________________
૧૪.
દશાશ્રુતસ્કંધ-છેદ-૩ તેને જોઈને તે સ્ત્રી નિયાણું રે કે સ્ત્રીનું જીવન દુઃખમય છે, કેમકે બીજા ગામ ચાવત સંનિવેશમાં એhી સ્ત્રી જઈ શક્તી નથી કે વિચરણ કરી શકતી નથી.
જે રીતે કેરી, બિરૂ, કોઠા, અંબાણ નામના સ્વાદિષ્ટ ફળની પેશી હોય છે. માંસની પેશી હોય, શેરડીનો ટુક્કો હોય કે શાભલી ફળની ફળી હોય.
તે અનેક મનુષ્યોને સ્વાદ લેવા યોગ્ય - ચાવતુ - ઇચ્છનીય કે અભિલાષા રવા યોગ્ય હોય છે :
તે રીતે સ્ત્રીનું શરીર પણ અનેક મનુષ્યો માટે આસ્વાદનીય - યાવત - અભિલાષા ક્રવા યોગ્ય હોય છે.
તેથી સ્ત્રીનું જીવન દુખમય અને પુરૂષનું સુખમય હોય છે. હે આયુષ્યમાન શ્રમણો ! - (૧) આ રીતે તે સાળી પુરૂષ થવા માટે નિદાન ક્રે. – (૨) નિદાન પછી તેની આલોચના પ્રતિક્રમણ ન રે. – (૩) તો દેવલોક ઉત્પન્ન થઈ પણ જાય યાવત દેવ સુખ ભોગવે – (૪) દેવલોકની સ્થિતિ આદિનો ક્ષય થયા પછી વીને – (૫) ઉગ્રવંશાદિમાં બાળક રૂપે ઉત્પત્તિ આદિ પૂર્વવત જાણવું.
તે ઉત્કૃષ્ટ અભિલાષા રાખતો પુરૂષ • ચાવતુ - દક્ષિણ દિશાવતી નરકમાં નારક રૂપે ઉત્પન્ન થાય
બોધિ દુર્લભ થાય કેવલિ પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરી શકે નહિ. ઇત્યાદિ બધુ પૂર્વવત્ જાણવું
મિ ચોકુ નિયાણું કહ્યું [૧] હે આયુષ્યમાન શ્રમણો ! મેં ધર્મનું પ્રતિપાદન કરેલ છે. આ જ નિર્ગસ્થ પ્રવચન સત્ય છે. યાવત્ સર્વ દુઃખોનો અંત ક્રે છે, પૂર્વવત્ જાણવું
લેઈ સાધુ કે સાળી કેવલિ પ્રજ્ઞમ ધર્મની આરાધના માટે ઉપસ્થિત થઈને વિચરણ રતા - યાવત્ -
સંયમમાં પરાક્રમ ક્રતા માનુષિક કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે આ પ્રમાણે વિચારે કે
– (૧) માનવ સંબંધી ામભોગો અધુવ – અનિત્ય – અશાશ્વત છે. - (૨) સડન – ગલન – સ્વભાવી તથા નશ્વર છે. – (૩) મળ, મૂત્ર શ્લેષ્મ, મેલ, વાત, પિત્ત, ક્, શુક્ર, શોણિતયુક્ત છે. - (૪) દુર્ગધયુક્ત શ્વાસોચ્છવાસ તથા મળ-મૂત્રથી પરિપૂર્ણ છે. – (૫) વાત પિત્ત અને ક્લનું દ્વાર છે. – (૬) પહેલા કે પછી અવશ્ય ક્યાજ્ય છે. જે ઉપર દેવલોકમાં દેવો રહે છે–
તે ત્યાં બીજા દેવોની દેવીઓને પોતાને આધિન કરીને તેમની સાથે વિષયસેવન ક્ટ છે.
સ્વયં જ પોતાને વિવિંત દેવી સાથે વિષયસેવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org