________________
૯
પ/૩૩૪
૩િ૩૪-૩૩૫] કાલે પાછા આપવાના ઠ્ઠી આજે આપી દે[૩૩૬ થી ૩૩૮] જે સાધુ-સાધ્વી (૧) પ્રતિહારિક, (૨) સાગરિક (3) પ્રાતિહારિક અને સાગરિક ઉભયપક્ષી – શય્યા અને સંથારો પાછો આપ્યો નથી બીજી વખત આજ્ઞા લીધી વિના ઉપયોગમાં લે કે લેનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત એિ ત્રણ સૂત્ર થયાં
[૩૯] જે સાધુ-સાધ્વી શણ – ઊન-પોંડ કે અમિલના કપાસથી દોરા ગૂંથે, દીર્ઘસૂત્રી ક્રે કે બીજા કરનારને અનુમોદે.
[૩૪૦ થી ૩૪૮] જે સાધુ-સાધ્વી અહીં હેલાં સૂત્રાનુસાર – કષ્ઠ દંડ, વેણુદંડ, વેંતદંડ સંબંધી દોષ સેને કે સેવનારને અનુમોદે–
[૩૦] સચિત્ત દંડાદિ કરવા – બનાવવા. [૩૧] સચિત્ત દંડાદિ ધારણ ક્રવા. [૩૪] અચિત્ત દાંડાદિનો પરભોગ ક્રવો. [૩૪૩-૩૪૫] દંડાદિને રંગીન બનાવવા-ધારવા-વાપરવા. ૩િ૪૬-૩૪૮] દંડાદીને વિવિધરંગી બનાવવા – ધારવા – વાપરવા.
[૩૪૯] જે સાધુ-સાધ્વી નવા વસેલા ગામ, નગર, ખેડ, ર્બટ, મડંબ, ફોણમુખ, પાટણ, આશ્રમ, સંનિવેશ, નિગમ, સંબાહ, રાજધાનીમાં પ્રવેશ ક્રીને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ગ્રહણ ક્યું કે ગ્રહણ ક્રનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૩૫] જે સાધુ-સાધ્વી લોઢા, તાંબા, તરુઆ, શીશા, ચાંદી, સોનાકે વજનની ખાણ પાસે વસેલી નવી વસતિમાં જઈને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ગ્રહણ રે કે ક્રનારને અનુમોદે.
[૩૫૧ થી ૩૬] જે સાધુ-સાધ્વી (૧) મુખ, (૨) દાંત, (૩) હોઠ, (૪) નાક, (૫) બગલ, (૬) હાથ, (૭) નખ, (૮) પાન, (૯) પુષ્પ, (૧૦) ફળ, (૧૧) બીજ, (૧૨) હરિત - એ બારમાંથી કોઈપણને વીણા જેવા સુર કાઢવાને યોગ્ય બનાવે કે બનાવનારને અનુમોદે.
૩િ૩ થી ૩૪] જે સાધુ-સાધ્વી ઉપરોક્ત મુખ, દાંત આદિ બાર સૂત્રો મુજબ કોઈ એક્શી વીણા જેવા શબ્દો વગાડે કે વગાડનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૫ થી ૩૦] જે સાધુ-સાધ્વી – (૧) શિક (૨) સપ્રાકૃતિક, (૩) સપરિક્ષ્મ જેવી શય્યામાં પ્રવેશે કે પ્રવેશનારને અનુમોદે.
[૩૮] જે સાધુ-સાધ્વી “સંભોગ પ્રત્યચિક ક્રિયા” – માંડલી વ્યવહાર શ્રિત ક્રિયા ન લાગે તેમ બેસે, બેસનારને અનુમોદે.
૭િ૯) જે સાધુ-સાધ્વી તુંબપાત્ર, કચ્છપાત્ર, માટીપાત્ર જે પરિપૂર્ણ, દૃઢ, રાખવા યોગ્ય કે લ્પનીય છે. તેને ટુક્કા ક્રી-ક્રીને પરઠવે કે પરઠવનારને અનુમોદે.
૩િ૮૦] જે સાધુ-સાધ્વી પરિપૂર્ણ, દૃઢ, સખવા યોગ્ય કે કલ્પનીય વસ્ત્ર, બૂલ કે પાદપોંછનના ટુડેં ટુક્કા કરીને પાઠવે કે પરઠવનાને અનુમોદે. ૮િ૧] જે સાધુ-સાધ્વી દંડ, લાઠી, અવલેખનિક કે વાંસની સળી તોડી-તોડીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org