________________
૧૦/૧૦૭
અને પોતાને દેવી સાથે પણ વિષય સેવે છે.
• જો સમ્યક પ્રકારથી આચરિત મારા આ તપ, નિયમ અને બ્રહ્મચર્ય પાલનનું વિશિષ્ટ ફળ હોય તો—
હું
પણ ભાવિમાં આ ઉપર્યુક્ત દિવ્ય ભોગોને ભોગવતો વિચરણ કરું તો મારે
શ્રેયર છે.
હે આયુષ્યમાન શ્રમણો !
આ પ્રમાણે નિગ્રન્થ કે નિગ્રન્થી કોઈપણ નિયાણું કરીને ચાવત્ દેવરૂપે ઉત્પન્ન થાય છે તે ત્યાં મહાઋદ્ધિવાળા દેવ પણ થાય છે યાવત્ દિવ્ય ભોગોને ભોગવતો વિચરે છે.
તે દેવ ત્યાં અન્ય દેવોની દૈવી સાથે વિષય સેવે છે.
સ્વયં પોતાને વિર્તિત દેવી સાથે વિષય સેવે છે.
અને પોતાને દેવી સાથે પણ વિષય સેવે છે.
• તે દેવ તે દેવલોક્થી આયુનો ક્ષય થયા પછી યાવત્ પુરૂષરૂપે ઉત્પન્ન થાય છે. યાવત્ તેના દ્વારા એક્ને બોલાવતા ચાર-પાંચ ન બોલાવાયેલ પણ ઊઠીને આવી જાય છે. અને પૂછે છે કે હે દેવાનુપ્રિય ! ક્યો અમે શું કરીએ ? યાવત્ આપના મુખને ક્યા પદાર્થો સારા લાગે છે ?
પ્રશ્ન
પ્રશ્ન
ઉત્તર
આવા પ્રકારની ઋદ્ધિથી યુક્ત પુરૂષને તપ-બળ અને સંયમના મુક્ત રૂપ શ્રમણ, બ્રાહ્મણ ઉભયાળ કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મ કહે છે. – પ્રરૂપે છે શું ?
ઉત્તર
હા કહે છે.
પ્રશ્ન
ઉત્તર
અયોગ્ય છે.
-
--
-
-
-
-
૧૮૫
શું તે સાંભળે છે ?
હા તે સાંભળે છે.
-
શું તે કેવલિ પ્રરૂપિત ધર્મ ઉપર શ્રદ્ધા, પ્રતિતિ કે રૂચિ છે ખરો ? આ સંભવ નથી કેમ કે તે સર્વ પ્રરૂપિત ધર્મ ઉપર શ્રદ્ધા કરવાને
યાવત્ -
પરંતુ તે ઉત્તર અભિલાષા રાખતો દક્ષિણ દિશાવર્તી નરમાં કૃષ્ણપાક્ષિક નૈરયિક રૂપમાં ઉત્પન્ન થાય છે તથા ભાવિમાં સમ્યક્ત્વ ની પ્રાપ્ત દુર્લભ થાય છે. હે આયુષ્યમાન શ્રમણો !
-
Jain Education International
નિદાન શલ્યનું આ પાપારી પરિણામ છે કે કેવલિ પ્રાપ્ત ધર્મ પરત્વે શ્રદ્ધા, પ્રતીતિ અને રૂચિ રાખતો નથી.
[આ પાંચમાં નિયાણાનું સ્વરૂપ કર્યું.]
[૧૦] હે આયુષ્યમાન શ્રમણો !
મેં ધર્મનું નિરૂપણ કરેલ છે. યાવત્ સંયમની સાધનામાં પરાક્રમ કરતાં એવા સાધુ માનવ સંબંધી શબ્દાદિ મભોગોથી વિરક્ત થઈ જાય અને એમ વિચારે કે માનવસંબંધી કામભોગ અધ્રુવ યાવત્ ત્યાજ્ય છે.
ઉપર દેવલોક્માં જે દેવ છે, તે
For Private & Personal Use Only
www.jainelibrary.org