________________
૧ર૦
વ્યવહાર-જીંદસુત્ર-૩ [૧૦] રોગગ્રસ્ત આચાર્ય કે ઉપાધ્યાય કોઈ મુખ્ય સાધુને હે કે “હે આર્ય ! મારા કાળધર્મ પછી અમુક સાધુને મારા પદ ઉપર સ્થાપિત કરો, જો આચાર્ય દ્વારા નિર્દિષ્ટ તે સાધુને પદ ઉપર સ્થાપન ક્રવાને યોગ્ય હોય તો તેને સ્થાપિત ક્રવો જોઈએ.
- જો તે એક પદ ઉપર સ્થાપન કરવાને યોગ્ય ન હોય તો તેને સ્થાપિત કરવા ન જોઈએ. જો સંઘમાં અન્ય કોઈ સાધુને પદ માટે યોગ્ય હોય તો તેમને સ્થાપિત ક્રવા જોઈએ.
જો સંઘમાં બીજા કોઈ સાધુને પદને યોગ્ય ન હોય તો આચાર્યો વ્હેલ સાધુને જ તે પદ ઉપર સ્થાપવા જોઈએ. તેમને તે પદ ઉપર સ્થાપિત ક્ય પછી કોઈ ગીતાર્થ સાધુ હે કે હે આર્ય ! તમે આ પદ માટે અયોગ્ય છો, તેથી આ પદને છોડી દો. એમ કહેતા જો તે ઉક્ત પદને છોડી દે તો છેદ કે તપ પ્રાયશ્ચિત્ત ન આવે.
જો સાધર્મિક સાધુ ૫ અનુસાર તેને આચાર્યાદિ પદ છોડવાને માટે ન કહે તો તે બધાં સાધર્મિક સાધુ ઉક્ત કારણથી છેદ કે તપ પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે.
૧૮] સંયમનો પરિત્યાગ ક્રી જનારા આચાર્ય કે ઉપાધ્યાય કોઈ મુખ્ય સાધુને કહે હા આર્ય ! મારા ચાલ્યા ગયા પછી અમુક સાધુને મારા પદ ઉપર સ્થાપિત ક્રો - શેષ ક્યન સૂત્ર-૧૦૭ મુજબ છે. - ૧૦૯] આચાર્ય કે ઉપાધ્યાય સ્મરણ હોવા છતાં પણ વડી દીક્ષાને યોગ્ય સાધુને ચાર-પાંચ સત્રિ પછી પણ વડી દીક્ષામાં ઉપસ્થાપિત ન કરે અને તે સમયે જો તે નવદીક્ષિતના કોઈ પૂજ્ય પુરુષની વડીદિક્ષા થવામાં પણ વાર હોયતો તેને છેદ કે તપરૂપ કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી.
જો તે નવદીક્ષિત કે વડી દીક્ષા લેવા યોગ્ય કોઈ પૂજ્ય પુરુષ ન હોય તો તેમને ચાર-પાંચ સત્રિ ઉલ્લંઘન ક્રવાનું છેદ કે કપરૂપ પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૦] આચાર્ય કે ઉપાધ્યાય, સ્મૃતિમાં ન રહેવાથી વડી દીક્ષાને યોગ્ય સાધુને શેષ આલાવો સૂત્ર-૧૦૯ મુજબ જણાવો.
[૧૧૧] આચાર્ય કે ઉપાધ્યાયને સ્મૃતિમાં રહેલ હોય કે સ્મૃતિમાં રહેલ ન હોય તો પણ વડી દીક્ષાને યોગ્ય સાધુને દશ દિવસ બાદ વડી દીક્ષામાં ઉપસ્થાપિત ન કરે. તે વખતે જો તે નવદીક્ષિતના કોઈ પૂજ્ય પુરૂષની વડી દીક્ષા થયામાં વાર હોય તો તેમને છેદ કે કપરૂપ કોઈ પ્રાયશ્ચિત્ત ન આવે.
જો તે નવદીક્ષિતને વડી દીક્ષાને યોગ્ય કોઈ પૂજ્યપુરુષ ન હોય તો તેમને દશ રાત્રિ ઉલ્લંઘન ક્રવાના કારણે એક વર્ષ સુધી આચાર્ય ચાવત્ ગણાવચ્છેદક પદ ઉપર નિયુક્ત કવા ન સ્પે.
[૧૧] વિશિષ્ટ જ્ઞાનપ્રાપ્તિને માટે જો કોઈ સાધુ પોતાનો ગણ છોડીને બીજા ગણને સ્વીકાર કરી વિયરતો હોય તે સમયે તેને જો કોઈ સ્વધર્મી સાધુ મળે અને પૂછે હે આર્ય ! “તમે કોની નિશ્રામાં વિચરો છો ?' ત્યારે તે એ ગણમાં જે દીક્ષામાં સૌથી મોટા હોય તેનું નામ હે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org