________________
૫/૧૪૬
૧રપ
[૧૪૬] સાંભોગિક સાધુ-સાધ્વીને પરસ્પર વૈયાવચ્ચ વી ન હ્તે. શેષ આલાવો સૂત્ર-૧૪૫ મુજબ જ જાણવો.
[૧૪] જો કોઈ સાધુ કે સાધ્વીને રાત્રે કે વિકાલે સર્પ ડસે અને તે સમયે સ્ત્રી સાધુની અને પુરુષ સાધ્વીની સર્પદંશ ચિત્સિા કરે તો તેમ ઉપચાર કરાવવો તેમને પે છે. ત્યારે પણ તેમનું સાધુપણું રહે છે. તથા તેઓ પ્રાયશ્ચિત્તને પાત્ર થતાં નથી. આ સ્થાવિક્લ્પી સાધુઓનો આચાર છે.
જિન ક્લ્પીને એ રીતે ઉપચાર કરાવવો ન ક્શે કેમ કે તો જિન ક્સ્પ ન રહે અને તેઓ પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે. તે જિનલ્પી નો આચાર છે.
Jain Education International
વ્યવહારસૂત્ર-ઉદ્દેશા-૫ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ
For Private & Personal Use Only
www.jainelibrary.org