________________
વ્યવહાર-દસ-૩
-
--
શી ઉશો-૬ : • વ્યવહાસૂમના આ ઉદ્દેશોમાં સૂત્ર-૧૪૮ થી ૧૫૯ એટલે કે કુલ-૧ર સૂત્રો છે જેનો ક્રમશઃ સૂત્રાનુવાદ આ પ્રમાણે છે. -
[૧૪] જો કોઈ સાધુ સ્વજનોને ઘેર ગૌચરી જવા ઈચ્છતો સ્થવિરોને પૂછળ્યા વિના જવું ન સ્પે. સ્થાવિરોને પૂછીને જવું . સ્થવિર આજ્ઞા આપે તો સ્વજનોને ઘેર જવું ક્યું છે અને જો આજ્ઞા ન આપે તો કલ્પતું નથી. સ્થિરોની આજ્ઞા વિના જો સ્વજનોના ઘેર જાય તો છેદ કે પરૂપ પ્રાયશ્ચિત્તના પાત્ર થાય છે.
અપકૃત અને આ૫ આગમજ્ઞ એક્લા સાધુ અને એકલી સાળીને સ્વજનોને ઘેર જવાનું ૫તું નથી. પરંતુ સમુદાયમાં જે બહુશ્રુત અને બહુ આગમજ્ઞ સાધુ હોય, તેમની સાથે સ્વજનોને ઘેર જવાનું કલ્પે છે.
એ પ્રમાણે સ્વજનોના ઘેર સાધુના આગમન પૂર્વે જે આહાર અગ્નિ આદિથી દૂર હોય તે લેવો ક્યું પછી અગ્નિ આદિ થી દૂર રખાય તે લેવો ન કલ્પે.
૧૪] આચાર્ય અને ઉપાધ્યાયને ગણમાં પાંચ અતિશય કહેવાયેલા છે. જેમ કે આચાર્ય અને ઉપાધ્યાય -
(૧) ઉપાશ્રયમાં ધૂળવાળા પગે આવે પછી પોતાના પગોને કપડાંથી પોંછે કે પ્રમાર્જે તો મર્યાદા ભંગ ન થાય.
(૨) ઉપાશ્રયમાં મળમૂત્ર ત્યાગે કે શુદ્ધિ કરે
(૩) ઈચ્છા હોય તો વૈયાવચ્ચ ક્રે, ન ઈચ્છા હોયતો ન કરે તો પણ સશક્ત એવા તેમને મર્યાદા ભંગ ન થાય.
(૪) કારણ વિશેષથી જો એક-બે રાત્રિ એક્લા રહે
(૫) કરણ વિશેષથી ઉપાશ્રય બહાર પણ એક-બે રાત્રિ એક્લા રહે તો મર્યાદાનું ઉલ્લંઘન થતું નથી.
[૫૦] ગણમાં ગણાવચ્છેદક્ના બે અતિશય કહેલા છે. જેમકે (૧) ઉપાશ્રયમાં કે (૨) ઉપાશ્રય બહાર કરણ વિશેષથી જો એક કે બે રાત્રિ એક્લા રહેતો મર્યાદા ઉલ્લંઘન ન થાય.
[૧પ૧] ગામ યાવત રાજધાનીમાં એક પ્રાક્રરવાળા એક દ્વારા વાળા એક નિમણ પ્રવેશવાળા ઉપાશ્રયમાં અનેક અક્તશ્રુત સાધુને એક સાથે રહેવાનું કલ્પતું નથી.
[૧પર) ગામ યાવત સજધાનીમાં અનેક પ્રાકરવાળા અનેક દ્વારવાળા અનેક નિષ્ક્રમણ-પ્રવેશ વાળા ઉપાશ્રયમાં અનેક અલ્પજ્ઞ સાધુને સાથે રહેવું ૫તું નથી.
જો કોઈ આચાર પ્રWછર ત્રીજે દિવસે પણ તેમની સાથે રહેતો તે છેદ કે તપરૂપ પ્રાયશ્ચિત્તાના પાત્ર ન થાય.
જો તેનામાં કોઈ આયાર પ્રશ્યધર ન આવે તો તે મર્યાદા ઉલ્લંઘનને કારણે છેદ કે તપ પ્રાયશ્ચિત્ત પાત્ર બને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org