________________ ૪/ર૦૬ થી 208 203 નીલવર્સી, નીલપ્રકાશ, નીકટની વસ્તુને નીલવર્ણ કરે છે. તેથી નીલવર્ણ યોગથી નીલવંત ઈત્યાદિ - 4 - હવે પાંચમું ક્ષેત્ર કહે છે - * સૂત્ર-૨૦૯ થી 211 : રિ૦૯] ભગવાન ! જંબૂહીપ હીપમાં રમ્યફ નામે હોમ ક્યાં કહેલ છે ? ગૌતમ! નીલવંતની ઉત્તરે, રુકિમની દક્ષિણે, પુd લવણસમદ્રની પશ્ચિમે, પશ્ચિમ લવણ સમુદ્રની પૂર્વે, એ પ્રમાણે જેમ હરિવર, કહ્યું, તેમ મ્યક્ ક્ષેત્ર પણ કહેવું. વિશેષ એ કે - દક્ષિણમાં આવી છે. ઉત્તરમાં ધનુ છે, બાકી પૂર્વવતું. ભગવદ્ ! રફ ત્રમાં ગંધાપાતી નામે વૃત્ત વૈતાદ્ય પર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ નરકાંતાની પશ્ચિમે, નારિકાંતાની પૂર્વે ઓફ હોમના બહુમધ્યદેશ ભાગમાં, અહીં ગંધાપાતી નામે વૃત્ત વૈતાદ્ય પર્વત કહેલ છે. જેમ વિકટાપાતી છે, તેમ ગંધાપાતીની વકતવ્યતા કહેવી. અર્થ - ઘણાં ઉતાલો ચાવતુ ગંધાપાdી વણના, ગંધાપાતી પ્રભાવાળા પો છે, અહીં મહહિક યાવત્ પલ્યોપમ સ્થિતિક દેવ તે નામે વસે છે. રાજધાની ઉત્તરમાં છે. ભગવન! કયા કારણે તેને રમ્યફ વર્ષ-ક્ષેત્ર કહે છે? ગૌતમ! રમ્ય વર્ષ રમ્ય, રક, રમણીય છે. અહીં રમ્યફ નામે દેવ યાવત્ વસે છે. તે કારણે રમ્યફ વર્ષ કહે છે. ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં રુકિમ નામે વધિર પર્વત કયાં કહેલ છે ? ગૌતમ ! રમ્યક્રવાસની ઉત્તરે, ટૅરશ્યવત ક્ષેત્રની દક્ષિણે, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વે અહીં જંબૂદ્વીપ દ્વીપમાં રુકમી નામે વાધિર પર્વત કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો છે. એ પ્રમાણે જે મહાહિમવતની વકતવ્યા છે, તે જ કમીની પણ છે. વિશેષ એ કે - દક્ષિણમાં જીવા, ઉત્તરમાં ધતુ, બાકી બધું મહાહિમવંતવત છે. ત્યાં મહાપુંડરીક નામે પ્રહ છે. તેની દક્ષિણથી નરકાંત નદી નીકળે છે. તે રોહિdu નદીની જેમ પૂવ લવણસમુદ્રમાં મળે છે. યકૂલા નદી ઉત્તરથી રણવી, જેમ હરિકાંતા નદી કહી તેમ જાણવી. નરકાંતા નદી પણ પશ્ચિમથી વહે છે. બાકી પૂર્વવતું ભગવન / કમી વરિ પર્વતે કેટલા કૂટો કહેલા છે ? ગૌતમ ! આઠ કુટો કહ્યા છે, તે આ પ્રમાણે - [10] સિદ્ધ, કમી, રમ્યફ નકાંતા, બુદ્ધિ, પ્યકૂલા, કૈરાગ્યવંત અને મણિકંચન, એ આઠ ફૂટ રુકમીમાં છે. [11] ઉકત બધાં કૂટો પooખ્યોજન ઉંચા છે, રાજધાની ઉત્તરમાં છે. ભગવન! ક્યા કારણે તેને કમી વર્ષધર પર્વત કહે છે ? ગૌતમ! કમી વાધિર પતિ રજd, રજતણ, રજતભાસ, સર્વ રજતમય છે. ત્યાં કમી નામે પલ્યોપમ સ્થિતિક દેવ યાવતુ વસે છે. તે કારણે હે ગૌતમ! એક કહે છે કે તે કમી ટિપી] પર્વત છે. 204 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર ભગવન / જંબૂદ્વીપ દ્વીપમાં Èરણ્યવંત નામે વક્ષેિત્ર ક્યાં કહેલ છે ? ગૌતમ / ટકમી પર્વતની ઉત્તરે, શીખરી પર્વતની દક્ષિણે, પૂવ લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વે, અહીં જંબૂદ્વીપ હીપમાં Èરચવત ક્ષેત્ર કહે છે. એ પ્રમાણે હૈમવત ક્ષેત્રવત્ ૐરણ્યવંત કહેવું, વિશેષ છે કે - દક્ષિણમાં જીવા, ધનુ ઉત્તરમાં, બાકી બધું પૂર્વવતુ ભગવાન ! હૈરાયવેત ક્ષેત્રમાં માલ્યવંતપર્યાયિ નામે વૃતવૈતાઢય પર્વત ક્યાં કહેલ છે? ગૌતમ ! સુવeકૂિલનદીની પશ્ચિમે, રૂશ્ચકૂલાદીની પૂર્વે અહીં હૈરયવંત હોમના બહુમધ્યદેશ ભાગમાં માલ્યવંત પર્યાય નામે વૃત્તવૈતાઢય પર્વત કહેલ છે. જેમ શબ્દાપાતી કહ્યો તેમ માલ્યવંત પયય પણ જાણવો. અર્શ-ઉત્પલ, પsuો માશવંત પ્રભાવાળા - માલ્યવંત વના-માલ્યવેતવણભિા છે, પ્રભાસ, નામે અહીં મહહિદ્રક. પલ્યોપમસ્થિતિક દેવ વસે છે, તે કારણે રાજધાની ઉત્તરમાં છે. - ભગવના કયા કારણે તેને હૈરશ્યdd >> કહે છે ? ગૌતમી હૈરવંત મ કમી તથા શિખરી વરિ પર્વતોથી બે બાજુથી ઘેરાયેલ, નિત્ય હિરણ્ય દે છે, નિત્ય હિરણ્ય છોડે છે, નિત્ય હિરણ્ય પ્રકાશિત કરે છે, તથા હૈરાગ્યવંત નામે દેવ અહીં વસે છે, તે કારણે ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં શિખરી નામે વર્ષધર પર્વત કયાં કહેલ છે ? ગૌતમ! હૈરમ્યવંતની ઉત્તરે, ઐરાવતની દક્ષિણે, પૂર્વ લવણ સમુદ્રની પશ્ચિમે, પશ્ચિમી લવણ સમુદ્રની પૂર્વે એ પ્રમાણે જેમ લઘુહિમવત પર્વત કહો, તેમ શિખરી પર્વત પણ કહેતો. વિશેષ એ કે - જીવા દક્ષિણમાં, ઘનુ ઉત્તરમાં, બાકી બધું પૂર્વવતુ. T શિખી પર્વત ઉપર પુંડરીક દ્રહ છે. તેના દક્ષિણ દ્વારથી સુવકૂિલા મહાનદી નીકળે છે. તે રોહિતiા નદીની માફક પૂર્વ લવણસમુદ્રમાં જઈને મળે છે. એ પ્રમાણે જેમ ગંગાસિંધુ મહાનદીઓ છે, તેમજ અહીં રકતા અને સ્કdવતી મહાનદી જાણવી. સ્કતા પૂર્વમાં અને કdવતી પશ્ચિમમાં વહે છે. બાકી બધું પૂર્વવત કહેવું.. ભગવાન શિખરી વર્ષધર પર્વતમાં કેટલા કૂટો કહેલા છે ? ગૌતમ ! અગિયાર કૂટો કહેલા છે, તે આ પ્રમાણે - (1) સિદ્ધાયતન ફૂટ (2) શિખરી કૂટ, (3) ૐરણ્યવંત ફૂટ (4) સુવર્ણકૂલા ફૂટ (5) સુરાદેવી ફૂટ(૬) કતા કૂટ, (2) લક્ષ્મી કૂટ, (8) ક્તાવતી ફૂટ (9) ઈલાદેલી કૂટ, (10) ઐરાવત કૂટ અને (11) તિબિંછિ ફૂટ. બધાં ફૂટો પoo યોજન ઉંચા છે. તેમના અધિષ્ઠાતાની રાજધાની મેરની ઉત્તરમાં છે. ભગવન! કયા કારણે તેને શિખરીવધિર પર્વત કહે છે? ગૌતમાં શિખરી વધિર પર્વતમાં ઘણાં કૂટો શિબરી સંસ્થાન સંસ્થિત છે. તે સર્વે રનમય છે. તથા શિખરી નામે દેવ યાવતુ અહીં વસે છે. તે કારણથી તેને શિખરી પર્વત કહે છે. ભગવન! જંબુદ્વીપ દ્વીપમાં ઐરાવત નામે વષ્ટિ ક્યાં કહેલ છે? ગૌતમાં શિખી પર્વતની ઉત્તમ, ઉત્તર લવણ સમુદ્રની દક્ષિણે, પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમે,