________________
૧૫૮
દશાશ્રુતસ્કંધ-છેદસૂત્ર છે, આસ્તિક બદ્ધિ છે, આસ્તિક દ્રષ્ટિ છે. સમ્યવાદી અને નિત્ય અર્થાત મોક્ષવાદી છે. પરલોક્વાદી છે. તેઓ માને છે કે – આલોક, પરલોક છે. માતા-પિતા છે. અરિહંત, ચકવત, બળદેવ, વાસુદેવ છે. સુહા-દુ કર્મોનું ફળ છે.
– તથા – સદાચરિત ર્મો શુભફળ, અસાદાચારિત ર્મો અશુભ ફળ આપે છે. પૂન્ય-પાપ ફળ સહિત છે. જીવ પરલોક્યાં જાય છે અને આવે છે. નરક આદિ ચારગતિ છે, મોક્ષ પણ છે.
આ પ્રશ્ન માનનારા આતિજ્વાદી, આસ્તિક બુદ્ધિ, આસ્તિક દ્રષ્ટિ, સ્વચ્છંદ, રાગ અભિનિવિષ્ટ યાવત મહાન ઇચ્છાવાળો પણ થાય છે. અને ઉત્તર દિશાવતી નરકોમાં ઉત્પન્ન પણ કદાચ થાય, તો પણ તે શુક્લપાક્ષિક હોય છે. ભાવિમાં સુલભબોધિ થઈ, સુગતિ પ્રાપ્ત મતો અંતે મોક્ષગામી થાય છે. તે ક્રિયાવાદી. [9] પહેલી ઉપાસક પ્રતિમા :
ક્રિયાવાદી મનુષ્ય સર્વ શ્રાવક અને શ્રમણ ધર્મરુચિ વાળો હોય છે. પણ તે સમ્યક પ્રારે અનેક શીલવત, ગુણવત, પ્રાણાતિપાત આદિ વિરમણ, પચચખાણ, પૌષધોપવાસનો ધારક હોતો નથી. પરંતુ સમ્યક શ્રદ્ધાવાળો હોય છે.
આ પહેલી “દર્શન’ ઉપાસક પ્રતિમા જાણવી.
આ પ્રતિમા ઉત્કૃષ્ટ એક માસની હોય છે. [૩૮] બીજી ઉપાસક પ્રતિમા :
તે સર્વ ધર્મરુચિવાળો હોય છે. શુિદ્ધ સમ્યત્વ ઉપરાંત યતિ (શ્રમણ)ના દશે ધની દઢ શ્રદ્ધાવાળો હોય છે.]
તે નિયમથી ઘણાં શીલવત, ગુણવત, પ્રાણાતિપાત આદિ વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસનું સમ્યક પરિપાલન કરે છે. પણ સામાયિક અને દેશાવકાસિનું સમ્યક પ્રતિપાલન કરી શક્તો નથી. વ્રત પાલન કરે છે.
આ બીજી ઉપાસક પ્રતિમા – “વ્રત પ્રતિમા છે.
આ પ્રતિમાનો ઉત્કૃષ્ટ કાળ બે મહિના છે. [૯] હવે બીજી ઉપાશક પ્રતિમા ધે છે–
તે સર્વ ધર્મરુચિવાળો અને પૂર્વોક્ત બંને પ્રતિમાઓનો [દર્શન અને વ્રતનો સમ્યક પરિપાલક હોય છે.
તે નિયમથી ઘણાં શીલવત, ગુણવર્ત, પ્રાણાતિયાતાદિ વિરમણ, પચ્ચકખાણ, પૌષદોપવાસનું સમ્યક પ્રશ્નારે પ્રતિપાલન ક્રે છે. સામાયિક અને દેશાવાસિક વ્રતનો પણ સમ્યક પાલક છે.
પરંતુ તે ચૌદશ, આઠમ, અમાસ, પૂનમ એ તિથિઓમાં પ્રતિપૂર્ણ પૌષધોપવાસનું સમ્યક પરિપાલન ક્રી શક્તો નથી.
તે આ ત્રીજી સામાયિક ઉપાસક પ્રતિમા.
આ સામાયિક પ્રતિમાના પાલનનો ઉwાળ ત્રણ માસ છે. ઝિo] હવે ચોથી ઉપાસક પ્રતિમા કહે છે
તે સર્વ ધર્મરુચિવાળો [પાવતુ આ પૂર્વે જ્હવાઈ તે દર્શન, વ્રત અને સામાયિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org