________________
૧૭/૧૨૩૯
(૧૦) વસ્ત્ર વડે
(૧૨) હાથ વડે
(૧૧) વસ્ત્રના ટુક્ડાથી (૧૩) મુળ વડે ફૂંકીને ઉક્ત કોઈપણ રીતે હવા નાંખીને ઠંડો ાયેલ આહાર આપે. [૧૨૪૦] જે સાધુ-સાધ્વી (૧) ઉત્સ્વદિમ, (૨) સંસ્થેદિમ, (3) ચોખાનું ધોવાણ, (૪) વારોદક, (૫) તલનું ધોવાણ, (૬) તુષનું ધોવાણ, (૭) જવનું ધોવાણ, (૮) ઓસામણ, (૯) કાંજી, (૧૦) આમ્લમંજિક અને (૧૧) શુદ્ધ પ્રાસુક જળ આ અગિયારમાંનું કોઈપણ પાણી—
93
(૧) જે તાળ ધોયેલ હોય, (૨) જેનો રસ ન બદલાયેલો હોય, (૩) જીવોનું અતિક્રમણ થયું ન હોય, (૪) શસ્ત્ર પરિણત ન હોય, (૫) પૂર્ણરૂપે અચિત્ત થયું ન હોય
આવું પાણી ગ્રહણ કરે કે ગ્રહણ કરનારને અનુમોદે.
[૧૨૪૧] જે સાધુ-સાધ્વી પોતાને આચાર્યના લક્ષણથી સંપન્ન ક્યે છે કે હેનારને અનુમોદે તેને પ્રાયશ્ચિત્ત.
[૧૨૪૨] જે સાધુ-સાધ્વી (૧) સ્વરગાન રે, (૨) હસે, (૩) વાધ વગાડે, (૪) નાચે, (૫) અભિનય રે, (૬) ઘોડાની જેમ હણહણે, (૭) હાથીની જેમ ગર્જના રે, (૮) સિંહનાદ કરે અથવા આવું કરનારા બીજાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૨૪૩] જે સાધુ-સાધ્વી (૧) ભેરી, (૨) પટહ, (૩) મુજ, (૪) મૃદંગ, (૫) નાંદી, (૬) ઝાલર, (૭) વલ્લરી, (૮) ડમરુ, (૯) મય, (૧૦) સય, (૧૧) પ્રદેશ, (૧૨) ગોલુકી આ બધાંના શબ્દોને કે બીજા પણ તેવા પ્રકારના વાધોના શબ્દો સાંભળવાના સંક્લ્પથી જાય કે જનારને અનુમોદે.
[૧૨૪૪] જે સાધુ-સાધ્વી (૧) વીણા, (૨) વિપંચી, (૩) તૂણ, (૪) બલ્બીસગ, (૫) વીણાદિ, (૬) તુંબવીણા, (૭) ઝોટક, (૮) ઢંકુણ આ બધાંના શબ્દો કે આવા પ્રકારના અન્ય વાધોના શબ્દો સાંભળવાના સંક્લ્પથી જાય કે જનારાની અનુમોદના કરે.
આ
[૧૨૪૫] જે સાધુ-સાધ્વી (૧) તાલ, (૨) રાતાલ, (૩) લત્તિક, (૪) ગોહિક, (૫) મરી, (૬) ક્ચ્છભિ, (૭) મહતી, (૮) રંજનાલિકા, (૯) વલીકી બધાંના શબ્દો કે આવા પ્રકારના અન્ય વાધોના શબ્દો સાંભળવાના સંકલ્પથી જાય કે જનારની અનુમોદના કરે.
[૧૨૪૬] જે સાધુ-સાધ્વી (૧) શંખ, (૨) વાંસડી, (૩) વેણુ, (૪) ખરમુખી, (૫) પરિલિ, (૬) ચેચા —આ બધાંના શબ્દો કે આવા પ્રકારના અન્ય વાધોના શબ્દો સાંભળવાના સંક્લ્પથી જાય કે જનારાની અનુમોદના કરે.
[૧૨૪૭થી ૧૨૫૮] આ બાર સૂત્રો છે. જે પૂર્વે ૧૨-માં ઉદ્દેશામાં સૂત્ર-૭૬૩ થી ૭૭૪ના ક્રમે નોંધાયેલા છે.
Jain Education International
wp
સૂત્રનો વિસ્તાર કે સંપૂર્ણ અર્થ ત્યાં આપેલ છે, તે મુજબ જાણી-સમજી લેવો, અત્રે પુનરુક્તિ રેલ નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org