________________
નિશીથÔદસૂત્ર - સૂત્રાનુવાદ
* ઉદ્દેશો-૫
• નિશીથસૂત્રના આ ઉદ્દેશામાં સૂમ-૩૧૪ થી ૩૯૨ એમ કુલ ૭૯ સૂત્રો છે, જેમાંના કોઈપણ દોષનું ત્રિવિધે સેવન કરનારને માસિય પરિહારકાળ કપાતિય નામનું પ્રાયશ્ચિત્ત આવે છે, જેને “લઘુ માસિક પ્રાયશ્ચિત્ત'' કહેવાય છે.
36
[૩૧૪ થી ૩૨૪] જે સાધુ-સાધ્વી સચિત્ત વૃક્ષના મૂળમાં – ઘની આસપાસની સચિત્ત પૃથ્વી ઉપર રહીને આ ૧૧ દોષ સેવે કે આ ૧૧ દોષ સેવનારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત. તે આ પ્રમાણે
–
[૩૧૪] એક્વાર કે અનેક્વાર આમ-તેમ અવલોક્ન [૩૧૫] કાયોત્સર્ગ, શયન કે નિષધા કરે
–
[૩૧૬] અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર કરે [૩૧૭] મળ-મૂત્રનો ત્યાગ [૩૧૮] સ્વાધ્યાય રે [૩૧૯] સ્વાધ્યાયનો ઉદ્દેશો [૩૨૦] સ્વાધ્યાયનો સમુદ્દેશ – [૩૨૧] સ્વાધ્યાયની અનુજ્ઞા કરે—
–
રે
[૩૨૨] સૂત્રાર્થ રૂપ સ્વાધ્યાયની વાચના આપે– [૩૨૩] સૂત્રાર્થ રૂપ સ્વાધ્યાયની વાચના ગ્રહણ કરે— [૩૨૪] સૂત્રાર્થ રૂપ સ્વાધ્યાયની પુનરાવર્તના [૩૨૫] જે સાધુ-સાધ્વી પોતાની સંઘાટિકા ગૃહસ્થ પાસે સીવડાવે, સીવડાવનારને અનુમોદે. [૩૬] જે તે પડાંને દીર્ઘસૂત્રી રે નારની અનુમોદના કરે.
ઓઢવાનું વસ્ત્ર અન્યતીર્થિક કે
શોભાદિ માટે દોરી નંખાવે કે તેમ
-
-
—
[૩૨૭] જે સાધુ-સાધ્વી લીમડા, પરવળ, બિલ્લીના પાનને અચિત્ત ઠંડા કે ગરમ પાણીમાં ધોઈ-પીસીને ખાય, ખાનારને અનુમોદે.
[૩૨૮ થી ૩૩૧] જે સાધુ-સાધ્વી ગૃહસ્થના પાદપ્રકૈંછનક્શે કે પ્રાતિહારિક પાદપ્રૌંછનક્ને આશ્રીને આ બબ્બે દોષ સેવે કે સેવનારને અનુમોદે.
[૩૨૮] ગૃહસ્થને આજે પાછું આપીશ ક્હી બીજા દિવસે આપે
Jain Education International
[૩૨૯] ગૃહસ્થને કાલે પાછું આપવાનું ક્હી, તે જ દિવસે પાછું આપે– [૩૩૦] શય્યાતરને આજે પાછું આપવાનું કહી કાલે આપે. [૩૩૧] શય્યાતરને કાલે પાછું આપવાનું ઠ્ઠી આજે આપે.
[૩૩૨ થી ૩૩૫] જે સાધુ-સાધ્વી પ્રાતિહારિક કે શય્યાતરના દંડ, લાઠી, અવલેખિનાકા, વાંસની સળી યાચી નીચેના બબ્બે દોષ સેવે કે સેવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૩૩૨-૩૩૩] આજે જ પાછા આપવાના ક્ઠી કાલે આપે—
For Private & Personal Use Only
www.jainelibrary.org