________________
બૃહકલ્પ-છેદસૂકા-૨ કામ ઉકેશો-૨ ની • બૃહ સૂઝનો આ બીજો ઉદ્દેશો ધેવાય છે, તેમાં સૂત્ર-પ૧ થી ૮૦ એટલે કે કુલ૩૦ સૂત્રો છે.
• આ ૩૦ સૂત્રોનો અનુવાદ ક્રમશઃ આ પ્રમાણે પિ૧] ઉપાશ્રયના અંદરના ભાગમાં (૧) શાલિ (૨) વ્રીહિ (3) મગ (૪) અડદ (૫) તલ (૬) કુક્લ (૭) ઘઉં (૮) જવ (૯) જુવા
સવ્યવસ્થિત રાખેલા હોય કે સ્થાને-સ્થાને રાખેલ હોય અથવા વિખરાયેલા હોય કે અત્યવિક વિખરાયેલ હોય.
તો સાધુ-સાધ્વીને ત્યાં “યથાલંદકાળ' એટલે કે ભીના હાથની રેખા સૂકય તેટલો કાળ પણ ત્યાં રહેવું ન સ્પે.
પિર) જો એમ જાણે કે ઉપાશ્રયમાં શાલિ યાવત જુવાર ઉન્થિમ, વિક્ષિપ્ત, વ્યતિકીર્ણ અને વિપકર્ણ નથી.
પરંતુ રાશીત-સરખા ઢગલા રૂપે, પુજા -વ્યસ્થિત પંજ-એક્સ રેલ, ભિજિત-એક તરફ ભીંતે રાખેલ, લકિ કૃત્ત-કુંડી, આદિમાં રખાયેલ, લાંછિત-ચિહ્ન ક્રાયેલ, મુદ્રિત-છાણ આદિથી લિંપિત, વિહત-ટાંક્લ છે.
તો ત્યાં શિયાળા, ઉનાળામાં રહેવું કહ્યું છે. [૫૩] જો સાધુ-સાધ્વી એમ જાણે કે ઉપાશ્રયમાં શાલિ યાવતુ જુવાર સશિક્ત, પંજીકૃત, ભિક્તિ કે કુલિકા નથી.
પરંતુ કોઠામાં, પલ્યમાં ભરેલ છે, માંચા ઉપર કે માળા ઉપર સુરક્ષિત છે, માટી કે છાણથી લીધેલ છે, ઢાંક્લ છે, ચિહન રેલ છે મહોર લગાડેલ છે, તો તેને ત્યાં વર્ષાવાસ અર્થાત ચોમાસુ રહેવાનું ક્યું છે.
પિ૪] ઉપાશ્રયમાં સુરા અને સૌવીરથી ભરેલા ભ રાખેલ હોય તો સાધુ-સાધ્વીને ત્યાં “યથાલંદકાળ' પણ રહેવું ન ભે.
– દાચ ગવેષણા ક્રતાં અન્ય ઉપાશ્રય ન મળે તો આ ઉપાશ્રયમાં એક કે બે રાત્રિ રહેવું ક્યું છે. પરંતુ એક કે બે રાત્રિથી અધિક રહેવું તેમને ૫તું નથી.
જે ત્યાં એક કે બે રાત્રિથી અધિક રહે છે, તે મર્યાદાના ઉલ્લંઘનને કારણે દીક્ષા-છેદ કે પરૂપ પ્રાયશ્ચિત્તને પાત્ર થાય. - પિN] ઉપાશ્રયમાં અચિત્ત શીતળ કે ઉષ્ણ પાણીના ભરેલા કુંભ રાખેલ હોય તો સાધુ-સાધ્વીને ત્યાં “યથાલંબાળે પણ રહેવું ન સ્પે.
- કદાચ ગવેષણા કરવા છતાં પણ બીજે ઉપાશ્રય ન મળે તો ઉક્ત ઉપાશ્રયમાં એક કે બે રાત્રિ રહેવું ક્યું પણ તેનાથી અધિક રહેવું ન કલ્પે.
– જે ત્યાં એક કે બે રાત્રિથી અધિક રહે છે, તે મર્યાદા ઉલ્લંનના કારણે દીક્ષા-છેદ કે કપરૂપ પ્રાયશ્ચિત્ત પાત્ર થાય.
[૫૬] ઉપાશ્રયમાં આખી રાત્રિ અગ્નિ સળગતો હોય તો સાધુ-સાધ્વીને ત્યાં યથાલંદકાળ' પણ રહેવું ન કલ્પે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org