________________
૧૬૦૮
ઉદ્દેશો-૧૦ • નિશીથસૂત્રના આ ઉદેશોમાં સૂત્ર ૬૦૮ થી ૬૫૪ એ રીતે ૪૭ સૂત્રો છે. એમાંના કોઈપણ દોષનું સેવન ક્રનારને “ચાતુમાસિક પરિહારસ્થાન અનુદ્યાતિક પ્રાયશ્ચિત્ત આવે.
• પ્રત્યેક સૂત્રને અંતે આ “ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે’ એ વાક્ય જોડવું. અમે એવો નિર્દેશ ક્ય નથી. પણ વાયકે સમજી લેવું.
૬િ૦૮ થી ૬૧૧] જે સાધુ-સાધ્વી આચાર્યદિને (૧) રોષયુક્ત (૨) રૂક્ષ (૩) રોષયુક્ત રૂક્ષ વચન બોલે કે બોલનારની અનુમોદનના રે (૪) આચાર્યાદિ અન્ય કોઈ પ્રકારે અતિ આશાતના કરે કે જનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
૬િ૧૨, ૬૧૩] જે સાધુ-સાધ્વી (૧) અનંતાય યુક્ત આહાર રે, (૨) આધાશ્મ ભોગવે કે આ બંને કરનારને અનુમોદે.
૬િ૧૪, ૬૧૭] જે સાધુ-સાધ્વી (૧) બીજાના શિષ્યનું અપહરણ રે (૨) શિષ્યને રે કે બંને ક્રનારને અનુમોદે.
૬િ૧૮, ૬૧૯) જે સાધુ-સાધ્વી (1) નવી દીક્ષિતની દિશા-નિર્દેશનું અપહરણ કરે (૨) નવ દીક્ષિતની દિશા-નિર્દેશની ક્રે અથવા ઉક્ત બંને ક્રનારને અનુમોદે. - ૬િ૨૦] જે સાધુ-સાધ્વી અન્ય ગચ્છ થી આવેલ સાધુને પૂછતાછ કર્યા વિના ત્રણ દિનથી અધિક સાથે રાખે કે સાથે રાખનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
રિ૧ જેણે ક્લેશ કરીને ઉપશાંત કરેલ નથી, તેનું પ્રાયશ્ચિત્ત રેલ નથી. તેને કોઈ પૂછીને પૂછળ્યા વિના જે સાધુ તેની સાથે ત્રણ દિવસથી અધિક આહાર રે કે ક્રનારને અનુમોદે.
કિરર થી ર૫] જે સાધુ-સાધ્વી વિપરીત પ્રાયશ્ચિત્ત કહે કે આપે (૧) ઉદ્ઘાતિને અનુદ્ધાતિક હે (૨) અનુદ્ઘાતિન્ને ઉદ્ઘાતિક કહે (3) ઉદ્ઘાતિળે અનધ્રાતિક આપે (૪) અનુદ્ધાતિન્ને ઉદ્ઘાતિક આપે. એ ચારે ક્રનારને અનુમોદે.
દિ૬ થી ૨૯] જે સાધુ (૧) ઉદ્ધાતિક પ્રાયશ્ચિત્ત સેવન (૨) ઉદ્યાતિક પ્રાયશ્ચિત્તનો હેતુ (૩) ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત્તનો સં૫ (૪) એ ત્રણે સાંભળીને કે જાણીને તે સાધુ સાથે આહારાદિ વ્યવહાર રાખે કે રાખનારને અનુમોદે.
દિ૩૦ થી ૬૩૩] જે સાધુ (૧) અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્ત સેવન (૨) અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્તનો હેતુ (૩) અનુદ્ધાતિક પ્રાયશ્ચિતનો સંક્સ (૪) એ ત્રણે સાંભળીને કે જાણીને તે સાધુ સાથે આહારાદિ વ્યવહાર રાખે કે રાખનારને અનુમોદે.
૬િ૩૪ થી ૩] જે સાધુ (૧) ઉદ્ઘતિક કે અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્ત સેવન (૨) તેનો હેતુ (૩) તેનો સંલ્પ (૪) એ ત્રણે વિશે સાંભળીને કે જાણીને તે સાધુ સાથે આહારાદિ વ્યવહાર રાખે કે રાખનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
૬િ૩૮ થી ૪૧] સાધુનો સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં આહાર લાવવાનો અને ખાવાનો સંલ્પ હોય છે. તેમાં (૧) જે સમર્થ ભિક્ષુ સંદેહરહિત આત્મપરિણામોથી (૨) જે સમર્થ ભિક્ષ સંદેહયુક્ત આત્મ પરિણામોથી (૩) જે અસમર્થ ભિક્ષ સંદેહ રહિત આભ પરિણામોથી (૪) જે અસમર્થ ભિક્ષ સંદેહયુક્ત આત્મ પરિણામોથી. (આ ચાર વિલ્પોએ ચાર સૂત્રો છે. આ ચારે સાથે સૂત્રનો સંબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org