________________
૧૫૪
દશાશ્રુતસ્કંધ- છેદસૂર-૩ ઉત્પન્ન થાય છે. શંક રહિત ધર્મમાં સ્થિત આત્મા નિર્વાણને પ્રાપ્ત ક્રે છે. - ૧ આ રીતે ચિત્ત સમાધિ ધારણ ક્રનાર આત્મા બીજી વખત લોમાં ઉત્પન્ન થતો નથી અને પોતાના ઉત્તમ સ્થાનને જાતિ સ્મરણ જ્ઞાનથી જાણી લે છે.
રિ૦] સંવૃત આત્મા યથાતથ્ય સ્વપ્નને જોઈને જલ્દી બધાં સંસાર સમુદ્રને તરી જાય છે. બધાં દુઃખ છુટી જાય છે.
[૧] અંતપ્રાંતભોજી, વિવિક્ત શયન-આસન સેવી, અલ્પ આહાર ક્રનારા, ઇંદ્રિયોને દમન નારા, ષકાય રક્ષક મુનિને દેવોનું દર્શન થાય છે.
]િ સર્વ ક્રમ ભોગોથી વિરક્ત, ભીમ-ભૈરવ પરિષહ-ઉપસર્ગોને સહન ક્રવાવાળા તપસ્વી સંયતને અવધિજ્ઞાન થાય છે.
રિ૩] જેણે તપ દ્વારા અશુદ્ધ લેશ્યાઓને દૂર ફ્રી છે તેનું અવધિ દર્શન અતિ વિશુદ્ધ થઈ જાય છે. અને તેના થકી સર્વ ઉર્વ અધો-તીછ-લોને જોઈ શકે છે.
[૨૪] સુસમાધિયુક્ત પ્રશસ્ત વૈશ્યાવાળા વિતર્ક રહિત ભિક્ષ અને સર્વબંધનથી મૂાયેલા આત્મા મનના પર્યાયોને જાણે છે. એટલે કે મન:પર્યવજ્ઞાની થાય છે.]
રિપ) જ્યારે જીવના સમસ્ત જ્ઞાનાવરણ કર્મનો ક્ષય થાય ત્યારે તે કેવલી જિન સમસ્ત લોકાલોને જાણે છે.
[૨૬] જ્યારે જીવના સમસ્ત દર્શનાવરણ કર્મનો ક્ષય થાય ત્યારે તે કેવલી જિન સમસ્ત લોકોને જુએ છે.
[૭] પ્રતિમા અથત પ્રતિજ્ઞાની વિશુદ્ધ રૂપે આરાધના ક્રતા અને મોહનીય કર્મનો ક્ષય થતાં સુસમાહિત આત્મા સંપૂર્ણ લોકાલોને જુએ છે.
રિ૮ થી ૩૦] જે પ્રકારે તાલવૃક્ષ ઉપર સોય ભોંક્વાથી સમગ્ર તાલવૃક્ષ નષ્ટ થાય છે.. જે રીતે સેનાપતિના મૃત્યુ સાથે આખી સેના વિનાશ પામે છે. જે રીતે ધુમાળા વિનાનો અગ્નિ ઇંધણના અભાવે ક્ષય પામે છે. તે રીતે મોહનીય કર્મનો સર્વથા ક્ષય થતાં બાકીના સર્વ ર્મનો ક્ષય કે વિનાશ થાય છે.
[૩૧] જેમ સૂકા મૂળીયાવાળું વૃક્ષ જળસિંચવા છતાં પણ પુનઃ અંકુરિત થતું નથી તેમ મોહનીય ર્મનો સર્વથા ક્ષય થતાં બાકીના મે ઉત્પન્ન થતાં નથી. - [વર જેમ બીજ બળી ગયા પછી પુનઃ અંક્સ ઉત્પન્ન થતાં નથી, તેમ કર્મબીજ બળ્યા પછી ભવાં ઉત્પન્ન ન થાય.
[3] દારિક શરીરનો ત્યાગ ક્રી નામ, ગોત્ર, આયુ અને વેદનીય કર્મનું છેદન ફ્રી કેવલી સર્વથા કર્મજ રહિત થાય છે.
રિઝ] હે આયુષ્યમાન ! આ રીતે સમાધિને જાણીને સગદ્વેષ રહિત ચિત્ત ધારણ કરી શુદ્ધ શ્રેણીને પામી આત્મા શુદ્ધિ પ્રાપ્ત ક્રે છે. અર્થાત ક્ષપક શ્રેણી માંડી મોક્ષે જાય છે.
દશાશ્રુતસ્કંધની દશાપ નો મુનિ દીપરત્નસાગરે રેલ સુણાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org