________________
૬૪૦
૧૫૯ એ ત્રણે પ્રતિમાઓનું યથાયોગ્ય અનુપાલન ક્રનારો હોય છે. તેવો ઉપાસક્ર]
તે નિયમથી ઘણાં શીલવત, ગુણવત, પ્રાણાલિતપાત આદિ વિરમણ, પચ્ચખાણ, પૌષધોપવાસ તેમજ સામાયિક, દેશાવાસિક એ બંનેનું સમ્યક પરિપાલન કરે છે. પરંતુ એક સરિકી ઉપાસક પ્રતિમાનું સમ્યક્ પરિપાલન તે ઉપાસક #ી શક્તો નથી.
આ ચોથી પૌષધ નામે ઉપાસક પ્રતિમા છે.
આ પ્રતિમાનો ઉત્કૃષ્ટ કાળ ચાર માસ હોય છે. ૪િ૧] હવે પાંચમી ઉપાસક પ્રતિમા કહે છે –
તે સર્વધર્મચિવાળો હોય છે. યાવત પૂર્વોક્ત દર્શન, વ્રત, સામાયિક અને પૌષધ એ ચારે પ્રતિમાનું સમ્યક પરિપાલન જનાર હોય છે, તેવો ઉપાસક)
નિયમથી ઘણાં શીલવત, ગુણવત, પ્રાણાતિપાત આદિ વિરમણ, પચ્ચખાણ, પૌષધોપવાસનું સમ્યક પાલન કરે છે.
તે સામાયિક, દેશાવાસિક વ્રતનું યથાસૂત્ર, યથાલ્પ, યથાતથ્ય, યથામાર્ગ શરીરથી સમ્યક્ઝારે સ્પર્શ ક્રનાર પાલન, શોધન અને કીર્તન તો જિનાજ્ઞા મુજબ પાલક થાય છે.
તે ચૌદશાદિ પર્વતિથિએ પૌષધનો અનુપાલક થાય છે. એક સમિકી ઉપાસક પ્રતિમાનું સમ્યક અનુપાલન ક્રે છે.
તે જ્ઞાન નથી ક્રતો, રાત્રિ ભોજન જતો નથી. તે મુફ્તીક્ત અર્થાત ધોતીની પાટલી નથી #તો.
તે આવા પ્રકારના આચરણપૂર્વક વિચરતો જધન્યથી એક, બે અથવા ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટથી પાંચ મહિના સુધી આ પ્રતિમાનું સમ્યક પરિપાલન કરે છે.
આ પાંચમી દિવસે બ્રહ્મચર્ય' નામે ઉપાસક પ્રતિમા છે.
આ પ્રતિમા ઉત્કૃષ્ટ પાંચ માસની હોય છે. [૨] હવે છઠ્ઠી ઉપાસક પ્રતિમા કહે છે–
તે સર્વ ધર્મ રચિવાળો ચાવતુ એક રાત્રિકી ઉપાસક પ્રતિમાનો સમ્યક અનુપાલન ક્ત હોય છે. અર્થાત્ (૧) દર્શન, (૨) વ્રત, (૩) સામાયિક, (૪) પૌષધ, (૫) દિવસે બ્રહ્મચર્ય પ્રતિમા પાળે છે.].
તે ઉપાસક સ્નાન ન કરનારો, દિવસે જ ખાનારો, ધોતીના પાટલી ન બાંધનારો હોય છે.
તે દિવસે અને રાત્રે પૂર્ણ બ્રહ્મચર્ય પાલન કરે છે.
પરંતુ તે પ્રતિજ્ઞાપૂર્વક સચિત્ત આહારનો પરિત્યાગી હોતો નથી. ઉક્ત આચરણ પૂર્વક વિચરતો
તે જધન્યથી એક, બે અથવા ત્રણ દિવસ અને ઉત્કૃષ્ણથી છ માસ સુધી સૂત્રોક્ત માર્ગોનુસાર આ છઠ્ઠી પ્રતિમાનું સમ્યક પરિપાલન ક્રનારો થાય છે.
આ છઠ્ઠી દિવસ-રાત્રિ બ્રહ્મચર્ય ઉપાસક પ્રતિમા છે. આ પ્રતિમા ઉત્કૃષ્ટ છ માસની હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org