________________
પહ
નિરીથા છેદસૂત્ર - સૂત્રાનુવાદ આગળ આ રીતે જોડેલ છે.] અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ગ્રહણ કરીને ખાતાખાતા એમ જાણે કે – “સૂર્યોદય થયો નથી અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે' તો તે સમયે જે આહાર મોઢામાં કે હાથમાં લીધેલ હોય કે પાત્રમાં રાખેલ હોય. તેને કાઢીને પરઠવતા એવો તથા મોઢે, હાથ અને પાત્રને પૂર્ણ વિશુદ્ધ તો એવો જિનાજ્ઞા ઉલ્લંઘન કરતો નથી. પણ જે તે શેષ આહારને ખાય છે કે ખાનારનું અનુમોદન રે છે, તે સાધુ-સાધ્વીને ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
]િ જે સાધુ-સાધ્વી રાત્રે કે સંધ્યા સમયે પાણીનો કે ભોજનનો ઓડકાર આવે અર્થાત ઉછાળો આવે ત્યારે તેને મોઢામાંથી બહાર કાઢવાને બદલે ગળે ઉતારી જાય કે ગળે ઉતારનારનું અનુમોદન કરે તો ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત.
૬િ૪૩, ૨૪] જે સાધુ-સાધ્વી ગ્લાન સાધુ-સાધ્વીના સમાચાર જાણે પછી (૧) તેની ગવેષણા ન રે કે ગવેષણા ન કરનારને અનુમોદે (૨) તે ગ્લાન તરફ જનારો માર્ગ છોડીને, બીજા માર્ગે અથવા પ્રતિપથે ચાલ્યો જાય કે જનારાની અનુમોદના રે.
૬૪૫, ૬૪) જે સાધુ ગ્લાનની સેવામાં ઉપસ્થિત થઈને (૧) પોતાના લાભથી ગ્લાનનો નિર્વાહ ન થવા ઉપર તેની સમીપે ખેદ પ્રગટ ન કરે કે ન ક્રનાર ને અનુમોદે (૨) તે ગ્લાન યોગ્ય ઓપધ, પથ્ય આદિ ન મળે ત્યારે ગ્લાનને આવીને ન હે કે ન હેનારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત.
૬િ૪થી જે સાધુ-સાધ્વી વર્ષાઋતુમાં ગ્રામનુગ્રામ વિહાર ક્યું કે વિહાર ક્યનારાનું અનુમોદન ક્રે.
દિ૪૮] જે સાધુ-સાધ્વી પર્યુષણ ક્યાં પછી ગ્રામાનુગ્રામ વિહાર ક્યું કે વિહાર કરનારાનું અનુમોદન .
૬િ૪૯, ૬૫o] જે સાધુ-સાધ્વી પર્યાપણામાં પર્યુષણા ન કરે કે ન ક્રનારાને અનુમોદે. અપર્યુષણામાં પર્યપણા રે કે પર્યુષણા નાની અનુમોદના રે, તો ગુરુ ચોમાસી પ્રાયશ્ચિત્ત આવે. સૂિત્ર સાર એ છે કે નિયત દિવસે સંવત્સરી ન ક્ટ, ન ક્રનારને અનુમોદ]
૬િપ૧] જે સાધુ-સાધ્વી પર્યુષણને દિવસે (સંવત્સરી દિને) ગાયના રોમ જેટલા વાળા રાખે કે રાખનારની અનુમોદના કરે.
પિર) જે સાધુ-સાધ્વી પર્યુષણા (સંવત્સરી દિને) થોડોપણ આહાર રે કે જનારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત.
દિપ૩] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થને પર્યુષણા ૫ સંભળાવે કે તેમ ક્રનારને અનુમોદે.
[૫૪] જે સાધુ-સાધ્વી ચાતુર્માસ કાળ આરંભ થઈ ગયા પછી પણ વસ્ત્ર ગ્રહણ રે કે કરનારને અનુમોદે.
ઉwા ઉદ્દેશામાંનો કોઈપણ દોષ સેવે યાવત્ અનુમોદે તો ચાતુર્માસિક પરિહારસ્થાન અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્ત આવે.
નિશીથ ઉદ્દેશા-૧૦ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂસાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org