________________
૧૦૪
બૃહ૪૫-છેદસૂત્ર-૨ [૧૮] સાધ્વીને આફ્ટનપટ્ટક રાખવો કે વાપરવો સ્પે. [૧૯] સાધુને આચનપટ્ટક રાખવો કે વાપરવો સ્પે. [૧૮] સાધ્વીને અવલંબનયુક્ત આસને બેસવું કે શયન ક્રવું ન સ્પે. [૧૮૧] સાધુને તે પ્રમાણે ધે છે. [૧૨] સાધ્વીને સવિષાણ પીઠ – બેસવાની લાક્કાની ચોકી વગેરે કે ફલપાટા આદિ ઉપર બેસવું-સુવું ન કલ્પે.
[૧૮૩] સાધુને તે પ્રમાણે છે. [૧૮૪] સાધ્વીને સવંતતુંબી રાખવી કે તેનો ઉપયોગ ક્રવાનું ૫તું નથી. [૧૮૫] સાધુને સવંતdબી સખવી આદિ ધે છે.
[૧૮] સાધ્વીને સવંત-કાષ્ઠની દાંડી આદિ યુક્ત પત્રકેસરિશ્ન રાખવી કે ઉપયોગ ક્રવી ન સ્પે.
[૧૮] સાધુને તેવી પાગકેસચ્છિા રાખવી-વાપરવી કલ્પે. [૧૮૮] સાધ્વીને કાષ્ઠની દાંડીવાળું પાદપ્રીંછનક રાખવું કે તેનો ઉપયોગ ક્રવો ન સ્પે. [૧૮] સાધુને તેવું પાદપ્રીંછનક રાખવું-વાપરવું સ્પે. [૧©] સાધુ-સાધ્વીને એક્બીજાનું મૂત્ર પીવું કે તેનાથી માલિશ ક્રવો ન સ્પે. કેવલ ઉગ્ર રોગ અને આતંક્યાં સ્પે.
[૧૧] સાધુ-સાધ્વીને પરિવાસિત આહાર ત્વચા પ્રમાણ, ભૂતિ પ્રમાણ ખાવો તથા પાણી, બિંદુ પ્રમાણ જેટલું પણ પીવું ન ધે, કેવલ ઉગ્ર રોગાનંક્યાં ક્યું.
[૧૨] સાધુ-સાધ્વીને પોતાના શરીરે પરિવાસિત લેખન એક્વાર કે વારંવાર લગાવવું ન ભે, કેવળ ઉગ્ર રોગ-આતંક હોય તો સ્પે.
[૧૯૩] પૂર્વવત તેલ યાવતું માખણ ચોપડવું ન સ્પે.
[૧૪] પારિહાર ૫સ્થિત સાધુ જો વીરોની વૈયાવચ્ચને માટે ક્યાંક બહાર જાય અને દાયિત પરિહારક્ષ્યમાં કોઈ દોષ સેવી લે, આ વૃત્તાંત સ્થવિર પોતાના જ્ઞાનથી કે બીજાથી સાંભળીને જાણે તો વૈયાવચ્ચથી નિવૃત્ત થયા પછી તેને અત્ય૫ પ્રસ્થાપન પ્રાયશ્ચિત્ત દેવું જોઈએ.
[૧૫] સાધ્વી આહારને માટે ગૃહસ્થના ઘેર પ્રવેશે અને ત્યાં જો પુલાભક્ત ગ્રહણ થઈ જાય અને જો તે ગૃહિત આહારથી નિર્વાહ થઈ જાય તો તે દિવસે તે આહારથી રહે પણ બીજી વખત આહારાર્થે ગૃહસ્થના ઘેર ન જાય.
ગૃહલ્પસૂચના-ઉદેશા-૫ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂપનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org