SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ 4/198 15 વૃત્ત, વલયાકાર સંસ્થાને રહેલ છે, જે મેરુ પર્વતને ચોતરફથી વીંટીને રહેલ છે. તે ૪૨૩ર-૧૧ યોજન બાહ્મગિરિ વિષ્ઠભથી, 13,511-6/19 બહાગિરિ પરિધિથી છે. 322-8, યોજના અંતર્પર વિર્કભથી અને 10349/ યોજના અંતરિ પરિધિથી છે. તે એક પાવરવેદિકા અને એક વનખંડથી ચોતરફથી પરિવૃત્ત છે. વર્ણન પૂર્વવતુ - કૃષ્ણ કૃષ્ણાવભાસ ચાવતુ દેવો બેસે છે. એ રીતે કૂટને લઇને બધું જ નંદનવનના કથન મુજબ કહેવું. તેમાં આગળ શકેન્દ્ર અને ઈશાનેન્દ્રની પાસાદાવતંસકો છે.. * વિવેચન-૧૯૮ - ભગવના મેરમાં સૌમનસ વન કયાં છે ? ગૌતમનંદનવનના બહુસમરમણીય ભૂમિભાગથી આદિ (સુપાઈ વત જાણવું. વૃત્તિમાં જે વિશેષ છે, તે આ છે—| પહેલી મેખલાની જેમ, બીજી મેખલામાં પણ બે પ્રકારે વિઠંભ કહેવા. તેમાં બહિગિરિ વિઠંભ-૪૨૭ર૮/૧૧ યોજન છે. તેની ઉપપત્તિ આ પ્રમાણે - ધરણીતલથી સૌમનસ સુધી જતાં મેરની ઉંચાઈ 63,ooo યોજન અતિક્રાંત થતાં 11 ભાગથી પ૨30 આવે. આ રાશિ ધરણીતલે રહેલ મેરુ વ્યાસમાંચી૧૦૦૦૦માંથી બાદ કરતાં યશોકત પ્રમાણ આવે છે. બહિગિરિ પરિધિ-૧૩૫૧૧૬/૧૧ યોજન છે. અંતગિરિ વિકુંભ-૨૨૩૨-૮૧૧ યોજન છે. ઉપપત્તિ આ રીતે - બહિગિરિના વિકંભરી બંને બાજુ બે મેખલાનો વ્યાસ 500-5oo યોજન બાદ કરતાં ચચોક્ત પ્રમાણ આવશે. - X - નંદનવનમાં વાપીના નામો આ છે, તે જ ક્રમથી કહે છે - સુમના, સૌમનસા, સૌમનાંશા, મનોરમા તથા ઉત્તરકુ, દેવકર, વારિપેણા, સરસ્વતી તથા વિશાલા, માઘભદ્રા, અભયસેના, રોહિણી તથા ભદ્રોતરા, ભદ્રા, સુભદ્રા, ભદ્રાવતી. હવે ચોથું વન કહે છે - * સૂત્ર-૧૯ : ભગવન્! મેરુ પર્વતમાં પંડકવન નામે વન ક્યાં કહેલ છે ? ગૌતમ ! સૌમનસવનના બહુસમરમણીય ભૂમિભાગથી 35,000 યોજન ઉદ્ધ-ઉંચે જઈને, અહીં મેરુ પર્વતના શિખરતલે અંડકવન નામે વન છે. તે 494 યોજન ચક્રવાલ વિકંભથી, વૃત્ત, વલયાકાર સંસ્થાને રહેલ છે, તે મેર ચૂલિકાને ચોતરફથી પરિવરીને રહેલ છે. તેની પરિધિ ૩૧૬ર યોજનથી કંઈક વિશેષાધિક છે. તે એક પાવરવેદિકા અને એક વનખંડથી પરિવૃત છે, યાવત્ કૃણાદિ ત્ર યુક્ત, યાવતુ દેવો ત્યાં આશ્રય લે છે. પંડકવનના બહુમધ્યદેશ ભાગમાં, અહીં મેટ્યૂલિક નામે ચૂલિકા કહેલ છે. તે 40 યોજન ઉદM-ઉંચી, મુળમાં ૧ર યોજન પહોળી, મધ્યમાં આઠ યોજન પહોળી, ઉપર ચાર યોજન પહોળી છે. મુલમાં સાતિરેક 37 યોજન, મધ્યમાં સાતિરેક-૫-યોજન, ઉપર સાધિક-૧ર-યોજન પરિધિથી છે. મૂળમાં વિસ્તર્ણ, 196 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર મળે સંક્ષિપ્ત, ઉપર પાતળી, ગોપુચ્છ સંસ્થાને સંસ્થિત, સર્વ વૈડૂમિય, વચ્છ છે. તે એક પરાવરવેદિકાથી પરિવૃત્ત છે ચાવ4 તેના ઉપર બહુમરમણીય ભૂમિભાગમાં બહુ મધ્યદેશભાગમાં ચાવત્ સિહાયતન છે. તે એક કોશ લાંબુ, અધકોશ પહોળું, દેશોન એક કોશ ઉtd-6યુ, અનેકશત સ્તંભો ઉપર રહેલ છે, યાવત્ ધૂપકડછાં છે. મેટ ચૂલિકાની પૂર્વે અંડકવનમાં ૫૦-ચોજન જઈને, અહીં એક મોટું ભવન કહેલ છે. જેમ સૌમનસમાં પૂર્વ વર્ણિત આલાનો ભવન-પુષ્કરિણી-પ્રાસાદાવતુંસક કહ્યું છે, તે જ આલાવો અહીં જાણવો. યાવતું શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્રના પાસાદાવતંસક, તે જ પરિમાણથી પૂર્વવત્ છે. * વિવેચન-૧૯ : પ્રસ્ત સ્પષ્ટ છે. ઉત્તરમાં સૌમનસવનના બહુસમરમણીય ભૂમિભાગથી ઉપર 36,000 યોજન જઈને, ત્યાં મેર પર્વતના શિખરતલે પંડકવન છે, ઈત્યાદિ સિગાર્યવતું જાણવું.] જેમ નંદનવન મેરને ચોતરફથી પરિવૃત છે, તેમ આ મેચૂલિકાને પરિવરીને રહેલ છે. - X - જે પંડકરને વીંટાઈને રહેલ છે, તે ચૂલિકા ક્યાં છે ? પંડક વન મધ્યમાં બંને ચકવાલ વિલંભનો જે વિચાલ, તેના અંતરમાં મેરની ચૂલિકા-શિખા સમાન મેર ચૂલિકા કહેલ છે. પ્રમાણાદિ સ્િમાર્યવત્ છે] તે નીલવર્ણપણાથી સર્વ વૈડૂર્યમયી છે. - હવે સૂનમાં ન કહેલ છતાં વાચકોની અપૂર્વ અર્થ જિજ્ઞાસાથી ચૂલિકાના ઈષ્ટ સ્થાને વિકુંભ જાણવાનો પ્રસંગગતિ-ઉપાય લખીએ છીએ - જેમકે તેમાં અધોમુખ ગમનમાં આ કારણ છે - ચૂલિકાના સર્વોપરિભાગથી ઉતરીને જ્યાં યોજનાદિ અતિકાંત થતાં વિકંભજિજ્ઞાસાથી તે અતિક્રાંત યોજનાદિમાં પાંચ વડે ભાંગતા લબ્ધ સશિ ચાર વડે યુક્ત ત્યાં વાસ થાય. તેમાં ઉપરીતલથી 20 યોજન ઉતરીને 20 લઈ, તેને પાંચથી ભાંગતા ચાર આવે, તેમાં ચાર ઉમેરતાં આઠ થાય. તે વિકુંભ થયો. એમ બીજે પણ કહેવું. એ જ રીતે ઉર્ધ્વમુગતિથી વિકંભ જાણવાની રીત પણ બતાવી છે - x - જેમકે મૂળથી 20 યોજન ઉંચે જઈને, પછી 20 લેતા, તેને પાંચ વડે ભાંગતા ચાર યોજન આવે. તેને ૧૨-યોજનમાંથી બાદ કરતાં આઠ આવે. આટલો મૂળથી ઉપર ૨૦વોજનમાં વિઠંભ આવશે. - x - 4 - બાર યોજન પ્રમાણ ચૂલિકાના વ્યાસથી આરોહી 40 યોજન જતાં આઠ યોજન ગુટિત થાય, અવરોહતા તેટલાં જ વધે છે. તેથી બિસશિ આ રીતે થાય - 40/8/1 - મધ્યરાશિને અંત્યરશિયી ગુણી, એક વડે ગુણતા તે જ શશિ આવે, તેને આધ રાશિથી ભાંગતા - 15 આવે. - 4 - આના બહુસમરમણીય ભૂમિભાગ, સિદ્ધાયતનનું વર્ણન અતિદેશથી કહે છે. આ ચૂલિકા ઉપર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. * x * તેના બહુમધ્યદેશ ભાગમાં સિદ્ધાયતન કહેવું. [વર્ણન સ્ત્રાર્થવત] અહીં પ્રસ્તુત વનમાં ભવન-પ્રાસાદાદિ વક્તવ્યવાનું સૂત્ર - મેર ચૂલિકાની પૂર્વે પંડકવનમાં 5 યોજન જઈને અહીં એક મોટું ભવન-સિદ્ધાયતન કહેલ છે. એમ ઉક્ત આલાવાથી જે સૌમનસ વનમાં પૂર્વે -
SR No.009017
Book TitleAgam Satik Part 26 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy