________________
30
૯૪૫ હાથમાં આહાર આપે, તેટલી દત્તીઓ હેવાય. ૦ ઇત્યાદિ બધું સૂત્ર-૨૪૪ મુજબ જાણવું [૨૪૬] ખાધ પદાર્થ ત્રણ પ્રાસ્તા માનેલા છે–
(૧) ફલિતોપહત – અનેક પ્રકારના વ્યંજનોથી મિશ્રિત ખાદ્યપદાર્થ (૨) શુદ્ધોપહત – વ્યંજનરહિત શુદ્ધ આલેપ્ય ખાધ પદાર્થ
(3) સંસૃષ્ટોહિત – વ્યંજનરહિત સલેપ્ય ખાદ્યપદાર્થ [૨૪] અવગૃહીત આહાર ત્રણ પ્રકારનો કહેલ છે–
(૧) પીરસવા માટે ગ્રહણ કરાયેલ. (૨) પીરસવા માટે લઈ જવાતો. (૩) વાસણમાં પીરસાતો એવો.
એ પ્રમાણે કેટલાંક આચાર્યો આ ત્રણ ભેદ કહે છે. રિ૪૮] પરંતુ કેટલાંક આચાર્યો એમ ક્યું છે કે
અવગૃહીત આહાર બે પ્રકારે વાયેલ છે. જેમ કે(૧) પીરસવા માટે ગ્રહણ કરાતો એવો. (૨) વાસણમાં પીરસાયેલો એવો,. - એ પ્રમાણે હું તમને હું છું.
વ્યવહારસુત્રા-ઉદેશા-૯ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂટાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org