________________
૬/૧પ૩
૧
૧૫૩] ગામ યાવત્ રજદાનીમાં અનેક વાડવાળા અનેક નિર્માણ પ્રવેશવાળા ઉપાશ્રયમાં એક્લા રહેવું બહુશ્રુત અને બહું આગમજ્ઞ સાધુને ન સ્પે.
[૧૫] ગામ યાવત્ રાજધાનીમાં એક વાડવાળા એક હારવાળા, એક નિષ્ક્રમણ પ્રવેશવાળા, ઉપાશ્રયમાં બહુશ્રુત અને બહુ આગમજ્ઞ સાધુને એક્યું રહેવું, બંને સમય સંયમ ભાવની જાગૃતિ રાખવા પૂર્વક્ન ક્ષે છે.
[૧૫૫] જ્યાં અનેક સ્ત્રી પુરુષો મોહોદયથી મૈથુન સેવન ક્રતા હોય, ત્યાં (તે જોઈને) જોઈ સાધુ હસ્તકર્મના સં૫થી કોઈ અચિત્ત સ્રોતમાં શુક્રપુગલ માટે તો તેમને અનદ્યાતિક માસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
જ્યાં અનેક સ્ત્રી-પુરૂષો મૈથુન સેવન કરે છે, ત્યાં જ સાધુ મૈથુન સેવનના સંકલ્પથી કોઈ સચિત્ત સ્રોતમાં શુક્ર પગલ કાઢે તો તેને અનુઘાતિક ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આવે.
[૧૫] ખંડિત, શબલ, ભિન્ન અને સંકલિષ્ટ આચારવાળી બીજા ગણથી આવેલી સાધ્વીને સેવિત દોષની આલોચના પ્રતિક્રમણ નિંદા, ગહ, વ્યુત્સર્ગ અને આત્મ શુદ્ધિ ન ક્રાવી લે અને ભવિષ્યમાં પુનઃ પાપ સ્થાન સેવન ન ક્રવાની પ્રતિજ્ઞા Wાવીને દોષાનુરૂપ પ્રયશ્ચિત્ત સ્વીકાર ન રાવી લે ત્યાં સુધી સાધુ અને સાધ્વીઓને તેણીને ફરી
(૧) ચાસ્ત્રિમાં ઉપસ્થાપિત ક્રવાનું. (૨) તેની સાથે સાંભોગિક (માંડલી) વ્યવહાર દ્રવો. (૩) તેણીને સાથે રાખવી. આ ત્રણેમાંથી કશું ક્યું નહીં.
તેણીને અત્યકાલ માટે દિશા કે અનુદિશાનો નિર્દેશ ક્રવો કે ધારણ ક્રવાનું પણ ક્લતું નથી.
. [૧૫] જો અન્ય ગણથી આવેલ સાધ્વી હોય તો યાવતુ સ્થાનની આલોચના, પ્રતિકમણ, નિંદા, ગહ, વ્યુત્સર્ગ, નિશદ્ધિ રે, ફરી પાપ કર્મ ન ક્રવામાટે ઉધત થાય. તો તેમને યથાયોગ્ય પ્રયશ્ચિત્ત તપોર્મનો સ્વીકાર ક્રાવીને ઉપસ્થાપિત ક્રવા કે ધારણ-સ્વીકાર ક્રવાનું ક્યું છે
[૫૮] ખંડિત યાવત સંલિષ્ટ આચારવાળા હોય અને અન્ય ગણથી આવેલા હોય એવા સાધુને
સેવિત દોષની આલોચના યાવત દોષાનુરૂપ પ્રાયશ્ચિત્ત સ્વાજ ન ક્રાવી લે ત્યાં સુધી સાધુ અને સાધ્વીઓએ તેને ફરી
(૧) ચાસ્ત્રિમાં ઉપસ્થાપિત ક્રવો. (૨) તેની સાથે સાંભોગિક માંડલી વ્યવહાર કરવો (3) તેને સાથે રાખવો. આ ત્રણમાંથી કશું કર્ભે નહીં. તેણીને અલ્પકાળ માટે દિશા કે અનુદિશાનો નિર્દેશ ક્રવો કે ધારણ ક્રવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org