________________
ગાય-૧૫
આવે.
L
-
વ્રત સંબંધી જે કંઈ અતિચારનું સેવન કરે તો
તદુભય અર્થાત્ આલોચના અને પ્રતિક્રમણ એ બંને પ્રાયશ્ચિત્ત સાધુને
-
દુષ્ટ ચિંતવન, દુષ્ટ ભ્રમણ, દુષ્ટ ચેષ્ટિત અર્થાત્ મનથી, વચનથી કે કાયાથી–
સંયમ વિરોધી પ્રવૃત્તિનું વારંવાર પ્રવર્તન. તે ઉપયોગ પરિણત સાધુ પણ બધાંને દૈવસિક આદિ અતિચાર રૂપે ન જાણે તો તેમ જ.... સર્વે પણ....
ઉત્સર્ગ અને અપવાદથી દર્શન, જ્ઞાન, ચારિત્રનો જે અતિ ચાર, તેનું કારણે અથવા સહસા સેવન થયું હોય તો તદુભય પ્રાયશ્ચિત્ત આવે.
[ગાથા ૧૬, ૧૭ વિવેક યોગ્ય પ્રાયશ્ચિત્ત જણાવે છે. ૦-૦ વિવેક પ્રાયશ્ચિત્ત :
સંભ્રમ, ભય, દુ:ખ, આપત્તિને લીધે– સહસા કે અસાવધાનીને લીધે
અથવા પરાધીનતાથી—
[૧૬, ૧૭] બંને ગાથાનો સંયુક્ત અર્થ હે છે
અશન આદિરૂપ પિંડ, ઉપધિ, શય્યા વગેરેને
– ગીતાર્થ સૂત્રાનુસાર ઉપયોગથી ગ્રહણ કરે તેને જો આ અશુદ્ધ નથી એમ જાણે તો ઉપયોગમાં લે.
તો અશુદ્ધ.
-
al
ક્ષેત્રથી
અડધા યોજન દૂરથી લાવેલું રાખે તે અશુદ્ધ.
· સૂર્ય ઉગ્યા પહેલાં કે આથમ્યા પછી ગ્રહણ કરે અર્થાત્ ગ્રહણ ર્યા પછી સૂર્ય નથી ઉગ્યો કે આથમ્યો છે તે જાણે.
ગ્લાન, બાળ આદિના ારણે અશનાદિ ગ્રહણ ર્યા હોય.
આવા આવા કારણોથી વિવેક યોગ્ય પ્રાયશ્ચિત્ત આવે, [તમાં વિધિપૂર્વક
-
પરઠવે.]
જો અશુદ્ધ જાણે તો વિધિપૂર્વક પરઠવે.
કાળથી – અસઠપણે પહેલી પોરિસિ એ લાવીને ચોથી પોરિસિ સુધી રાખે
-
૧૯૫
[હવે ગાથા ૧૮થી રરમાં કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત કહે છે] ૦-૦ કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત :
-
―
[૧૮] ગમન, આગમન, વિહારને કારણે
સૂત્રના ઉદ્દેશા, સમુદ્દેશ, અનુજ્ઞાદિ
સાવધ કે નિરવધ સ્વપ્રાદિ
નાવ વડે નદીઆદિ જળમાર્ગ પાર રે.
એ બધામાં કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org