________________
૫૮
નિશીથા છેદણ - સુણાનુવાદ [999] જે સાધુ-સાધ્વી પહેલાં પ્રહરમાં ગ્રહણ રેલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ યોથા પ્રહર સુધી રાખે-રાખનારને અનુમોદે.
[૭૭] જે સાધુ-સાધ્વી બે કોશની મર્યાદાથી આગળ આશન, પાન, ખાદિમ, સ્વાદિમ લઈ જાય, લઈ જનારને અનુમોદ
૮િ, ૭૯] જે સાધુ-સાધ્વી દિવસના ગોબર ગ્રહણ કરીને (૧) બીજે દિવસે (૨) સાત્રિના શરીરના વ્રણ-ઘાવ ઉપર આલેપન, વિલેપન રે કે નારની અનુમોદના રે.
૮િ૦, ૮૧] જે સાધુ-સાધ્વી સગિના ગ્રહણ કરેલ ગોબરથી (૧) દિવસના (૨) સાત્રિમાં શરીરના વ્રણ-ઘાવ ઉપર આલેપન વિલેપન કરે કે રનારની અનુમોદના કે.
૮િ૨, ૮] જે સાધુ-સાધ્વી દિવસના વિલેપન પદાર્થ ગ્રહણ ક્રીને (૧) બીજે દિવસે, (૨) સત્રિમાં શરીરના વ્રણ-ઘાવ ઉપર આલેપન-વિલેપન ક્ટ કે ક્રનારાને અનુમોદે.
[૮૪, ૮૫ જે સાધુ-સાધ્વી રાત્રિમાં વિલેપન પદાર્થ ગ્રહણ કરી (૧) પત્રિમાં, (૨) દિવસમાં શરીરના વ્રણ-ઘાવ ઉપર આલેપન-વિલેપન કે ક્રનારને અનુમોદે.
[૪૬] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે પોતાની ઉપાધિ વહન ક્રાવે કે વહન ક્રનારાને અનુમોદે.
૮િથી જે સાધુ-સાધ્વી ભારવહન ક્રાવવાના નિમિત્તે તેમને અશનાદિ આપે કે આપનારને અનુમોદે.
૮િ૮] જે સાધુ-સાધ્વી ગંગા, જમુના, સરયુ, ઐરાવતી, મહી, આ પાંચ મહાનદી કહેવાઈ-ગણાવાઈ કે પ્રસિદ્ધ છે, તેને એક માસમાં બે કે ત્રણ વખત ઉતરીને કે તરીને પાર ક્યું કે પાર ક્રનારને અનુમોદે.
નિશીથ સ-ઉદેશા-૧૨ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂરાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org