________________
૧૪૬
દશાશ્રુતસ્કંધ-છેદસૂરા-૩ ૨૦. એક વર્ષમાં દશ વખત માયાસ્થાનોને સ્પર્શવા.
૨૧. જાણી બૂઝીને સચિત્ત પાણીયુક્ત હાથ, પોષ, ડછી કે વાસણથી કોઈ અશન, પાન, આદિમ, સ્વાદિમ આપે તો લેવા.
સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી આ ૨૧-સબલ દોષ હ્યા છે. તે પ્રમાણે
અહીં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર એ ત્રણે ભેદ સબલ દોષની વિચારણા ક્રવી. કેમ કે દોષનું સેવન એ તો સ્પષ્ટ અનાચાર છે જ. આ સબલ દોષનું સેવન ક્રનાર સબલ આચારી કહેવાય.
કે સબલ દોષની આ સંખ્યા પણ ફક્ત ૨૧- નથી. તે તો આધાર માત્ર છે. તે કે તેના જેવા અન્ય દોષોને સમજી લેવા.]
| દશાશ્રુતસ્કંધની દશા-૨ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂપનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org