________________
૧૦/૧૦૮
(૪) મને ન પક્ડો. બીજાને પક્ડો.
(૫) મને ભયભીત ન ો. બીજાને ભયભીત કરો.
• આ પ્રમાણે તે સ્ત્રી સંબંધી ક્રમ ભોગોમાં મૂર્છિત-ગ્રથિત શુદ્ધ અને આસક્ત થઈને - ચાવત્ - જીવનની અંતિમ ક્ષણોમાં દેહ ત્યાગ કરીને કોઈ અસુરલોક્માં કિલિપિક દેવ સ્થાનમાં ઉત્પન્ન થાય છે. ત્યાંના સુખાદિ ભોગવે છે.
ત્યાંથી દેહ છોડી કરી ભેડ-બી સમાન મનુષ્યોમાં મૂક રૂપમાં ઉત્પન્ન થાય છે. હૈ આયુષ્યમાન શ્રમણો ! તે નિદાનનું આ પાપકારી પરિણામ છે કે પ્રતીતિ અને રુચિ રાખતો નથી.
[આ છઠ્ઠા નિયાણાનું સ્વરૂપ ]
[૧૦૯] હે આયુષ્યમાન શ્રમણો
મેં ધર્મનું પ્રરૂપણ કરેલું છે યાવત્ સંયમની સાધનામાં પરાક્રમ તો એવો નિગ્રન્થ માનવ સંબંધી કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે એમ વિચારે કે માનવ સંબંધી કામભોગ અધ્રુવ અને ત્યાજ્ય છે. • જે ઉપર દેવલોક્માં દેવ છે, તે ત્યાં:
– (૧) બીજા દેવોની દેવી સાથે વિષય સેવન કરતાં નથી
– (૨) સ્વયંની વિર્તિત દેવીઓ સાથે વિષય સેવન કરતાં નથી.
-
– (૩) પરંતુ પોતાની દેવી સાથે કામક્રિડા કરે છે.
જો સમ્યક્ પ્રકારે આચરિત મારા આ તપ, નિયમ અને બ્રહ્મચર્યનું ક્લ્યાણકારી વિશિષ્ટ ફળ હોય તો
હું પણ આગામી કાળમાં આવા પ્રકારના દિવ્ય ભોગોને ભોગવતો વિચરણ ક્યું – તે એ શ્રેષ્ઠ થશે.
થાય છે.
૧૮૭
તે કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મ પરત્વે શ્રદ્ધા,
-
• હે આયુષ્યમાન શ્રમણો :
આ પ્રમાણે સાધુ કે સાધ્વી કોઈપણ નિયાણું કરીને યાવત્ દેવરૂપમાં ઉત્પન્ન
તે ત્યાં મહાઋદ્ધિવાળો દેવ થાય છે. યાવત્ દિવ્યભોગોને ભોગવતો એવો વિચરે છે.
–
તે દેવ ત્યાં દેવલોક્માં ઉપજીને
– (૧) બીજા દેવોની દેવી સાથે વિષય સેવન કરતો નથી.
(૨) સ્વયં જ પોતાની વિર્તિત દેવી સાથે વિષય સેવન ન કરે.
(૩) પરંતુ પોતાની દેવીઓ સાથે જ વિષય સેવન કરે છે.
તે દેવ તે દેવલોક્થી આયુનો ક્ષય થતાં - યાવત્ - પુરૂષરૂપમાં ઉત્પન્ન થાય
છે - યાવત્ - તેના દ્વારા કોઈ એક્ને બોલાવતા ચાર-પાંચ ન બોલાવેલા પણ ઊઠીને ઉભા થઈ જઈ આવે છે અને પૂછે છે કે હે દેવાનુપ્રિય ! બોલો અમે શું રીએ યાવત્
આપને કેવા-કેવા પદાર્થ પ્રિય લાગે છે ?
પ્રશ્ન
-
w
Jain Education International
આવા પ્રકારની ઋદ્ધિથી યુક્ત તે પુરૂષને તપ-સંયમના મૂર્તરૂપ
For Private & Personal Use Only
www.jainelibrary.org