________________
0
ગ દશા-૩ “આશાતના ગાલ • આશાતના એટલે વિપરીત વતન, અપમાન કે તિરસ્કાર જે જ્ઞાન, દર્શનનું ખંડન રે, તેની લઘુતા કે તિરસ્કાર રે તેને આશાતના કહેવાય. આવી આશાતનાના અનેક ભેદ છે. તેમાંથી અહીં ફક્ત ૩૩. આશાતના જ કહેવાયેલી છે. જ્ઞાન – દર્શન – ચારિત્ર આદિ ગુણોમાં અધિક્તાવાળા કે દીક્ષા-પદવી આદિમાં મોટા હોય તેમના પ્રત્યે થયેલ અધિક અવજ્ઞા કે તિરક્કર રૂ૫ આશાતના અહીં વર્ણવાયેલી છે.
[૪] હે આયુષ્યમાન ! તે નિર્વાણ પ્રાપ્ત ભગવંતના સ્વ મુખેથી મેં આ પ્રમાણે સાંભળેલ છે. આ આહત પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ ખરેખર ૩૩-આશાતના પ્રરૂપેલી છે તે સ્થવિરોએ ખરેખર કઈ 33-આશાતનાઓ કહેલી છે ? તે આ પ્રમાણે છે.
૧. શૈક્ષ નિવ દીક્ષિત] સાધુ સક્નિક સાધુની આગળ ચાલે. ૨. શૌક્ષ સાધુ સનિક સાધુની જોડાજોડ ચાલે. ૩. શેક્ષ સાધુ રાનિક સાધુની અતિ નીક્ટ ચાલે. ૪. ક્ષ સનિક સાધુની આગળ ઊભો રહે. ૫. શૈક્ષ સનિક સાધુની જોડાજોડ ઊભો રહે. ૬. શેક્ષ, સનિક સાધુની અતિ નિક્ટ ઊભો રહે. ૭. શેક્ષ, સનિક સાધુની આગળ બેસે. ૮. શેક્ષ, રાત્મિક સાધુની જોડાજોડ બેસે. ૯. શૈક્ષ, રસનિક સાધુની અતિ નીક્ટ બેસે. આ નવે શોમાં સાથે “તો શૈક્ષને આશાતના દોષ લાગે” તેમ જોડવું.
૧૦. શૈક્ષ, સનિક સાધુની સાથે બહાર મલોત્સર્ગ સ્થાને ગયા હોય, ત્યાં શેક્ષ, સનિની પહેલાં શોચ-શુદ્ધિ રે.
૧૧. શૈક્ષ, સનિક સાધુની સાથે બહાર વિચારભૂમિ કે વિહારભૂમિ જાય, ત્યારે શેક્ષ, રાત્નિની પહેલાં ગમનાગમન આલોચે.
૧૨. કોઈ વ્યક્તિ રાત્વિક પાસે વાર્તાલાપ માટે આવે ત્યારે રીક્ષ તેની પહેલાં જ વાર્તાલાપ રવા લાગે.
૧૩. રાત્રે કે વિલે જો સનિક, શૈક્ષને સંબોધન કરીને પૂછે કે હે આર્ય ! કોણ-કૅણ સુતા છે. કોણ-કોણ જાગે છે ? ત્યારે શૈક્ષ રાત્નિનું વચન સાંભળ્યું ન સાંભળ્યું કરી દે, પ્રત્યુત્તર ન આપે.
૧૪. શૈક્ષ, જો અશન, પાન, આદિમાં સ્વાદિમ આહાર લાવીને પહેલાં તેની આલોચના કોઈ અન્ય શૈક્ષ પાસે ક્રી પછી સનિક પાસે રે.
૧૫. શૈક્ષ, જે અશનાદિ લાવીને પહેલા કોઈ અન્ય શૈક્ષને દેખાડે, પછી શનિન્ને દેખાડે.
૧૬. શૈક્ષ, જો અશનાદિ લાવીને પહેલાં બીજા કોઈ શૈક્ષને નિમંત્રણા રે, પછી રાત્નિને નિમંત્રણા કરે.
૧૭. શૈક્ષ, જો સાધુની સાથે અશનાદિ લાવી, રાત્નિન્ને પૂછ્યા વિના જે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org