________________
૧૧/૭૩૮
[૩૩૮, ૭૩૯] જે સાધુ-સાધ્વી જાણીતા-સ્વજનાદિ, અજાણ્યા સ્વજન સિવાયના સેવા અયોગ્ય ઉપાસક કે અનુપાસક ને (૧) પ્રવજ્યાદીક્ષા આપે કે દીક્ષા આપનારને અનુમોદે (૨) તેમના ઉપસ્થાપિત કરે કે ઉપસ્થિપિત કરનારને અનુમોદે.
[૪૦] જે સાધુ-સાધ્વી અયોગ્ય (અસમર્થ) પાસે વૈયાવચ્ચ સેવા કરાવે કે કરાવનારની અનુમોદના કરે.
[૭૪૧, ૪૨] જે સોલક સાધુ (૧) સચેલક સાધ્વીની સાથે રહે કે સ્થવીર કલ્પી અન્ય સામાચારીવાળા કે જિનક્ક્ષી સાથે રહે ઈત્યાદિ (૨) અયેલક સાધ્વી સાથે રહે કે જિનલ્પી સ્થવીરક્બી સાથે રહે. બંને સૂત્રોમાં આ રીતે રહેનારની અનુમોદના રે તેને ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત.
[૭૪૩, ૪૪] જે અચેલક સાધુ છે તે (૧) સચેલક સાધ્વી સાથે કે જિની સ્થવીરક્બી સાથે રહે (૨) અચેલક સાધ્વી સાથે કે અન્ય અચેલક કલ્પી સાથે રહે તેમ રહેનારને અનુમોદે.
[૪૫] જે સાધુ-સાધ્વી રાત્રે રાખેલ પીપર, પીપર ચૂર્ણ, સુંઠ, સુંઠચૂર્ણ, ખારી માટી, મીઠું, સિંધાલુ આદિનો આહાર કરે કે આહાર કરનારને અનુમોદે.
[૪૬] જે સાધુ-સાધ્વી ગિરિપતન, મરુત્પતન, ભૃગુ પતન, વૃક્ષપતન થી મરણ કે પર્વત, મરુત, ભૃગુ, વૃક્ષથી કુદીને મરણ, જળ કે અગ્નિમાં પ્રવેશીને મરવું, જળ કે અગ્નિમાં કૂદીને મરવું, વિષ ભક્ષણથી મરવું, શસ્રોત્પાટનથી મરણ, વલય-વશાર્ત, તદ્ભવ અંતઃશલ્ય કે વેહાયસ મરણથી મરવું, ગૃહ્યપૃષ્ઠ મરણે મરવુ અથવા આવા પ્રકારના અન્ય કોઈ બાળ મરણથી મરવાને પ્રશંગે કે તેવી પ્રશંસા કરનારને અનુમોદે.
ઉપરોક્ત સૂત્રમાં હેલાં કોઈપણ દોષને સેવે યાવત્ સેવનારની અનુમોદના કરે તેને ‘ચાતુર્માસિક અનુદ્ઘાતિક પ્રાયશ્ચિત્ત' અર્થાત્ ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે.
Jain Education International
નિશીથસૂત્ર-ઉદ્દેશા-૧૧ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂત્રાનુવાદ પૂર્ણ
૫
For Private & Personal Use Only
www.jainelibrary.org