________________
૧૮૯
દશાશ્રુતસ્કંધ-છેદ-૩ શ્રમણ-બ્રાહ્મણ કેવલિ પ્રાપ્ત ધર્મ ધે ?
ઉત્તર – હા, હે છે. પ્રશ્ન – શું, તે સાંભળે છે ? ઉત્તર – હા, સાંભળે છે.
પ્રશ્ન – શું તે કેવલિ પ્રજ્ઞમ ધર્મ પરત્વે શ્રદ્ધા પ્રતીતિ અને રુચિવાળો થાય છે ખરો ?
ઉત્તર - હાં, તે કેવલિ પ્રજ્ઞમ ધર્મ પરત્વે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિવાળો પણ થાય છે.
પ્રશ્ન – શું તે શીલવત, ગુણંવત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ રે છે ખરો ?
ઉત્તર – તે સંભવ નથી. તે કેવળ દર્શન શ્રાવક હોય છે.
તે જીવ-અજીવનું યથાર્થ સ્વરૂપનો જ્ઞાતા હોય છે યાવત તેને અસ્થિમજ્જાવત ધર્માનુરાગ હોય છે. જેમ કે
હે આયુષ્યમાન ! આ નિર્ચન્જ પ્રવચન જ જીવનમાં ઈષ્ટ છે, આ જ પરમાર્થ છે, બાકી બધું નિરર્થક છે.
તે આ પ્રમાણે અનેક વર્ષો સુધી આગારધર્મની આરાધના કરે છે અને આરાધના કરીને જીવનની અંતિમ ક્ષણોમાં કોઈ એક દેવલોક્માં દેવરૂપે ઉત્પન્ન થાય છે.
એ પ્રમાણે હે આયુષ્યમાન શ્રમણો !
તે નિદાનનું આ પાપરૂપ પરિણામ છે કે આ શીલવત, ગુણવત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધવાસ કરી શક્તો નથી.
આિ સાતમાં નિયાણાનું રાજ્ય દ્ી ] [૧૧૭] હે આયુષ્યમાન શ્રમણો ! મેં ધર્મનું પ્રતિપાદન કરેલ છે યાવત સંયમ સાધનામાં પસક્રમ તો નિગ્રન્થ દિવ્ય અને માનષિક કામભોગોથી વિરક્ત થઈ એમ વિચારે કે
“માનષિક કમભોગ અધૃિવ યાવત ત્યાજ્ય છે.”
દેવ સંબંધિ કમભોગ પણ અધુવ, અનિત્ય, શાશ્વત, ચલાલ સ્વભાવવાળા, જન્મ-મરણ વધારનારા અને પહેલા કે પછી અવશ્ય ત્યાજ્ય છે.
જો સમ્યક્ પ્રારે આચરિત મારા આ તપ-નિચેમાદિનું જે કલ્યાણ કરી વિશિષ્ટ સ્થળ હોય તો હું પણ ભાવિમાં વિશુદ્ધ માતૃ-પિતૃ પક્ષવાળો ઉગ્રવંશી કે ભોગવંશી કુળમાં પુરૂષ રૂપમાં ઉત્પન્ન થાઉં અને શ્રમણોપાસક થાઉં.
જીવાજીવના સ્વરૂપને જાણું ચાવતું ગ્રહણ કરેલા તપ વડે આત્માને ભાવિત કરતો વિચરે, તે શ્રેષ્ઠ થશે.
હે આયુષ્યમાન શ્રમણો આવી રીતે કોઈ સાધુ કે સાધ્વી નિયાણું રે ચાવતું દેવરૂપે ઉત્પન્ન થાય છે. તે ત્યાં મહાદ્ધિવાળો દેવ થાય છે. ચાવત દિવ્ય ભોગોને ભોગવતો વિચારે છે. યાવત્ તે દેવ તે દેવલોનું આયુ ક્ષય થતાં યાવત્ પુરૂષરૂપે ઉત્પન્ન થાય છે. ઇત્યાદિ પૂર્વવત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org