________________
Au
!
૧૭ |
નિરીયાદ - સૂપનુવાદ આ જ પ૩/[૫૪] સૂત્રોનો ઉલ્લેખ આ નિશીયસૂત્રમાં કુલ-૯-વખત થયો. પ્રત્યેક્યાં હેતુ બદલાયેલ છે. પણ સૂત્ર તો આ જ શ્રેપન છે. તેથી ફક્ત એક વખત સૂત્રાર્થ લખી છોડી દીધેલ છે. ઉદ્દેશો સૂત્ર ક્રમ | દોષ સેવનારનો હેતુ કે નિમિત્ત
૧૩૩ થી ૧૮૫ | – સાધુ સ્વયં આ દોષ સેવે ૨૫૦ થી ૩૦૨ - સાધુ પરસ્પર આ દોષ સેવે ૪૧૬ થી ૪૬૮ - મૈથુનની ઇચ્છાથી આ દોષો સેવે ૪૮૩ થી ૫૩૫ - મેથુન ઇચ્છાથી પરસ્પર સેવે ૬૬૫ થી ૭૧૭ T – ગૃહસ્થાદિ માટે સાધુ દોષ સેવે
૯૧૭ થી ૯90 1 - ગૃહસ્થાદિ પાસે સાધુ દોષ સેવડાવે ૧૭ | ૧૧૨૩ થી ૧૧૭૫ T – સાધ્વી, સાધુ માટે દોષો સેવડાવે
૧૧૭૬ થી ૧૨૨૯ - સાધુ, સાધ્વી માટે દોષો સેવડાવે | [૧ર૩૦, ૧ર૩૧] સમાન સામાચારીવાળા પોતાની વસતિમાં આવેલા - (૧) સાધુને જો કોઈ સાધુ, (૨) સાધ્વીને જો કોઈ સાધ્વી – પોતાના ઉપાશ્રયમાં સ્થાન હોવા છતાં પણ રહેવાને માટે સ્થાન ન આપે અથવા સ્થાન ન આપનારને અનુમોદે.
[૧ર૩ર થી ૧૨૩૪] જે સાધુ-સાધ્વી આ ત્રણ પ્રકારે દેવાતા આશન, પાન, ખાદિમ, સ્વાદિમને ગ્રહણ કૈ કે ગ્રહણ કરનારને અનુમોદે - (૧) માલાપહત-માળેથી ઉતારેલ, (૨) કોઠામાં રાખેલ હોય ત્યાંથી ઊંચા થઈને કે નીચા નમીને ક્રટેલ, (3) માટીથી લિપ્ત વાસણમાં રહેલ ને લેપ ચોડીને આપે. ગ્રહણ ક્રતાં પ્રાયશ્ચિત્ત.
[૧ર૩૫ થી ૧ર૩૮] જે સાધુ-સાધ્વી આ ચાર પ્રકારે પ્રતિષ્ઠિત રહેલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ આહાર ગ્રહણ રે કે ગ્રહણ ક્રનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
(૧) સચિત્ત પૃથ્વી ઉપર રહેલ(૨) સચિત્ત પાણી ઉપર રહેલ(3) સચિત્ત અગ્નિ ઉપર રહેલા(૪) સચિત્ત વનસ્પતિ ઉપર રહેલ૧ર૩૯) જે સાધુ-સાધ્વી અત્યંત ઉષ્ણ અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ આહારને અહીં કહ્યા મુજબ કોઈ એક રીતે ઠંડો કરીને આપે ત્યારે ગ્રહણ ક્રે કે ગ્રહણ ક્રનારને અનુમોદે.
(૧) સૂપ-મુખના વાયુથી અથવા પાકવિશેષથી હલાવીને (૨) વિહુણ-વિંઝણા વડે ઘુમાવીને (3) તાલિયંટ-તાલવૃત-પંખા વડે હવા નાંખીને (૪) પત્ર-પાંદડા વડે (૫) પાંદડાના ટુક્કા વડે (૬) શાખા-ડાળી વડે (૭) શાખાના ટુક્કા વડે (૮) મોરપંખથી
(૯) મોરપીંછાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org