________________
ગાથા-૯
૨૦૫
આપવું.
હિવે ગાથા ૮૦ થી ૮રમાં છેદ પ્રાયશ્ચિત્ત હે ]. [] તપ ગર્વિત હોય કે તપમાં અસમર્થ– તપની અશ્રદ્ધા કતાં કે તપથી પણ નિગ્રહ ન ક્રી શક્તા- અતિ પરિણામી અર્થાત અપવાદ સેવી, અલ્પસંગી
- ઉક્ત બધાંને છેદ પ્રાયશ્ચિત્ત આપવું. ૮િ૧, ૨) વધારે પડતાં ઉત્તરગુણ ભંજક હોય,
-- વારંવાર ઇયાવત્તિ - છેદ આવૃત્તિ રે. - જે પાસત્યા, ઓસન્ત, કુશીલ આદિ હોય તો પણ
જેઓ વારંવાર સંવિગ્ન સાધુની વૈયાવચ્ચ ક્રે, ઉત્કૃષ્ટ તપભૂમિ અથતિ વીરપ્રભુના શાસનમાં છ માસી તપ કરે,
જેઅવશેષ યાસ્ટિવાળા હોય તેમને
પાંચ-દશ-પંદર વર્ષથી છ માસ પર્યન્ત અથવા જેટલા પર્યાયને ધારણ ક્રે તે રીતે છેદ પ્રાયશ્ચિત્ત આપવું.
હિવે ગાથા ૮૩ થી ૮૬માં મૂલ પ્રાયશ્ચિતને જણાવે છે)
- મૂલ પ્રાયશ્ચિત્ત :[૮] પ્રાણાતિપાત ઃ • પંચેન્દ્રિયનો ઘાત,
– અરુચિ અથવા ગર્વથી મેથુન સેવન, – ઉત્કૃષ્ટથી મૃષાવાદ, અદત્તાદાન કે પરિગ્રહ સેવન
- એક વાર કે વારંવાર રનારને મૂલ પ્રાયશ્ચિત [૮] તપગર્વિષ્ઠ હોય ત૫ સેવનમાં અસમર્થ હોય અથવા તપની અશ્રદ્ધા ક્રનારા એવા હોય
– મૂળગુણ અને ઉત્તરગુણમાં દોષ લગાડનારા કે મૂળ ગુણ અને ઉત્તગુણના ભંજક હોય
– દર્શન અને ચારિત્રથી પતીત હોય કે - દર્શન આદિ કર્તવ્યને છોડનારો એવો હોય
એવા શૈક્ષ આદિ સર્વેને મૂળ પ્રાયશ્ચિત્ત આવે. ૮િ૫, ૮] બે ગાથાનો સંયુક્ત અર્થ બતાવેલ છે– • અત્યંત અવસન્ન, ગૃહસ્થ કે અન્યતીથિંક્ના વેશને
– હિંસા આદિ કરણથી સેવતો - સ્ત્રી ગર્ભનું આદાન કે વિનાશ તો એવો સાધુ
તેને જે તપ કહેવાયેલું હોય તેવું કોઈ પણ પ્રાયશ્ચિત્ત જે તપ પ્રાયશ્ચિત્ત હોય, છેદ અથવા મૂલ પ્રાયશ્ચિત્ત હોય, અનવસ્થાપ્ય કે પારસંચિત પ્રાયશ્ચિત્ત હોય.
એમાંના કોઈ પણ પ્રાયશ્ચિતને અતિક્રમે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org