________________
ગાથા-૧
૧૨
જીતકલ્પ સૂત્રાનુવાદ [G] પ્રવચન-શાસ્ત્રને પ્રણામ ક્રીને હું સંક્ષેપથી પ્રાયશ્ચિત્ત દાન ક્વીશ. [આગમ, સૂત્ર, આજ્ઞા, ધારણા અને જીત એ પ્રમાણે પાંચ વ્યવહારો કહેવાયેલા છે, તેમાં ] જીત અર્થાત પરંપરાથી કોઈ આયરણા ચાલતી હોય, મોટા પુરુષે - ગીતાર્થે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈને નિર્મીત રેલ હોય તેવો વ્યવહારને જીત વ્યવહાર.”
તેમાં પ્રવેશેલાં [ઉપયોગ લક્ષણવાળા જીતની પરમવિશુદ્ધિ થાય છે. જેમ મલિન વસ્ત્રની ક્ષાર આદિથી વિશુદ્ધિ થાય છે, તેમ કર્મકલ યુક્ત જીવને જીત વ્યવહાર મુજબના પ્રાયશ્ચિતના દાનથી વિશુદ્ધિ થાય છે. રિ] તપનું મુખ્ય કારણ પ્રાયશ્ચિત્ત છે.
– વળી તપ એ સંવર અને નિર્જરાનું કારણ પણ છે.
– આ સંવર અને નિર્જરા મોક્ષના કારણભૂત છે. અર્થાત પ્રાયશ્ચિત્ત થકી વિશુદ્ધિ માટે બાર પ્રકારનો તપ હેલ છે.
આ તપ થકી આવતા કર્મો અટકે છે અને સંચિત કર્મોનો ક્ષય થાય છે, જેના પરિણામે મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય છે.
[] સામાયિWી બિંદુસાર પર્યાના જ્ઞાનતી વિશુદ્ધિ વડે ચારિત્રની વિશુદ્ધિ થાય છે.
– ચારિત્રની વિશાદ્ધિ વડે નિવણની પ્રાપ્તિ થાય છે.
- પરંતુ ચાસ્ત્રિની વિશુદ્ધિ વડે નિર્વાણની અથઓએ પ્રાયશ્ચિતને અવશ્ય જાણવું જોઈએ.
કેમ કે પ્રાયશ્ચિત્ત વડે જ ચારિત્રની વિશદ્ધિ થાય છે. ]િ તે પ્રાયશ્ચિત્ત દશ પદ્મરે છે.
(૧) આલોચના, (ર) પ્રતિક્રમણ, (૩) તદુભય, (૪) વિવેક, (૫) વ્યુત્સર્ગ, (૬) તપ, (૭) છેદ, (૮) મૂલ, (૯) અનવસ્થાપ્ય, (૧૦) પારંચિત.
_પિ અવશ્યક્રણીય એવી સંયમક્રિયા રૂપ યોગ કે જેનો હવે પછીની ગાથાઓમાં નિર્દેશ કરેલ છે.
તેમાં પ્રવર્તેલા અદુષ્ટભાવવાળા છદ્મસ્થની વિશુદ્ધિ કે કર્મબંધ નિવૃત્તિ માટેનો અપ્રમત્તભાવ તે આલોચના.
૦-૦ હવે ગાથા ૬ થી ૮ દ્વારા આલોચના પ્રાયશ્ચિત્ત કહે છે.
આલોચના પ્રાયશ્ચિત્ત :દિ, આહાર આદિના ગ્રહણ માટે જે બહાર જવું
અથવા ઉચ્ચાર ભૂમિ મિળ, મૂત્ર ત્યાગ ભૂમિ કે વિહાર ભૂમિ સ્વિાધ્યાય, આદિ ભૂમિ એ બહાર જવું.
ચૈત્ય અથવા ગુરુવંદનાર્થે જવું. ઇત્યાદિ મયમાં યથાવિધિ પાલન કરવું.
– આ સર્વે કાર્યો કે અન્ય કાર્યો માટે સો ડગલા તા બહાર જવાનું બને 2િ9 13 Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org