SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ ૬૪૬ તદુપરાંત ઉદિષ્ટ ભક્ત – તેમના નિમિત્તે બનાવાયેલા ભોજનના પરિત્યાગી હોય છે. તે માથે મુંડન ક્રાવે છે પરંતુ માત્ર ચોટી રાખે છે. તેમને કોઈ દ્વારા એક કે વધુ વખત પૂછતા તેમને બે ભાષા બોલવી ધે છે– જો તે જાણતો હોય તો ક્યે “હું જાણું છું.” જો ન જાણતો હોય તો કહે “હું જાણતો નથી.” આ પ્રકારના આચરણ પૂર્વક વિચરતા તે જધન્યથી એક બે અથવા ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ દશ મહિના સુધી – સૂત્રોક્ત માર્ગોનુસાર આ પ્રતિમાનું પાલન ક્ટ છે. આ દશમી ઉદિષ્ટ ભોજન નામે ઉપાસક પ્રતિમા કહી. આ પ્રતિમાનું પાલન ઉષ્ટ દશ માસનું હોય છે. [9] હવે અગિયારમી ઉપાસક પ્રતિમા કહે છે - તે સાધુ અને શ્રાવક સર્વ ધર્મની રુચિવાળો હોય છે. તે ઉક્ત દશે પ્રતિમા (૧) દર્શન, (૨) વ્રત, (૩) સામાયિક, (૪) પૌષધ, (૫) દિવસે બ્રહ્મચર્ય, (૬) દિવસ-રાત્રિ બ્રહ્મચર્ય, (૭) સચિત્ત પરિત્યાગી, (૮) આરંભ પરિત્યાગી, (૯) પ્રેષ્ય પરિત્યાગી અને[૧૦] ઉદ્રિષ્ટ ભક્ત પરિત્યાગીનો પાલક હોય છે. – તે માથે મુંડન ક્રાવે છે કે લોચ ક્રે છે. – તે સાધુ આચાર અને પાત્ર ઉપક્રણ ગ્રહણ ક્રીને શ્રમણ નિર્ચન્થનો વેશ ધારણ કરે છે. – તેમને માટે પ્રરૂપિત શ્રમણ ધર્મને સમ્યક પ્રકારે કાયાથી અશ તો અને પાલન ક્રતો વિચરે છે. – ચાર હાથ પ્રમાણ ભૂમિ જોઈને ચાલે છે. – એિ પ્રમાણે ઇસમિતિનું પાલન તો બસપાણીને જોઈને તેની રક્ષા માટે પણ ઉપાડી લે છે. પગ સંકોચીને ચાલે છે કે આડા પગ રાખીને ચાલે છે. – [એ રીતે જીવ રક્ષા કરે છે.] જીવ વ્યાપ્ત માર્ગ છોડીને શક્ય હોય તો બીજા વિધમાન માર્ગે ચાલે છે. – જયણા પૂર્વક ચાલે છે, પણ પૂરું નિરીક્ષણ ક્યાં વિના સીધા માર્ગે ચાલતો નથી. – ફક્ત જ્ઞાતિવર્ગ સાથે તેના પ્રેમબંધનનો વિચ્છેદ હોતો નથી. તેથી તેમને જ્ઞાતિના લોકોમાં ભિક્ષાવૃત્તિ માટે જવાનું ક્યું છે અર્થાત સ્વજનોને ત્યાંથી આહાર લાવે છે. પરંતુ તેમાં આ હેવાયેલ નિયમો પાળે]. તે ઉપાસક સ્વજન, સંબંધીના ઘેર પહોંચે તે પહેલાં (૧) ભાત રંધાઈ ગયા હોય અને મગની દાળ થયેલ ન હોય તેને ભાત લેવા ભે, દાળ લેવી નહીં. (૨) જો પહેલાં મગની દાળ રંધાઈ ગયેલી હોય, પણ ભાત રંધાઈ ગયા ન હોય, તો તે ઉપાસન્ને ત્યાંથી મગની દાળ લેવી ત્યે પણ ભાત લેવા ન . (3) જો તેના પહોંચ્યા પહેલા દાળ અને ભાત બંને રંધાઈ ગયા હોય, તો બંને 2િ9|11]. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.009020
Book TitleAgam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy