________________
ઉર
૨/૧૬
– શેષપાઠ સૂત્ર-પપ મુજબ જાણવો. પિ ઉપાશ્રયમાં આખી રાત્રિ દીપક સળગતો હોય તો સાધુ-સાધ્વીને ત્યાં યથાલંદાળ પણ રહેવું ન ક્યું.
પિ૮] ઉપાશ્રયમાં પિંડરૂપ ખાધ, માવો આદિ, દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, માલપૂઆ, પૂરી, શ્રીખંડ – એ બધું ઉસ્લિમ, વિક્ષિણ, વ્યતિકીર્ણ અને વિપ્રકીર્ણ હોય તો સાધુ-સાધ્વીને ત્યાં યથાલંદકાળ રહેવું પણ ન સ્પે.
[૫૯] પરંતુ જો એમ જાણે કે તે પદાર્થો ઉત્સિાદિ નથી, પરંતુ રાશીક્ત, પુંજક્ત, ભીંતે રાખેલ, કુલિનક્ત, લાંછિત, મુક્િત કે ઢાંક્લા છે, તો સાધુ-સાધ્વીને ત્યાં શીયાળો અને ઉનાળો – એ શેષકાળમાં રહેવું સ્પે.
0િ] એમ જાણે કે પદાર્થ રાશિક્ત આધિ નથી. પણ કોઠા-પાક્યમાં ભરેલ છે, માંચા કે માળા ઉપર સુરક્ષિત છે. કંબી આદિમાં ધારણ કરેલ છે, માટી કે છાણથી લિત છે, ઢાંક્લ કે લાંછિત છે, તો ત્યાં વર્ષાવાસમાં રહેવું સ્પે.
, દર] સાધ્વીઓને આગમનગૃહમાં, ચોતરફ ખુલ્લા ઘરમાં, છાપરાં નીચે કે વાંસની જાળીવાળા ઘરમાં, વૃક્ષથી નીચે કે આકાશ નીચે રહેવું ન . સાધુઓને રહેવું સ્પે.
]િ જે મકાનમાં એક સ્વામી પારિહારિક હોય, જેમાં બે, ત્રણ, ચાર કે પાંચ સ્વામી હોય, ત્યાં એને લ્પાશય્યાતર માનીને, બાકીનાને શય્યાતર ન માનવા. અર્થાત તેમના ઘરોમાં આહારાદિ લેવાને જઈ શકે છે.
૬િ૪] સાધુ-સાધ્વીને સાગારિક પિંડ જે બહાર ક્ટાયેલ ન હોય, તે અન્ય કોઈના આહારમાં મિશ્રિત રેલ હોય કે ન હોય પણ લેવાનું ૫તું નથી.
દિ૫] સાધુ-સાધ્વીને સાગારિક પિંડ જે બહાર ક્ટાયેલ હોય, પરંતુ બીજાના આહારમાં મિશ્રિત ન રાયેલ હોય તો લેવાનું ૫તું નથી.
દિઈ સાધુ-સાધ્વીને સાગારિક પિંડ જે ઘરની બહાર પણ લઈ જવાયેલ હોય, અને બીજાના આહારમાં મિશ્રિત પણ ક્યાયેલ હોય તો ગ્રહણ કરવો સ્પે.
૭િસાધુ-સાધ્વીને જે સાગારિક પિંડ ઘરની બહાર લઈ જવાયેલ હોય, પણ બીજાના આહારમાં મિશ્રિત ન કરાયેલ હોય, તેને મિશ્રિત રાવવો બ્લ્યુતો નથી.
૬િ૮] જે સાધુ-સાધ્વી ઘરની બહાર લઈ જવાયેલ તથા બીજાના આહારમાં અમિશ્રિત સાગારિક પિંડને મિશ્રિત રાવે છે, કે રાવનારનું અનુમોદન ક્રે છે તે લક્કિ અને લોકોત્તર બંને મર્યાદાનું અતિક્રમણ ક્રતો ચાતુર્માસિક અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્તનો ભાગીદાર થાય છે.
દિલ] બીજા ઘેરથી આવેલા આહારને સાગારિકે પોતાના ઘેર ગ્રહણ રેલ હોય અને તે તેમાંથી આપે તો લેવો ન સ્પે.
]િ બીજા ઘેરથી આવેલા આહારને સાગરિકે પોતાને ઘેર ગ્રહણ ન રેલ હોય, અને જો આહાર લાવનારો તે આહારમાંથી આપે તો સાધુને લેવો ક્યું છે. [૧] સાગારિક્તા ઘેરથી બીજે ઘેર લઈ જવાયેલ આહારને તે ગૃહસ્વામીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org