________________
૪/લ્પ
G
ઉદેશો-૪ • વ્યવહારસૂત્રના આ ઉદ્દેશા-૪માં સૂત્ર-૫ થી ૧૨૬ છે એટલે કે ૩૨ સૂત્રો છે, તેનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે છે.
૫િ] આચાર્ય અને ઉપાધ્યાયને શીયાળામાં અને ઉનાળામાં એક્લા વિહાર રવો-વિચરવું ન ક્યું.
[૬] આચાર્ય અને ઉપાધ્યાયને શીયાળામાં અને ઉનાળામાં એક સાધુને સાથે લઈને વિહાર કવો ભે છે.
[૯૭, ૯૮] શીયાળા અને ઉનાળામાં ગણાવચ્છેદને એક સાધુ સાથે વિચરવું ન સ્પે.. બે સાધુ સાથે વિચારવું જે. [૯૯, ૧૦૦] વર્ષાળમાં આચાર્ય કે ઉપાધ્યાયને એક સાધુ સાથે રહેવાનું ન સ્પે. બીજા બે સાધુ સાથે રહેવું સ્પે.
[૧૦૧, ૧૦૨] વર્ષાકાળમાં ગણાવચ્છેદક્ત બે સાધુ સાથે રહેવું ન ભે.. બીજા ત્રણ સાધુ સાથે રહેવું સ્પે.
[૧૦] શીયાળા અને ઉનાળામાં અનેક આયાય-ઉપાધ્યાયોને ગ્રામ યાવતું રાજધાનીમાં પોત-પોતાની નિશ્રામાં રહેલાં એક સાધુને અને અનેક ગણાવચ્છાદોને બન્ને સાધુઓને સાથે રાખીને વિહાર દ્રવો – વિયર કલ્પે છે.
[૧૪ વષuતમાં અનેક આચાર્યો કે ઉપાધ્યાયોને ગામ ચાવત રાજધાનીમાં પોત-પોતાના નિશ્રાવત બન્ને સાધુઓને અને અનેક ગણાવચ્છેદકોને ત્રણ-ત્રણ સાધુ સાથે રહેવું જે.
[૧૦૫ ગ્રામનુગ્રામ વિચરતા સાધુ જેને અગ્રણી માનીને વિહાર રતાં હોય તે જો મળધર્મ પામે તો બાકીના સાધુઓમાં જે સાધુ યોગ્ય હોય તેને અગ્રણી બનાવવો જોઈએ.
જો બીજા કોઈ સાધુ અગ્રણી થવાને યોગ્ય ન હોય અને સ્વયં રત્નાધિકે પણ આચારપ્રકલ્પ અધ્યયન પૂર્ણ ન રેલ હોય તો તેને માર્ગમાં વિશ્રામને માટે એક રાત્રિ રોકતા જે દિશામાં અન્ય સ્વધર્મીં વિચરતા હોય તે દિશામાં જવું ક્યું છે.
માર્ગમાં તેને વિચરવાના લક્ષ્યથી રોકવું કલ્પતું નથી. જો રોગાદિ કારણ હોય તો અધિક રહેવું સ્પે.
રોગાદિ સમાપ્ત થતાં જો કોઈ કહે કે હે આર્ય “એક બે રાત્રિ રોકાઓ' તો તેને એક કે બે રાત્રિ રહેવું ક્યું છે. પરંતુ તેથી અધિક રહેવું ન ક્યું. જે સાધુ ત્યાં વધારે રોકાય તો તે મર્યાદા ઉલ્લંઘનાને કારણે છેદ કે તપ પ્રાયશ્ચિત્ત આવે.
[૧] વર્ષાવાસમાં રહેલ સાધુ, જેને અગ્રણીમાનીને રહેલા હોય અને જે તે કાળધર્મ પ્રાપ્ત થઈ જાય તો બાદ્ધ સાધુમાં જે સાધુ યોગ્ય હોય તેને પદવી ઉપર સ્થાપવા જોઈએ.
શેષ સર્વ ક્શન -૧૦૫ના શેષ આલાવા મુજબ જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org