SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ 06 જંબૂદ્વીપપજ્ઞતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ અહીં મહાપુંડરીક દ્રહ છે, તે મહાપાદ્ધહ સમાન જાણવો. અહીંથી નીકળીદક્ષિણ દ્વારેથી નકાંતા મહાનદી જાણવી. અહીં કઈ નદી કહેવી ? તે જણાવે છે . જેમ રોહિતા પૂર્વથી સમુદ્રમાં જાય છે - જેમ રોહિતા મહાહિમવંતના મહાપદ્મદ્રહથી દક્ષિણથી નીકળીને પૂર્વ સમુદ્રમાં જાય છે, તેમ આ પણ પ્રસ્તુત વર્ષધરથી દક્ષિણથી નીકળી પૂર્વમાં સમુદ્રમાં મળે છે. રૂાયકલા ઉત્તર તોરણથી નીકળતી જાણવી. જેમ હરિકાંતા હરિસ્વર્યક્ષેત્ર વાહિની મહાનદી પશ્ચિમ સમુદ્રમાં જાય છે. હવે નરકાંતાના સમાન ક્ષેત્ર વર્તિત્વથી હરિકાંતાથી રૂધ્યકૂલા પણ સેહિતાના અતિદેશથી કહેવી યોગ્ય છે તેથી કહે છે - ગિરિગંતવ્ય, મુખ, મૂલ, વ્યાસ, નદી સંપદાદિ તેમજ કહેવા. કેમકે સમાન ફોરવર્તી નદી પ્રકરણોક્ત જ છે. ઈત્યાદિ * x 4/209 થી 211 205 પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વે અહીં જંબૂદ્વીપ દ્વીપમાં ઐરાવત નામે ફ્રેમ કહેલ છે. ૌરવતમ સ્થાણુ ભહુલ, કંટક બહુલ છે. એ પ્રમાણે જેમ ભરતાઝની વકતવ્યતા છે. તેમજ ભધુ સંપૂર્ણ ઐરવતમાં પણ જાણવું. તે છ ખંડ સાધન સહિત, નિકમણ સહિત પરિનિવણિ સહિત છે. ફર્ક માત્ર એ કે - રવત નામે ચક્રવર્તી છે, ઐરાવત નામે ત્યાં દેવ છે. તે કારણે ઐરવતત્ર એવું નામ છે. * વિવેચન-૨૦૯ થી 211 - પ્રશ્ન સ્પષ્ટ છે. ઉત્તર સૂત્રમાં નીલવંતની ઉત્તરમાં, કિમ-હવે કહેવાનાર પાંચમો વર્ષધર પર્વતની દક્ષિણમાં, એ પ્રમાણે જેમ હરિવર્ષ તેમજ રમ્યક હોમ કહેવું. જે વિશેષ છે તે નવાં ઈત્યાદિથી સૂત્રકારે સાક્ષાત્ કહેલ છે, જે સ્પષ્ટ છે. હવે જે નારીકાંતાની કહી તે રમ્યક્ ફોગમાં જાય છે, ગંધાપાતી વૃત વૈતાદ્યને એક યોજન દૂરથી, તો આ ગંધાપાતી ક્યાં છે? તેમ પૂછે છે. ભગવની મ્યફ ફોમમાં ગંઘાપાતી વ્રત વૈતાદ્ય કયાં છે? ગૌતમાનકાંતા મહાનદીની પશ્ચિમે નારીકાંતાની પૂર્વે, રમ્ય વર્ષના બહુ મધ્યદેશ ભાગમાં અહીં ગંધાપાતી વૃતવેતાર્યા છે. જેમ વિકટાપાતી, હરિસ્વર્ણ ક્ષેત્ર સ્થિત વૃતવૈતાદ્યના ઉચ્ચસ્વ આદિ છે, તેમજ ગંધાપાતીના પણ કહેવા. જે સવિસ્તર નિરૂપિત શબ્દાપાતીનો અતિદેશ છોડીને વિકટાપાતીનો અતિદેશ કર્યો, તેમાં તુલ્ય ક્ષેત્ર સ્થિતિકત્વ હેતુ છે. અહીં જે વિશેષ છે, તે કહે છે - અર્થ આ રીતે - કહેવાનાર ઘણાં ઉત્પલો ચાવતુ ગંધાપતિ નામે બીજા વૃતવૈતાઢ્ય છે, તે વર્ષના અર્થાત્ ગંધાપાતી વર્ણ સમાનકેમકે રક્તવર્ણી છે, ગંધાપાતી વ્રત વૈતાઢય આકારના કેમકે બધે સમપણે છે, તે વર્ણ, તે આકારત્વથી ગંધાપાતી કહે છે. અહીં પા નામે મહદ્ધિક, પલ્યોપમસ્થિતિક દેવ વસે છે, તેથી તેના યોગથી, તેના સ્વામીત્વની ગંધાપાતી, વિદેશ નામ છતાં નામના અન્વર્યની ઉપપત્તિ, પૂર્વે કહેલ છે. - X - ( ધે રમ્ય ક્ષેત્રના નામનું કારણ કહે છે - ભગવન્! કયા કારણથી રમ્યોગને રમ્યત્ર કહે છે ? ગૌતમ ! રમ્યફ વર્ષ - વિવિધ કલ્પવૃક્ષોથી ક્રીડા કરે છે, સ્વર્ણમણિ ખચિત એવા પ્રદેશોથી અતિ રમણીયપણે રતિ વિષયતાને લાવે છે, માટે રમ્ય, રમ્યથી રમ્ય, રમણીય - આ ત્રણે એકાર્થિક શબ્દો છે. તે રમ્યતાના અતિશયના પ્રતિપાદનાર્થે છે. રમ્યક્ દેવ યાવતું ત્યાં વસે છે, તેથી રમ્યક, હવે પાંચમો વઘર - જંબૂલીપ દ્વીપમાં કમી નામે વર્ષઘર પર્વત કયાં કહેલ છે ? ગૌતમ! રમ્ય5 વર્ષની ઉત્તરમાં, કહેવાનાર હૈરાયવત શોત્રની દક્ષિણમાં, ઈત્યાદિ સૂત્રાર્થવતુ જાણવું. રુકમી પર્વત પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો, એ પ્રમાણે જેમ મહાહિમવંત વર્ષધરની વક્તવ્યતા છે, તેમજ રુકિમની પણ જાણવી. પરંતુ દક્ષિણમાં જીવા, ઉત્તરમાં ધનુપૃષ્ઠ કહેવું. બાકી વ્યાસ આદિ બીજા વર્ષધરના પ્રકરણમાં કહેલ છે, તેમ જાણવા. હવે કૂટ વકતવતા કહે છે - ભગવન ! કિમ પર્વતમાં કેટલા કુટો કહેલા છે? ગૌતમ ! આઠ કૂટો કહેલા છે, તે આ પ્રમાણે - પહેલો સમુદ્રની દિશામાં સિદ્ધાયતનકૂટ, પછી પાંચમાં વર્ષધરના સ્વામીનો રુકિમણૂટ, મ્યોકાધિપતિદેવનો મ્યકૂટ, નકાંતાદેવીકૂટ, બુદ્ધિકૂટ, મહાપુંડરીદ્રહ દેવીકૂટ, રૂકૂલનદી દેવીકૂટ, હૈરાગ્યવંત ક્ષેત્રાધિપતિ દેવનો હૈરમ્યવંતકૂટ, મણિકાંચન કૂટ. ઉક્ત બધાં કૂટ 500 યોજન ઉંચા છે. તે કૂટાધિપતિ દેવોની રાજધાનીઓ ઉત્તરમાં છે. હવે તેના નામ નિદાનને કહે છે - ભગવન્! કયા કારણે તેને કમી વર્ષધર પર્વત કહે છે ? ગૌતમ ! રુકમી વર્ષધર પર્વત, અહીં રુકમ-રૂઢ શબ્દો એકાર્યક છે, તેથી તે જયાં છે તે રુકમી, એ સદા રૂયમય, શાશ્વતિક છે. રૂપાની જેમ બધે અવભાસ-પ્રકાશ, ભાસ્વરવથી જેને છે તે. આ જ વાત કહે છે - સંપૂર્ણતયા રૂધ્યમય છે, રુકમી અહીં દેવતા છે, તેના હોવાથી, તેના સ્વામીત્વથી કમી એમ કહેવાય છે. હવે છઠ્ઠો વર્ષધર કહે છે - ભગવનજંબૂદ્વીપમાં હૈરમ્યવંત નામે ક્ષેત્ર કયાં કહેલ છે? ગૌતમાં કમી પર્વતની ઉત્તરમાં, કહેવાનાર શિખરી વર્ષધરની દક્ષિણમાં ઈત્યાદિ સૂણાર્થવતું. ઉક્ત આલાવાથી જેમ હૈમવત કહ્યું, તેમ હૈરાગ્યવંત પણ કહેવું. હવે માલ્યવંત પર્યાય વૃત્તવૈતાઢ્ય ક્યાં છે ? તે પૂછે છે ભગવનું !હૈરવંત ક્ષેત્રમાં માલ્યવંત નામે વૃતવૈતાદ્ય પર્વત ક્યાં છે ? ગૌતમ! સુવર્ણકુલામાં અહીં જ ફોત્રમાં પૂર્વગામી મહાનદીઓ છે, પશ્ચિમચી રૂધ્યકૂલા, અહીં પશ્ચિમનામી મહાનદીઓ છે. પૂર્વથી હૈરમ્યવંત વત્રિના બહુમધ્યદેશ ભાગમાં અહીં માલ્યવંત પયય નામે વૃત વૈતાઢ્ય પર્વત કહેલ છે. જેમ શબ્દાપાતી તેમ માલ્યવંત કહેવો. વિશેષ એ કે - અહીં અર્થ આ પ્રમાણે છે - ઉત્પલ-પઘ, ઉપલક્ષણથી શતપત્રાદિ, માલ્યવંત જેવી પ્રભાવાળા, માધવંત વર્ણના, માલ્યવંત વણભાવાળા છે. પ્રભાસ નામે અહીં પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તેથી પૂર્વવતુ. તેની રાજધાની મેરુની ઉત્તરમાં છે, શબ્દાપાતીની દક્ષિણમાં છે.
SR No.009017
Book TitleAgam Satik Part 26 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy