જેણે ક્રોધ, માન, માયા જિત્યા છે, લોભ જિત્યો છે. તેથી તે જિન કહેવાય છે, અરિ-શત્રુને હણનાર કે રજતે હણનાર [હરનારા] છે, તેથી તે અરિહંત કહેવાય છે અરિહંત વિશે વિશેષ નમસ્કાર નિયુક્તિમાં જુઓ. હવે શીતવિદ્યામિ - ઈત્યાદિની
વ્યાખ્યા કરતા કહે છે –
• નિયુક્તિ-૧૦૭૭-વિવેચન :
નામ અને ગુણ વડે હું કીર્તન કરીશ. કેવાનું ? કીર્તનીય એટલે સ્તવને યોગ્ય એવાનું. દેવ, મનુષ્ય, અસુર સહિતના લોકનું એટલે ત્રૈલોક્યનું ગુણો - દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ મોક્ષ હેતુ તથા તપ અને વિનય જેમણે દર્શાવલ છે એવા [ભગવંતોનું]
ન
(PROOF-1)
E:\Maharajsaheb\Adhayan-33\Book33A\
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
નિયુક્તિ-૧૦૭૮-વિવેચન :
ચોવીશ એ સંખ્યા છે, તે કહેવાનાર ઋષભદેવાદિની જ છે. અપિ શબ્દના ગ્રહણથી વળી ઐવત અને મહાવિદેહમાં જે તીર્થંકરો છે, તેઓની પણ સ્તુતિ કરવામાં આવી છે, તેમ સમજવું.
૬૦
• નિયુક્તિ-૧૦૭૯-વિવેચન :
કેવલજ્ઞાનની જેમ સમસ્ત લોકને જેઓ જાણે છે અને જુએ છે, સર્વોત્તમ ચારિત્ર અને જ્ઞાનવાળા છે, તેથી તેઓ કેવલી હોય છે. અહીં મૃત્ન એટલે સંપૂર્ણ, ત્ત્વ શબ્દ ઉપમાના અર્થમાં છે. x - લોક-પંચાસ્તિકાયરૂપ વિશેષરૂપે જાણે છે, પૂર્વવત્ સંપૂર્ણ જ અને સામાન્યરૂપે જુએ છે. - x - x - વિશેષોમાં નિર્વિશેષ તે દર્શન કહેવાય અને
-
વિશિષ્ટ ગ્રહણ તે જ્ઞાન જ છે એ પ્રમાણે કેવલચારિત્રી અને કેવલજ્ઞાની છે માટે કેવલી કહ્યા. એમને કેવલ વિધમાન હોવાથી કેવલી કહેવાય છે. અહીં ‘કેવલચારિત્રી' શબ્દ એટલે પ્રયોજેલ છે કે – કેવલયાત્રિ પ્રાપ્તિ પૂર્વિક જ નિયમથી કેવલજ્ઞાન પ્રાપ્તિ થાય. પહેલી સૂત્ર ગાથા આ રીતે વ્યાખ્યાયિત કરી. અહીં ચાલના અને પ્રત્યવસ્થાનમાં વિશેષથી નિર્દેશ કરે છે.
[શંકા] અહીં “લોકના ઉધોડ્કર” ઈત્યાદિ કહ્યું. આ અશોભન છે. લોકના કેમ કહ્યું? લોક ચૌદરાજલોકપણે પરિમિત છે. કેવલજ્ઞાનનો ઉધોત તો અપરિમિત હોવાથી લોકાલોક વ્યાપકપણે છે. [સમાધાન] કેવલજ્ઞાનનો લાભ લોકાલોકને પ્રકાશે છે. સામાન્યથી લોકાલોકને ઉધોત કરે છે તેમ કહેવું. પરંતુ અહીં લોક શબ્દથી પંચાસ્તિકાયાત્મક લોક લીધો છે, તેથી આકાશાસ્તિકાય એવા ભેદથી અલોક જુદો કહેલ નથી. આ અનાર્ષ પણ નથી. બીજા કહે છે “લોકનો ઉદ્યોત કરનારા' એટલું જ સાધુ [યોગ્ય છે. 'ધર્મતીર્થંકર' કહેવાની જરૂર નથી. [સમાધાન] લોકના એક દેશમાં પણ, ગામના એક દેશમાં ગામવત્ લોક શબ્દની પ્રવૃત્તિ ન થાય, તેનો ઉધોત કરવામાં અવધિ વગેરે અને ચંદ્રાદિના લોક દ્રવ્યો પ્રકાશિત કરે છે, તેના વ્યવચ્છેદને માટે ધર્મ તીર્થંકર કહ્યા છે. [પુનઃશંકા] જો એમ છે તો ધર્મતીર્થંકર જ કહેવા જોઈએ લોકના ઉધોતકર ન કહેવું જોઈએ ? નદી આદિ વિષમ સ્થાનોમાં મુગ્ધતાથી ધર્મ માટે ઉતરે તે ધર્મતીર્થ-કર જ કહેવાય, તેના નિરાસ માટે આ પદ છે.
-
બીજો કહે છે – નિન શબ્દ વધારાનો છે. કેમકે યથોક્ત પ્રકારવાળા જિન હોય જ. [સમાધાન] કુનયમતાનુસારી પરિકલ્પિત પણ આવા પ્રકારના ગણાતા હોય તેનો સમાવેશ ન થઈ જાય માટે તેનો વિચ્છેદ કરવાને નિન શબ્દ કહેલ છે. કેમકે કુમત દર્શનમાં પણ સંભળાય છે કે – “જ્ઞાની, ધર્મતીર્થના કર્તા, પરમપદ ભોક્તા” ઈત્યાદિ. તેઓ રાગાદિને જિતનારા હોતા નથી. અન્યથા કૃતકૃત્ય થયેલાને ફરી ભવાંકુર પ્રભવ કઈ રીતે થાય? કર્મબીજ બળી ગયા પછી ઉગે કેમ ? ઈત્યાદિ - ૪ - x -
[શંકા] જો એમ છે તો નિન શબ્દ જ રાખો, પછી લોકોધોતકર શબ્દ વધારાનો શા માટે રાખવો? આ જિપ્રવચનમાં સામાન્યથી વિશિષ્ટ શ્રુતઘરાદિ પણ 'જિન' જ કહેવાય છે, જેમકે – શ્રુતજિન, અવધિજિન, મનપર્યાયજિન, છાસ્થ વીતરાગ તેમાંના કોઈ ન લેવાઈ જાય તે માટે લોકના ઉધોતકર ઈત્યાદિ વિશેષણ દોષરહિત જ છે.
[શંકા] કોઈ કહે છે – ‘અરિહંત' શબ્દ ન કહેવો કેમકે અનંતર કહેલ સ્વરૂપ