________________
૧/છ. યોગ્ય વિપુલદાન આપ્યું. ત્યારપછી તે સેવકેને વિસર્જિત ક્ય.
ત્યારપછી નગર રક્ષકોને બોલાવીને આ પ્રમાણે જું
હે દેવાનુપ્રિયો ! તમે જલદી રાજગૃહી નગરીને અંદરથી અને બહારથી પરિમાર્જિન શૈ.પાણીથી સિંચો - યાવત - સિંચીને મારી આજ્ઞા મને પાછી સોંપો – મને જણાવો.
[૮] ત્યાર પછી તે શ્રેણિક રાજાએ સેનાપતિને બોલાવીને ક્યું કે – હે દેવાનુપિયો જલદીથી રથ, ઘોડા, હાથી, અને યોદ્ધા સહિતની ચતુરંગિણી સેનાને તૈયાર કરો - યાવત્ - મારી આજ્ઞા મુજબ કાર્ય થયાની મને જાણ ક્રો.
ત્યારપછી શ્રેણિક રાજાને યાન શાળાના અધિકારીને આ પ્રમાણે હ્યું છે દેવાનુપ્રિય શ્રેષ્ઠ ધાર્મિક રથને તૈયાર કરીને અહીં લાવો અને મને મારા આજ્ઞા પાછી સોંપો.
શ્રેણિક રાજાએ આ પ્રમાણે કહેતા યાન શાળાના અધિકારી હર્ષિત યાવત સંતુષ્ટ થઈને જ્યાં યાનશાળા હતી ત્યાં આવ્યો.
યાનશાળામાં પ્રવેશી રથને જોયો. રથ નીચે ઉતારી સાફ કરી બહાર કાઢયો. એક સ્થાને રાખ્યો. તેના ઉપર ઢાક્લ વસ્ત્રને દુર ક્યું કરીને રથને શોભાયમાન ક્ય.
ત્યારપછી જ્યાં વાહનશાળા હતી ત્યાં આવ્યો. વાહનશાળામાં પ્રવેશીને બળદો જોયા, સાફ ક્ય, તેના ઉપર વારંવાર હાથ ફેરવ્યો, ફેરવીને બહાર લાવ્યા.
બળદની ઉપર કૂલ મૂકી. તેને શોભાયમાન ક્ય. ક્રીને ઘરેણા પહેરાવ્યાં. તેમને રથમાં જોડ્યાં. જોડીને રથને રાજમાર્ગ ઉપર લાવ્યા. ચાબુક હાથમાં લીધેલ સારથી રથમાં બેઠો.
ત્યાંથી રથ લઈને જ્યાં શ્રેણિક રાજા હતો ત્યાં આવ્યો. બે હાથ જોડી, મસ્તક અંજલી ક્રી, મસ્તકે આવર્ત ક્રી - યાવત્ - આ પ્રમાણે હ્યું કે –
હે સ્વામી ! આપે કરેલા આદેશ અનુસારનો શ્રેષ્ઠ ધાર્મિક રથ તૈયાર છે. આ રથ આપના માટે કલ્યાણકારી થાઓ. હે દેવાનુપ્રિય આપ આ રથમાં બિરાજો.
[૯] ત્યારે શ્રેણિક રાજા ભંભીસાર ચાનચાલક પાસે આ વૃતાંત સાંભળી હર્ષિત ચાવતુ સંતુષ્ટ થયો.
તે શ્રેણિક રાજા નાનગૃહમાં પ્રવેશ્યો - ચાવત - ત્યાંથી કલ્પવૃક્ષ સમાન અંલા અને વિભૂષિત થયેલો તે શ્રેણિક નરેન્દ્ર સ્નાનગૃહથી બહાર નીકળ્યો. - ત્યાર પછી રાજા શ્રેણિક જ્યાં ચલણા દેવી હતા ત્યાં આવ્યો. આવીને ચેલણા દેવીને તેણે આ પ્રમાણે કહ્યું -
હે દેવાનુપ્રિય ! શ્રમણ ભગવંત મહાવીર - યાવત - ગુણશીલ ચૈત્યમાં બિરાજમાન છે - • -
ત્યાં જઈને હે દેવાનુપ્રિય તેમને વંદન, નમસ્કાર, સત્કાર, સન્માન ક્રીએ. તે કલ્યાણરૂપ, મંગલભૂત, દેવાધિદેવ, ચૈત્યસ્વરૂપ પરમાત્માની પર્યાપાસના ક્રીએ.
તેમની આ પપાસના આ ભવના હિતને માટે, પરભવે પણ હિતને માટે, સુખને માટે, લ્યાણને માટે, મોક્ષને માટે અને ભવોભવના સુખને માટે થશે. 2િ9 12
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org