________________
૧૮૬
દશાશ્રુતસ્કંધ-છેદસૂર-૩ (૧) ત્યાં અન્ય દેવીઓ સાથે વિષયસેવન જતાં નથી. (૨) પરંતુ પોતાની વિર્ધિત દેવીઓ સાથે વિષય સેવે છે. (૩) તથા પોતાની દેવી સાથે પણ વિષય સેવે છે.
જો સમ્યક પ્રકારે આચરિત મારા આ તપ, નિયમ તથા બ્રહ્મચર્યનું પાલનનું કલ્યાણકારી વિશિષ્ટ ફળ હોય તો
હું પણ આગામી કાળમાં આવા પ્રકારમાં દિવ્ય ભોગોને ભોગવતો એવો વિચરણ -
તે મારે માટે શ્રેયક્ર થશે. • હે આયુષ્યમાન શ્રમણો
આ પ્રકારે કોઈ સાધુ કે સાધ્વી કોઈપણ નિદાન ક્રીને યાવત્ દેવરૂપમાં ઉત્પન્ન થાય છે.
તે ત્યાં મહાકાર્ધિવાળો દેવ થાય છે. યાવત્ દિવ્ય ભોગોને ભોગવતો એવો વિચરે છે.
• ત્યાં ઉત્પન્ન થયેલો દેવ - (૧) અન્ય દેવીઓની દેવી સાથે વિષય સેવન કરતો નથી. (૨) સ્વયં પોતાની વિકર્વિત દેવી સાથે વિષય સેવે છે. (૩) પોતાની દેવીઓ સાથે વિષય સેવન કરે છે.
તે દેવ તે દેવલોકથી આયુનો ક્ષય થઈ જવાથી યાવત પુરૂષ રૂપે ઉત્પન્ન થાય છે - યાવત - તેના દ્વારા એક ને બોલાવતા ચાર-પાંચ બોલાવ્યા વિના જ ઊઠીને ઊભા થઈ જાય છે. અને પૂછે છે કે – હે દેવાનુપ્રિયા દ્દો, અમે શું કરીએ ? યાવતું આપને કેવા-કેવા પદાર્થ સારા લાગે છે ?
પ્રશ્ન – આવા પ્રકારની અદ્ધિ યુક્ત તે પુરૂષને તપ-સંયમના મૂર્તરૂપ શ્રમણબ્રાહ્મણ ઉભયયુક્ત કેવલિપ્રજ્ઞમ ધર્મ કહે ?
ઉત્તર – હા, ધે છે. પ્રશ્ન – શું તે સાંભળે છે ? ઉત્તર – હા, તે સાંભળે છે. પ્રશ્ન – શું તે શ્રદ્ધા, પ્રતીતિ, રચિ ક્રે છે ? ઉત્તર – તે સંભવ નથી, પણ અન્ય દર્શનમાં રુચિ રાખે છે.
અન્ય દર્શનને સ્વીકરીને તે આવા પ્રકારનો આચરણવાળો થાય છે – જેમ કે પર્ણકુટીઓમાં રહેનારા અરણ્યવાસ તાપસ અને ગામની સમીપની વાટિકામાં રહેનારા તાપસ તથા અષ્ટ થઈને રહેનારા જે તાંત્રિક છે, અસંયત છે.
તેઓ પ્રાણ, ભૂત, જીવ અને સત્વની હિંસાથી વિરત નથી. તેઓ સત્ય-મૃષા ભાષાનો આ પ્રકારે પ્રયોગ ક્યું છે કે(૧) મને ન મારો, બીજાને મારો (૨) મને આદેશ ન ો, બીજાને આદેશ ક્યો. (૩) મન પીડિત ન ો, બીજાને પીડિત ો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org