________________
૪/૧૧૨
૨૧
જો તે ફરી પૂછે કે હે ભદંત; ક્યા બહુશ્રુતની મુખ્યતામાં રહેલા છો ? ત્યારે તે ગણમાં જે સૌથી વધુ બહુશ્રુત હોય તેનું નામ હે તથા તેઓ જેની આજ્ઞામાં રહેવા માટે હે તેમની આજ્ઞા તથા તેમની સમીપમાં રહીને તેમના જ વચન નિર્દેશાનુસાર ‘હું રહીશ' એ પ્રમાણે કહે.
[૧૧૩] ઘણાં સાધર્મિક સાધુ એક સાથે ‘અભિનિચારિકા' કરવા ઈચ્છે તો સ્થવિર સાધુને પૂછ્યા વિના તેમ કરવું ન ૫ે. પરંતુ સ્થવિર સાધુને પૂછીને તેમ કરવું Ò. જો સ્થવિર સાધુ આજ્ઞા આપે તો તેમને ‘અભિનિયારિકા' કરવી ક્શે. જો સ્થવિર આજ્ઞા ન આપે તો ન ક્શે. જો સ્થવિરોની આજ્ઞા પ્રાપ્ત ર્યા વિના 'અભિનિચારિકા' કરે તો તે છેદ કે તપ પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે.
[૧૧૪] ચર્ચામાં પ્રવિષ્ટ સાધુ જો ચાર-પાંચ રાત્રિની અવધિમાં સ્થવિરોને જુએ તો તે સાધુઓને તે જ આલોચના તે જ પ્રતિફમલ અને ક્લ્પ પર્યન્ત રહેવાને માટે તે અવગ્રહની જ પૂર્વાનુજ્ઞા રહેતી હોય છે.
[૧૧૫] ચર્ચામાં પ્રવિષ્ટ સાધુ જો ચાર-પાંચ રાત્રિ પછી સ્થવિરોને મળે તો તે પુનઃ આલોચના પ્રતિક્રમણ કરે અને આવશ્યક છેદ કે તપરૂપ પ્રાયશ્ચિત્તમાં ઉપસ્થિત થાય. ભિક્ષુભાવને માટે તેને બીજી વખત અવગ્રહની અનુમતિ લેવી જોઈએ. તે આ પ્રકારે પ્રાર્થના કરે કે હે ભદંત; મિતાવગ્રહમાં વિચરવાને માટે ક્લ્પ અનુસાર કરવાને માટે ધ્રુવ નિયમોને માટે દૈનિક ક્રિયા કરવાને માટે આજ્ઞા આપો. તથા ફરી આવવાની અનુજ્ઞા આપો. એમ કહીને તે તેમની કાય સ્પર્શના રે.
[૧૧૬] ચર્ચાથી નિવૃત્ત કોઈ સાધુ જો ચાર-પાંચ રાત્રિની અવધિમાં સ્થવિરોને મળે તો તેમને તે જ આલોચના, તે પ્રતિક્રમણ અને ક્લ્પ પર્યન્ત રહેવાને માટે તે અવગ્રહની પૂર્વાનુજ્ઞા રહે છે.
[૧૧૭] ચર્ચાથી નિવૃત્ત સાધુ જો ચાર-પાંચ રાત્રિ પછી સ્થવિરોને મળે તો તે પુનઃ આલોચના પ્રતિક્રમણ કરે. આવશ્યક છેદ કે તપરૂપ પ્રાયશ્ચિત્તમાં ઉપસ્થિત થાય. ભિક્ષુભાવને માટે તેણે બીજીવાર અવગ્રહની અનુમતિ લેવી જોઈએ. તે આ પ્રમાણે પ્રાર્થના કરે કે ‘મને મિતાવગ્રહની યથાલંદક્લ્પની ધ્રુવ, નિત્ય, ક્રિયા કરવાની અને ફરી આવવાની અનુમતિ આપો આમ ક્હીને તે તેમના ચરણને સ્પર્શે.
[૧૧૮] બે સાધર્મિક સાધુ એક સાથે વિચરતા હોય જેમ કે અલ્પ દીક્ષા પર્યાયવાળા અને અધિક દીક્ષા પર્યાયવાળા તેમાં જો અલ્પ દીક્ષા પર્યાયી શ્રુત સંપન્ન અને શિષ્ય સંપન્ન હોય અને અધિક દીક્ષા પર્યાયી શ્રુત સંપન્ન તથા શિષ્ય સંપન્ન ન હોય તો પણ અલ્પ દીક્ષા પર્યાતીએ અધિક દીક્ષા પર્યાયીની વિનય-વૈયાવચ્ચ કરવી, આહાર લાવીને આપવો, સમીપ રહેવું. અલગ વિચરવાને શિષ્ય દેવો-વગેરે ક્તવ્યોનું પાલન કરવું જોઈએ.
[૧૧૯] બે સાધર્મિક સાધુ સાથે વિચરતા હોય જેમ કે અલ્પદીક્ષા પર્યાયી, અધિક દીક્ષા પર્યાયી જો અધિક પર્યાયી શ્રુત અને શિષ્યોથી સંપન્ન હોય, અલ્પ દીક્ષા પર્યાયી તેમ ન હોય. તો અધિક દીક્ષા પર્યાયી તેમ ન હોય, તો અધિક દીક્ષા પર્યાયવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org