________________
૫૪
નિશીશાદરા સુરાનુવાદ બીજાને બીવડાવે કે બીવડાવનારને અનુમોદે.
[૨૦, ૨૧] જે સાધુ-સાધ્વી (૧) પોતાને (૨) બીજાને – વિસ્મિત ફ્લે કે વિસ્મિત કરનારની અનુમોદના ક્રે.
[૨૨, ૨૩] જે સાધુ-સાધ્વી (૧) પોતાને (૨) બીજાને – વિપરીત બનાવે કે બનાવનારની અનુમોદના રે.
કિ૨૪] જે સાધુ-સાધ્વી જિનપ્રણિત વસ્તુથી વિપરીત અન્ય ધર્મની પ્રશંસા ક્યું કે પ્રશંસા ક્રનારને અનુમોદે.
[૫] બે રાજ્યોનો પરસ્પર વિરોધ હોય, પરસ્પર રાજ્યમાં ગમનાગમન નિષેધ હોય, ત્યાં સાધુ-સાધ્વી વારંવાર ગમન આગમન કે ગમનાગમન કરે તો પ્રાયશ્ચિત્ત,
રિ૬, ૦] જે સાધુ-સાધ્વી (૧) દિવસના ભોજન નારની નિંદા કરે કે નિંદા ક્રનારને અનુમોદે (૨) સાત્રિ ભોજનની પ્રશંસા કરે કે પ્રશંસા ક્રનારની અનુમોદના રે.
શિ૮, ૨૯] જે સાધુ-સાધ્વી દિવસના અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ગ્રહણ રીને (૧) રાત્રિના રાખીને બીજે દિવસે-દિવસમાં ખાય કે ખાનારની અનુમોદના રે (૨) સત્રિના ખાય કે રાત્રે ખાનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત આવે.
૩િ૦, ૩૧] જે સાધુ-સાધ્વી રાત્રિમાં અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ ગ્રહણ કરીને (૧) દિવસના ખાય કે ખાનારની અનુમોદના કરે (૨) સગિના ખાય કે રાત્રે ખાનારની અનુમોદના રે.
૩િર) જે સાધુ-સાધ્વી આગાઢ કારણ સિવાય અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ સગિના રાખે કે રાખનારને અનુમોદે.
૩િ] જે સાધુ-સાધ્વી અનાગાઢ #રણે રાત્રિમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમને ત્વચાપ્રમાણ, ભૂમિ પ્રમાણ, બિંદુ પ્રમાણ, આહાર પણ રે કે ક્રનારાને અનુમોદે.
૩િ૪] જે સાધુ-સાધ્વી જ્યાં ભોજન પહેલાં માંસ કે મચ્છી અપાતી હોય, બીજ ભોજન અપાતું હોય, જ્યાં માંસ કે મચ્છી પાવાતા હોય તે રસ્થાન, ભોજનગૃહમાંથી જે લેવાતું હોય કે બીજે લઈ જવાનું હોય, વિવાહ આદિ માટે જે ભોજન તૈયાર થતું હોય, મૃત ભોજન કે તેવા પ્રકારનું અન્ય ભોજન એક થી બીજે સ્થળે લઈ જવાતું જોઈને
ઉક્ત ભોજનની ઈચ્છાથી કે તૃષાથી અર્થાતુ ભોજનની અભિલાષાથી તે રાત્રિએ અન્યત્ર નિવાસ રે એટલે શય્યાતરને બદલે બીજે સ્થાને રાત્રિ પસાર ક્રે કે ક્રનારનાને અનુમોદે.
૩િ૫] જે સાધુ-સાધ્વી નૈવેધપિંડ ખાય કે ખાનારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત.
[૩૬,૩૭] જે સાધુ-સાધ્વી (૧) સ્વચ્છંદાચારીની પ્રશંસા કરે કે પ્રશંસા ક્રનારને અનુમોદે (૨) સ્વછંદાચારીને વાંદે કે વાંદનારની અનુમોદના રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org