________________
૧૩૬
વ્યવહાર-દસૂર-૩ પોતાના હિસ્સાના ફળ આપે તો સાધુ-સાધ્વીને કહ્યું.
[૨૩] સાત સાત દિવસીય ભિક્ષાપ્રતિમા ૪૯ આહોરાગમાં ૧૯૬ ભિક્ષાદત્તીઓથી સૂત્રાનુસાર યાવન જિનાજ્ઞાનુસાર પાલિત થાય.
[૩૮] આઠ આઠ દિવસીય ભિક્ષાપ્રતિમા ૬૪-અહોરાગમાં ૨૮૮ ભિક્ષાદત્તીઓથી સૂત્રાનુસાર યાવતુ આજ્ઞાનુસાર પાલિત થાય.
[૩૯] નવ નવ દિવસીય ભિક્ષાપ્રતિમા ૮૧-અહોરાગમાં ૪૦૫ ભિક્ષાદત્તીઓથી સૂત્રાનુસાર યાવતુ આજ્ઞાનુસાર પાલિત થાય.
રિ૪૦] દશ દશ દિવસીય ભિક્ષાપ્રતિમા ૧૦૦-અહોરાગમાં ૫૫૦ ભિક્ષાદત્તીઓથી સૂત્રાનુસાર યાવતુ આજ્ઞાનુસાર પાલિત થાય.
[૨૪૧] બે પ્રતિમા દ્દી છે – (૧) લઘુમોક (૨) બૃહમોક પ્રતિમા. [૨૪] લઘુમોક – નાની પ્રસવણ પ્રતિમા શરતકાળના પ્રારંભે અથવા ગ્રીખકાળના અંતમાં ગામ યાવત્ રાજધાની બહાર વનમાં કે વનાળમાં, પર્વન – પર્વતર્ગમાં સાધુએ ધારણ કરવી સ્પે.
જો તે ભોજન ક્રી તે દિવસે આ પ્રતિમાને ધારણ કરે, તો છ ઉપક્રણથી પૂર્ણ ક્ટ, ભોજન ક્યાં વિના પ્રતિમા સ્વીકારે તો સાત ઉપવાસથી પૂર્ણ ક્રે છે. આ પ્રતિમામાં સાધુને જેટલી વાર મૂત્ર આવે એટલી વાર પી લેવું જોઈએ. પણ રાત્રિના પીવાનું હોતું નથી.
કૃમિયક્ત મૂત્ર આવે તો પીવું નહીં, પણ કૃમિરહિત આવે તે મત્ર પીવું જોઈએ. વીર્યસહિત આવે તો નહીં પીવું, વીર્યરહિત આવે તો મૂત્ર પીવું જોઈએ. ચીણાશયુક્ત હોય તો ન પીવું, ચીકણાશરહિત આવે તો મૂત્ર પીવું જોઈએ. રક્તકણ સહિત આવે તો ન પીવું, પણ રક્તષ્ણ રહિત હોય તો પીવું જોઈએ. જેટલું જેટલું મૂત્ર આવે તે થોડું હોય કે વધુ તે પીવું જોઈએ.
[૨૪] મોટી પ્રસવણ પ્રતિમા શરતકાળના પ્રારંભે કે ગ્રીષ્મકળના અંતમાં ગામ ચાવતુ રાજધાની બહાર વન યાવત પર્વતદુર્ગમાં સાધુએ ધારણ Wવી સ્પે. ભોજન દિને પ્રતિમા ધારણ રે તો સાત ઉપવાસથી અને ઉપવાસને દિવસે ધારણ ક્રે તો આઠ ઉપવાસથી આ પ્રતિમા પૂર્ણ કરવી જોઈએ. શેષ સર્વ કથન નાની મોક પ્રતિમા અનુસાર સમજી લેવું.
રિ૪૪] દત્તીઓની સંખ્યાનો અભિગ્રહ નારો પાત્રધારી સાધુ ગૃહસ્થના ઘેર આહાર માટે પ્રવેશ ક્રે ત્યારે (૧) આહાર દેનાર ગૃહસ્થ પાત્રમાં જેટલી વાર ઝુકાવીને આહાર આપે, તેટલી જ દત્તીઓ ફ્લેવી જોઈએ, (૨) આહાર દેનારો જો છાબડી, પાત્ર, ચાલણીથી રોકયા વિના પાત્રમાં ઝુકાવીને આપે, તે બધી એક્ટની કહેવાય છે. (૩) આહાર દેનાર ગૃહરી જ્યાં અનેક હોય અને બધાં પોત-પોતાનો આહાર સામેલ ક્રી રોકયા વિના પાત્રમાં ઝાવીને આપે તો તે બધી દત્તીને એકદત્તિ હેવી જોઈએ.
[૨૪૫] દત્તી સંખ્યા અભિગ્રહધારી કરપાત્રભોજી નિગ્રન્થ ગૃહસ્થના ઘરમાં આહાર માટે પ્રવેશે ત્યારે – (૧) આહાર દેનાર ગૃહસ્થ જેટલી વાર ઝુકવીને સાધુના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org