________________
૧૪
જીતલપ-છેદસૂત્ર-૩ તો આલોચના કહે.
– જો આલોચના ન કરે તો તે અશુદ્ધ કે અતિચાર યુક્ત ગણાય અને આલોચના ક્રતા શુદ્ધ કે નિરતિચાર બને છે.
[૮] સ્વગણ કે પરગણ અર્થાત સમાન સામાચારીવાળા સાથે કે અસમાન સામાચારીવાળા સાથે
કારણે બહાર નિર્ગમન થાય તો આલોચનાથી શુદ્ધ થાય.
જો સમાન સામાચારીવાળા કે અન્ય સાથે ઉપસંપદા પૂર્વક વિહાર ક્યું ત્યારે નિરતિચાર હોય તો પણ
[ગીતાર્થે આચાર્ય મળે ત્યારે આલોચના ક્રવાથી જ તેની શુદ્ધિ થાય છે, તિમ જાણ
૦ હવે ગાથા ૯ થી ૧રમાં પ્રતિકમણ પ્રાયશ્ચિત્ત કહે છે
૦-૦ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત :[૯ થી ૧ર) ચારે ગાથાનો સંયુક્ત અર્થ રજૂ ક્રીએ છીએ
– ત્રણ પ્રકારની ગતિ કે પાંચ પ્રકારની સમિતિ વિશે પ્રમાદ ક્રવો. - ગુરુની કોઈ રીતે આશાતના ક્રવી. – વિનયનો ભંગ કવો. - ઇચ્છાકારાદિ દશ સામાચારીનું પાલન ન ક્રવું. - અલ્પ પણ મૃષાવાદ, ચોરી કે મમત્વ હોવું.
– અવિધિએ અર્થાત મુહપત્તિ રાખ્યા વિના છીંક ખાવી, તેમજ વાયુનું ઉર્ધ્વગમન ક્રવું.
- સામાન્યથી છેદન, ભેદન, પીલણ આદિ અસંલિષ્ટ નું સેવન કવું. – હાસ્ય કે કુચેષ્ટા વી. – વિક્યા ક્રવી. - ક્રોધાદિ ચાર ક્યાયો સેવવા - શકદાદિ પાંચ વિષયોનું સેવન કરવું. - દર્શન, જ્ઞાન, ચારિત્ર કે તપ આદિમાં ખલના થવી.
– જયણાયુક્ત થઈને હિંસા ન કરતો હોવા છતાં સહસકર કે અનુપ્રયોગ દશાથી અતિચાર સેવે તો મિથ્યાદા રૂપ પ્રતિક્રમણથી શુદ્ધ થાય.
– જો તપયોગ કે સાવધાનીપૂર્વક પણ અલ્પ માત્ર સ્નેહ સંબંધ, ભય, શોક, શરીરાદિનું ધોવું વગેરે તથા કુચેષ્ટા, હાસ્ય, વિક્યાદિને માટે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત જાણવું અથતિ આ સર્વે દોષોના સેવનમાં સાધુને પ્રતિક્રમણ યોગ્ય પ્રાયશ્ચિત્ત આવે.
હિતેની ગાશ ૧૩ થી ૧પમાં તદુભય પ્રાયશ્ચિત્ત ધે છે)
0-0 તદુભય પ્રાયશ્ચિત્ત :[૧૩ થી ૧૫ ત્રણે ગાથાનો સંયુક્ત અર્થ જણાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org