________________
0
Tililililililililatin
નિશીથા - સુપવાદ મીઉદેશો-૨૦ % • નિશીથસૂત્રના આ વીસમાં અને છેલ્લા ઉદ્દેશામાં સૂત્ર-૧૩૭૦ થી ૧૪૨૦ એટલે કે પ૧ સૂત્રો છે. આ ઉદ્દેશામાં પ્રાયશ્ચિત્તની વિશુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત શું ક્રવું ? તે જણાવેલ છે. ૧૯ ઉદ્દેશામાં ધેલા દોષોનું સેવન ક્યાં બાદ આલોચકોને આલોચના અનુસાર પ્રાયશ્ચિત્ત દેવાના વિભિન્ન વિલ્પો રૂપ ચૌદ સૂત્રોથી આ ઉદેશાનો આરંભ થાય છે. સૂત્રો સમજવાને ભાષ્ય અને ચૂર્ણિનો સંદર્ભ સન્મુખ હોવો ખૂબ જરૂરી છે.
[૩૦] જે સાધુ એક વખત માસિક પરિહારસ્થાનની પ્રતિસેવના ક્રીને આલોચના કરે તો તેને માયારહિત આલોચના કરે તો એક માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયાસહિત આલોચના ક્રે તો બે માસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૩] જે સાધુ એક વખત બેમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના ક્રે તો તેને માયા રહિત આલોચના કરે તો બેમાસી પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે તો ત્રણમાસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૩] જે સાધુ એક વખત ત્રિમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના ક્રીને આલોચના કરે તો તેને માયારહિત આલોચના ક્રે તો ત્રિમાસિક પ્રાયશ્ચિત્ત આવે અને માયા સહિત આલોચના ક્રે તો ચાતુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૩] જે સાધુ એક વખત ચારમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના ક્રીને આલોચના ક્રે તો તેને માયા રહિત આલોચના ક્રતા ચારમાસી પ્રાયશ્ચિત્ત આવે અને માયા સહિત આલોચના ક્રતા પંચમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૩] જે સાધુ એક વખત પાંચમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો માયા રહિત આલોચના ક્રતા પંચમાસી પ્રાયશ્ચિત્ત આવે અને માયા સહિત આલોચના કરતા છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે તેનાથી ઉપરાંત માયા સહિત કે માયા સહિત આલોચના ક્રે તો પણ છમાસી પ્રાયશ્ચિત્ત જે આવે.
[૧૩૭૫] જે સાધુ અનેકવાર માસિક પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના રે તો તેને માયારહિત આલોચના કરતા એક માસનું પ્રાયશ્ચિત્ત આવે અને માયા સહિત આલોચના ક્રતા બેમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
૧૩૭૬) જે સાધુo અનેક્વાર બેમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયારહિત આલોચના ક્રતા બેમાસી પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના ક્રતા ત્રણમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૩] જે સાધુ અનેકવાર ત્રણમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના ક્રીને આલોચના રે તો તેને માયા રહિત આલોચના ક્રતા ત્રણમાસની પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના ક્રતા ચારમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
૧િ૩૮] જે સાધુo અનેક્વાર ચારમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના ક્રે તો તેને માયારહિત આલોચના ક્રતા ચારમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. અને માયાસહિત આલોચના ક્રતા પંચમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. [૧૩] જે સાધુo અનેક્વાર પંચમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના ક્રીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org