________________
વ્યવહાર-દશક સૂત્ર-૮૯ થી ૯૧માં (૧) એક સાધુ (૨) એક ગણાવચ્છેદક (૩) એક આચાર્ય ઉપાધ્યાય હેલ છે.
જ્યારે અહીં સૂત્ર ૯૧ થી ૯૩માં (૧) અનેક સાધુ (૨) અનેક ગણાવચ્છેદક (૩) અને આચાર્ય ઉપાધ્યાય કરેલ છે.
બાકી આખો આલાવો સૂત્ર ૮૯ થી ૯૧ મુજબ ફ્લેવો. [૪] બહુશ્રુત, બહુ આગમજ્ઞ અનેક સાધુ અને ગણાવચ્છલ અનેક આચાર્ય કે ઉપાધ્યાય અનેક પ્રગાઢ કારણો હોવાથી જો અનેક્વાર માયાપૂર્વક મૃષા બોલે કે અપવિત્ર પાપાચરણોથી જીવન વીતાવે તો તેઓને ઉક્ત તરણોથી યાવાજજીવન આચાર્ય ઉપાધ્યાય ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ ક્રવું નહીં જે.
વ્યવહારસૂત્રના ઉદેશાજનો મુનિ દીપરત્નસાગરે કરેલ સુણાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org