________________
ro
નિશીથછેદસૂત્ર - સૂત્રાનુવાદ
પરઠવે કે પરઠવનારને અનુમોદે.
[૩૮૨ થી ૩૯૨] જે સાધુ-સાધ્વી રજોહરણ સંબંધી આ ૧૧-માનો કોઈપણ દોષ
સેવે કે સેવનારને અનુમોદે— [૩૮૨] પ્રમાણથી મોટું રજોહરણ રાખે. [૩૮૩] રજોહરણની દશી નાની બનાવે. [૩૮૪] રજોહરણને દડાની જેમ ગોળ-ગોળ બાંધે. [૩૫] રજોહરણને અવિધિથી બાંધે, [૩૬] રજોહરણને એક બંધનથી બાંધે.
[૩૮] રજોહરણને ત્રણથી અદિક બંધને બાંધે. [૩૮૮] અનિસૃષ્ટ દોષવાળું રજોહરણ રાખે. [૩૮૯] રજોહરણને શરીપ્રમાણ યોગથી દૂર રાખે. [૩૦] રજોહરણ ઉપર બેસે.
[૩૧] રજોહરણ ઉપર માથું રાખીને સુવે.
[૩૨] રજોહરણ ઉપર સૂઈને પડખાં ફેરવે.
એ પ્રમાણે ઉદ્દેશા-૪-માં જણાવેલ કોઈપણ દોષ સ્વયં સેવે યાવત્ તે દોષ સેવનારની અનુમોદના કરે, તો તેને માસિક પરિહારસ્થાન ઉદ્ઘાતિક નામક
પ્રાયશ્ચિત્ત આવે.
Jain Education International
નિશીયસૂત્ર-ઉદ્દેશા-૪ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂત્રાનુવાદ પૂર્ણ
For Private & Personal Use Only
www.jainelibrary.org