________________ 4/197 193 194 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ચાર સિંહદ્વાયતનો અને વિદિશામાં પુષ્કરિણીઓ છે. તેનું પ્રમાણ પૂર્વવતું. સિહદાયતન, પુષ્કરિણી, પ્રાસાદાવતસક પૂર્વવત શક અને ઈશાન સંબંધી છે. પ્રમાણ પૂર્વવતુ જાણવું. ભગવાન ! નંદનવનમાં કેટલાં ફૂટો કહેલા છે ? ગૌતમ ! નવકૂટો કહેલા છે, તે આ - નંદનવનકૂટ, મેરકૂટ નિષધકૂટ, હૈમવત કૂટ, રજdફૂટ, ચકકૂટ સાગરચિતકૂટ વજકૂટ, બલકૂટ ભગવન્! નંદનવનમાં નંદનવનકૂટ નામે ફૂટ ક્યાં કહેલ છેગૌતમાં મેર પર્વતની પૂર્વે સિદ્ધાયતનની ઉત્તરશ્રી ઈશાનમાં, પ્રાસાદાવર્તસકની દક્ષિણે, અહીં નંદનવનમાં નંદનકૂટ કહેલ છે. બધાં ફૂટ પoo યોજન ઊંચાપૂર્વવર્ણિત કહેવા. ત્યાં મેઘકા દેવી છે તેની રાજધાની વિદિશામાં છે. વન પૂર્વાભિલાપથી જાણવું.. આ કૂટો આ દિશામાં પૂવય ભવનની દક્ષિણે, દક્ષિણપૂવી પ્રાસાદાવર્તસકની ઉત્તરે, મેર ફૂટ ઉપર પૂર્વમાં મેઘવતી રાજધાની છે. દક્ષિણી ભવનની પૂર્વે દક્ષિણપૂર્વ પાસાદાવલંસની પશ્ચિમે નિષધ ફૂટ ઉપર સુમેધા દેવી છે, તેની રાજધાની દક્ષિણમાં છે. દક્ષિણ ભવનની પશ્ચિમે, દક્ષિણ-પશ્ચિમી પ્રાસાદાવર્તકની પૂર્વે હૈમવતકૂટમાં હેમમાલિનીદેવી છે. તેની રાજધાની દક્ષિણમાં છે. પશ્ચિમી ભવનની દક્ષિણે, દક્ષિણપશ્ચિમી પ્રાસાદાવર્તાસકની ઉત્તરે રજતકૂટ, સુવા દેવી, તેની રાજધાની પશ્ચિમમાં ચે. પશ્ચિમી ભવનની ઉત્તરે, ઉત્તર-પશ્ચિમી પ્રાસાદાવર્તાસકની દક્ષિણે-ચકકૂટ, વત્સમિશ્રાદેવી, રાજધાની પશ્ચિમમાં છે. ઉત્તરીય ભવનની પશ્ચિમે, ઉત્તરપશ્ચિમી પ્રાસાદા વર્તાસકની પૂર્વે સાગરચિત્તકૂટ, વજસેના દેવી, રાધાની ઉત્તરમાં છે. ઉત્તરીય ભવનની પૂર્વે, ઉત્તરપૂર્વી પ્રાસાદાવર્તસકની પશ્ચિમે વજકૂટ, બાલાહકા દેવી, રાજધાની ઉત્તરમાં છે. - ભગવાન ! નંદનવનમાં બલકૂટ નો કૂટ ક્યાં કહેલ છે? ગૌતમ / મેર પર્વતની ઉત્તર પૂર્વમાં અહીં નંદનવનમાં બલકૂટ નામે કૂટ કહેલ છે. એમ જે પ્રમાણ હરિસ્સહ ફૂટની પ્રમાણ અને રાજધાની છે, તેમજ બલકુટની છે. ફર્ક એ છે કે - બલ નામે દેવ છે, તેની રાજધાની ઉત્તરપૂર્વમાં છે. * વિવેચન-૧૯૭ : હવે બીજા વન વિશે પૂછતા કહે છે - ગૌતમ ! ભદ્રશાલવનના બહુસમરમણીય ભૂમિભાગથી 500 યોજન ઉંચે જઈને - x - મેરુ પર્વતના આ પ્રદેશમાં નંદનવન છે. 5oo યોજન ચકવાલ-સમયકવાલનો જે વિકંભ-નવપરિધિ કેમકે સર્વત્ર સમપ્રમાણપણે વિકેભ છે, આના વડે વિષમ ચકવાલાદિનું ખંડન કર્યું. તેથી જ વૃત છે, તે લાડુની જેમ ધન પણ હોય, તેથી કહે છે - વલયાકાર અતિ મધ્યમાં પોલાણવાળ જે સંસ્થાન, તેના વડે સંસ્થિત છે. તે મેરુ પર્વતને ચોતરફ વિંટાઈને રહેલ છે. હવે મેરના બાહ્ય વિખંભાદિનું પ્રમાણ કહે છે - મેખલા વિભાગમાં જ પર્વતના 2i6/13]. બાહા-અત્યંતર રૂપ બે વિકંભ થાય છે. તેમાં મેરનો બાહ્ય વિરકુંભ - 9954-6/11 યોજન છે. તે આ રીતે - મેરુથી ઉંચે એક યોજન જતાં 111 યોજન વિકુંભ ઘટે. તેથી - x * 5oo યોજન જતાં - 45-511 યોજન સમભૂતલગત વ્યાસથી ઘટે છે. તેથી 10,000 યોજનમાંથી તેને બાદ કરતાં - 954-6/11 આવે. તે નંદનવનની બહાર અંતે સંભવે છે. તેથી બાહ્મગિરિ વિખંભ કહે છે. તથા 31439 યોજનથી કંઈક વિશેષાધિક બાહ્મગિરિ પરિધિ છે. અંતરિ વિઠંભ નંદનવનથી પૂર્વે જે ગિરિ વિસ્તાર છે, તે 8954-6/11 યોજનનું આટલું પ્રમાણ છે. આ બાહ્મગિરિ વિકુંભથી 1ooo યોજન ન્યૂન છે. તેથી ઉક્ત પ્રમાણ આવે છે. હવે પડાવરવેદિકા કહે છે - સૂણ સ્પષ્ટ છે. હવે સિદ્ધાયતન આદિ વક્તવ્યતા કહે છે - મેરની પૂર્વે અહીં નંદનવનમાં ૫૦-યોજન ગયા પછી, એક મોટું સિદ્ધાયતના કહેલ છે. તે ભદ્રશાલ વનાનુસાર ચારે દિશામાં ચાર સિદ્ધાયતન, વિદિશામાં પુષ્કરિણી છે. પ્રમાણ પણ તેમજ છે. પ્રાસાદાવાંસકો પણ x * પૂર્વવત્ શક-ઈશાનના જાણવા. અહીં પુષ્કરિણીના નામો સૂરકારે લખવાથી અથવા લિપિના પ્રમાદથી પ્રતોમાં દેખાતા નથી. ક્ષેત્ર વિચારાનુસાર નામો આ છે - નંદોત્તર, નંદા, સુનંદા, નંદિવર્ધના, નંદિપેણા, અમોઘા, ગોતૂપા, સુદર્શના તથા ભદ્રા, વિશાલા, કુમુદા, પંડરીકિણી, વિજયા, વૈજયંતી, અપરાજિતા, જયંતી. કૂટો પણ મેરુથી તેટલાં જ અંતરે સિદ્ધાયતન પ્રાસાદાવતંસકો મધ્યવર્તી જાણવા. તેમાં જે વિશેષ છે તે કહે છે - ભદ્રશાલમાં આઠ કૂટો છે, અહીં નવ કૂટો છે. નામો જુદા છે. તેમાં પહેલાં પહેલાં કૂટનું સ્થાન પૂછે છે - તે સૂકાર્ય મુજબ જાણવું] અહીં પણ મેરથી ૫૦-યોજન જઈને તે ક્ષેત્રનિયમ કહેવો. * x * ઉચ્ચત્વ 5oo યોજન કહ્યા. દિગહસ્તિ કૂટમાં વર્ણવ્યા મુજબ ઉચ્ચત્વ, વ્યાસ, પરિધિ, વર્ણ, સંસ્થાન, રાજધાની દિશા આદિથી, તે અહીં પણ કહેવા. કેમકે સદેશપાઠ છે - X - X - દેવી, તેની રાજધાની આદિ સિગાર્યવતુ જાણવા.] * * * * -- હવે કહેવાનાર કૂટો અને દિશાને દશવિ છે - આ બધું જ ભદ્રશાલવનના આલાવા સમાન છે, વિશેષતા એ છે કે - પંચશતિક નંદનવન મેથી પ૦ યોજનના અંતરે રહેલ પંચશતિક કૂટ કંઈક મેખલાથી બહાર આકાશમાં સ્થિત બલકૂટવતું જાણવા. આ કૂટવાસી દેવીઓ આઠ દિકકુમારીઓ છે. નવમા કૂટને અલગથી પૂછે છે મેરથી 50 યોજન જઈને ઈશાનખૂણામાં ઐશાનપાસાદ છે, તેનાથી ઈશાન ખૂણામાં બલકૂટ છે - x * જેમ હરિસ્સહ કૂટ છે તેના પ્રમાણ-૧૦૦૦ યોજનરૂપ છે. * x * તેમ બલકૂટનું પણ જાણવું. તેની રાજધાની 84,000 યોજન છે, તેમ આની પણ છે. માત્ર અહીં બલ નામે દેવ છે. -- હવે ત્રીજા વતને કહે છે - * સૂત્ર-૧૮ : ભગવાન ! મેર પર્વતનું સૌમનસવન નામે વન ક્યાં કહેલ છે ? ગૌતમ! નંદનવનના બહસમ અણીય ભૂમિભાગથી 62,5oo યોજન ઉtd ઉંચે જઈને, અહીં મેરુ પર્વત સૌમનસ નામે વન કહેલ છે, તે પુoo યોજન ચક્રવાલ વિકંભથી,