________________
vo
નિશીથòદસૂત્ર - સૂત્રાનુવાદ
માટે ક્ટાયેલ
[૬૦૫] સંદેશદાતા, મર્દન કરનારા, માલિશ કરનારા, ઉબટન નારા, સ્નાન કરનારા, આભુષણ પહેરાવનારા, છત્ર ધારણ કરાવનાર, ચામર ધારણ કરાવનારા, આભૂષણોની પેટી રાખનારા, બદલવાના વસ્ત્ર રાખનારા, દીપક રાખનારા, તલવાર ધારી, ત્રિશૂલધારી, ભાલાધારી એ બધાં માટે ઢાયેલ.
[૬૦૬] વર્ષઘર-અંતઃપુર રક્ષક, ચુડી, અંતઃપુરમાં રહેનાર જન્મ નપુંસક, અંતઃપુરના દ્વારપાલ અને દંડરક્ષક માટે—
[૬૦૭] કુબ્જા, કિરાતિકા, વામની, વડભી, બર્બરી, બક્શી, યવની, પલ્હવી, ઈસીનિકા, થારુક્લિી, લાસીકી, લકુશીકી, સિંહલી, વિડી, આરબી, પુલિંદી, પક્વણી, બહલી, મુરુડી, શબરી, પારસી, આ બધી દાસીઓ માટે ઢાયેલ.
એ રીતે આ ઉદ્દેશામાં ક્યા મુજબના કોઈપણ દોષને સેવતા યાવત્ અનુમોદતાને ચાતુમિિસક પરિહારસ્થાન અનુદ્ઘાતિક' પ્રાયશ્ચિત્ત – ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે.
G
Jain Education International
નિશીથસૂત્ર-ઉદેશો-૯ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રમાનુવાદ પૂર્ણ
For Private & Personal Use Only
www.jainelibrary.org