________________
૪/૧૪
૧૫૧ • તે આચારવિનય શું છે? તે આચારવિનય ચાર પ્રકારનો હેવાયેલ છે, આ પ્રમાણે છે
(૧) સંયમના ભેદ પ્રભેદોનો જ્ઞાન ક્રાવી, આચરણ ક્રાવવું. (૨) ગ્લાન અને વૃદ્ધને સાચવવા વ્યવસ્થા વી. (૩) તપની સામાચારી શીખવવી (૪) એકી વિહારની સામાચારી શીખવવી. • ભગવદ્ ! તે શ્રુત વિનય શું છે શ્રુત વિનય ચાર પ્રકારે કહેવાયેલ છે, તે આ રીતે(૧) મૂત્ર સૂત્રોને ભણાવવા. (૨) સૂત્રોના અર્થોને ભણાવવા. (૩) શિષ્યને હિતનો ઉપદેશ આપવો. (૪) સ્વાર્થનું યથાવિધિ સમગ્ર અધ્યાપન રાવવું.
• ભગવન્! વિક્ષેપણા વિનય શું છે ? વિક્ષેપણા વિનય ચાર પ્રારે ધેવાયેલ છે. તે આ પ્રમાણે -
(૧) જેણે સંયમધર્મને પૂર્ણ રૂપે સમજેલ નથી, તેને સમજાવવો. (૨) સંયમધર્મના જ્ઞાતાને જ્ઞાનાદિ ગુણોથી પોતા જેવો બનાવવો. (૩) ધર્મથી ચુત થનાર શિષ્યને ફરી ધર્મમાં સ્થિર ક્રવો.
(૪) સંયમ ધર્મમાં સ્થિત શિષ્યના હિતને માટે, સુખને માટે, સામર્થ્યને માટે, મોક્ષને માટે અને ભવાંતરમાં પણ ધર્મની પ્રાપ્તિ થાય, તે માટે પ્રવૃત્ત રહેવું.
• ભગવન ! તે દોષ નિઘતના વિનય શું છે ? દોષ નિર્ધાતના વિનય ચાર પ્રકરે કહેલ છે. તે આ પ્રમાણે
(૧) શુદ્ધ વ્યક્તિના ક્રોધને દૂર ક્રવો. (૨) દુષ્ટ વ્યક્તિના દ્વેષને દૂર #વો. (૩) આનંક્ષાવાળા વ્યક્તિની આઝંક્ષા નિવારવી "
(૪) પોતાના આત્માને સંયમમાં જોડી રાખવો. [૧૫] આવા ગુણવાન આચાર્યના અંતેવાસી-શિષ્યની આ ચાર પ્રકારની વિનય પ્રતિપતિ છે. જેમ કે
(૧) સંયમના ઉપયોગી વસ્ત્ર, પાત્રાદિ પ્રાપ્ત ક્રવા (૨) અશક્ત સાધુઓની સહાયતા ક્રવી. (3) ગણ અને ગણીના ગુણો પ્રગટ ક્રવા. (૪) ગણના ભારનો નિર્વાહ રવો. • ઉપક્રણ ઉત્પાદક્તા શું છે? તે ચાર પ્રકારે છે–
(૧) નવા ઉપક્રણો મેળવવા, (૨) પ્રાપ્ત ઉપક્રણનું સંરક્ષણ અને સંગોપન ક્રવું, (૩) અલ્પ ઉપાધિવાળા મુનિને તેની પૂર્તિ રવી, (૪) શિષ્યોને માટે યથાયોગ્ય ઉપક્રણોનો વિભાગ ક્રી દેવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org