________________
૬/૧૯૬
૧૦૫
ના ઉદ્દેશો-૬ . • બૃહાના આ છઠ્ઠા અને છેલ્લા ઉદ્દેશામાં સૂત્ર ૧૯૬ થી ર૧૫ અર્થાત ૨૦-સૂત્રો છે. તેનો ક્રમશઃ અનુવાદ
[૧૬] સાધુ-સાધ્વીને આ છ નિષિદ્ધ વયન બોલવા ન ભે, જેમ કે – અલીક્વચન, હીલિતવચન, ખિંસિતવચન, પુરુષવચન, ગાઈથ્યવચન, ક્લહારી વચન પુન:ક્શન,
[૧૭] જ્યના છ પ્રતારો – પ્રાયશ્ચિત્ત સ્થાનો કહ્યા છે, જેમ કે - (૧) પ્રણાતિપાત, (૨) મૃષાવાદ, (૩) અદત્તાદાન, (૪) બ્રહ્મચર્યભંગ, (૫) નપુંસક હોવું, (૬) દાસ હોવું - એ છ આરોપો લગાવાય ત્યારે – સંયમના આ વિશેષ પ્રાયશ્ચિત્ત સ્થાનોના આરોપ લગાવી, તેને સમ્યક્ પ્રમાણિત ન કરનારા સાધુ તે જ પ્રાયશ્ચિત્ત સ્થાનના ભાગીદાર થાય છે.
[૧૮] સાધુના પગના તળીયામાં તીક્ષ્ણ, શુક, પૂંઠા, ઘંટા, કાચ કે તીક્ષ્ણ પાષાણ ખંડ લાગી જાય અને તેને તે સાધુ કાઢવામાં તેનો અંશ શોધવામાં સમર્થ ન હોય, ત્યારે જો સાધ્વી કાઢે, શોધે તો જિનાજ્ઞા અતિક્રમણ ન થાય.
[૧૯] સાધુની આંખમાં પ્રાણી, બીજ કે રજ પડી જાય, તેને તે કાઢવા સમર્થ ન હોય –૪– શેષ સૂત્ર ૧૯૮ મુજબ યાવત્ જિનાજ્ઞા અતિક્રમતા નથી.
રિ૦૦] સાધવીના પગના તળીયામાં તીણ ઠુંઠું આદિ લાગે – ૪– ચાવત્ સાધુ કાઢે તો જિનાજ્ઞા ન અતિકમે.
[૨૦૧] સાધ્વીની આંખમાં કોઈ પ્રાણી આદિ પડે –૪– યાવત્ સાધુ કટે તો જિનાજ્ઞા ન અતિક્રમે.
૨૦૨થી ૨૧૩] અહીં કહેવાયેલા ૧૩-સંજોગોમાં કોઈ સાધુ, સાધ્વીને પચ્છે કે ટેક્ટ આપી તેણીને બચાવે તો જિનાજ્ઞા અતિક્રમણ થતું નથી.
[૧] દુર્ગમ સ્થાન, વિષમ સ્થાન કે પર્વતથી પડતી સાધ્વીને. રિ] કીચડ-કાદવ-૫નક કે પાણીમાં પડતી-ડૂબતી સાધ્વીને. [3] નૌકા ઉપર ચઢતી કે ઉતરતી સાધ્વીને. [૪] વિક્ષિપ્ત ચિત્તવાળી સાળીને. પિ] દિમચિત્ત સાવીને. [૬] યક્ષાવિષ્ટ સાધ્વીને. [9] ઉન્માદ પ્રાપ્ત સાધ્વીને. [૮] ઉપસર્ગ પ્રાપ્ત સાધ્વીને. [૯] સાધિક્રણ સાધ્વીને. [૧૦] પ્રાયશ્ચિત્ત સાધ્વીને. [૧૧] ભક્ત પ્રત્યાખ્યાન રેલ સાધ્વીને. [૧૨] અર્થજાત-શિષ્ય કે પદપ્રાપ્તિની ઇચ્છાથી વાળને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org