________________
૧૨/૭૬૦
નારને અનુમોદે.
[૭૬૧] જે સાધુ-સાધ્વી ગૃહસ્થ કે અન્યતીર્થિના સચિત્ત પાણીથી યુક્ત ભીના હાથથી યાવત્ ધાતુના વાસણથી અશનાદિ ગ્રહણ કરે કે ગ્રહણ કરનારને અનુમોદે, [૬૨ થી ૩૪] જે સાધુ-સાધ્વી યક્ષુદર્શન અર્થાત્ જોવાની અભિલાષાથી નીચે મુજબના દર્શનીય સ્થળો જોવાને જાય કે જનારની અનુમોદના કરે.
[૬૨] કાષ્ઠર્મ, ચિત્રર્મ, પુસ્તક ર્મ, દંત ર્મ, મણિ ર્મ, પત્થરર્મ, ગ્રથિમ, વેષ્ટિમ, પૂરિમ, સંઘાતિમ માળાદિ બનાવવાના સ્થળ, પત્રછેધ કે વિવિધ ર્મોના સ્થળ.
[૭૩] કિલ્લા, ખાઈ, ઉત્પલ, પલ્લલ, ઉજઝર, નિર્ઝર, વાવ, પુષ્કરિણી, દીધિકા, ગુંજાલિકા, સરોવર, સરપંક્તિ કે સરસરપંક્તિ [બીજી પ્રતમાં થોડા પાઠ ભેદ છે.] [૬૪] ક્ચ્છ, ગહન, નૂમ, વન, વનવિદુર્ગ, પર્વતો, પર્વત વિદુર્ગ. [બીજી પ્રતમાં થોડા પાઠ ભેદ છે.]
[૭૬૫] ગામ, નગર, ખેડ, ક્બટ, મંડલી, દ્રોણમુખ, પટ્ટણ, આર, સંબાહ, સન્નિવેશ.
ન
[૭૬૬] ગ્રામ મહોત્સવ ચાવત્ સન્નિવૈશ મહોત્સવ.
[૬૭] ગ્રામઘાત યાવત્ સન્નિવેશ ઘાત.
[૭૬૮] ગ્રામ માર્ગ યાવત્ સન્નિવેશ માર્ગ.
[૬૯] અશ્વ, હાથી, ઊંટ, વૃષભ, મહિષ, સુર આદિને શિક્ષિત કરવાના સ્થાન. [બીજી પ્રતમાં પાઠ ભેદ છે.]
[૭૦] અશ્વયુદ્ધ યાવત્ શૂયુદ્ધ.
[૭૧] વિવાહ મંડપ, ગજયૂથ સ્થળ, વધસ્થાનાદિ.
[૭૨] અભિષેક સ્થાન, સભા સ્થાન, માનોન્માન સ્થાન, મહાન શબ્દ તા વગાડાઈ રહેલા વાઘ, નૃત્ય, ગીત, વાજિંત્ર, તંત્રી, તાલ, ત્રુટિત આદિને કુશળ
વગાડનારથી વગાડાતા સ્થાનો.
[૭૩] ડિંબ, ડમર, ખાર, વૈર, મહાયુદ્ધ, મહાસંગ્રામ, ક્લહ, બોલ, ઈત્યાદિ ક્લહ સ્થાનો.
[૪] અનેક પ્રકારના મહોત્સવોમાં જ્યાં અનેક સ્ત્રી, પુરુષ, સ્થવિર, યુવાન, આદિ સામાન્ય વેશમાં કે વસ્ત્રાભૂષણથી સુસજ્જિત થઈ ગાતા, વગાડતા, નાચતા, હસતા, કીડા કરતા, મોહિત કરતા, વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, આહાર રતાં હોય કે પરિભાગ કરતા હોય.
ઉક્ત-૧૩ સૂત્રોમાં જણાવેલ સ્થાન જોવા જનારા કે જનારની અનુમોદના નારને લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે.
[૩૫] જે સાધુ-સાધ્વી ઈહલૌક્કિ કે પારલૌ,િ પૂર્વે જોયેલા કે ન જોયેલા, સાંભળેલા કે ન સાંભળેલા, જાણેલા કે ન જાણેલા એવા રૂપોને વિશે આસક્ત થાય. રાગવાળા થાય, વૃદ્ધિવાળા થાય. અતિ રક્ત બને. આસક્તાદિ થનારને અનુમોદે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org