________________ 4/194 થી 196 191 12 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર હવે આ વર્ણનનો અતિદેશ કરવાને કહે છે - પૂર્વવતું. હવે અહીં સિદ્ધાયતનાદિ વકતવ્યતા કહે છે - મેરુની પૂર્વથી 50 યોજન ભદ્રશાલવનમાં જઈને એક મોટું સિદ્ધાયતન કહેલ છે. [બાકી સૂત્રાર્થવત્ જાણવું હવે અહીં દ્વારાદિ વર્ણક સૂત્ર કહે છે - તે પૂર્વવતુ જાણવું. હવે ઉક્ત રીતિથી બાકીના સિદ્ધાયતનો બતાવે છે - મેરુ પર્વતની દક્ષિણતી ભદ્રશાલવનમાં ૫૦-ચોજન જઈને ઈત્યાદિ આલાવો છે. એમ મેરની ચારે દિશામાં પણ ભદ્રશાલવનમાં ચાર સિદ્ધાયતનો કહેવા. ધે તેમાં રહેલ પુષ્કરિણીની વક્તવ્યતા - સુગમ છે. તેના પ્રમાણાદિને કહે છે - મેરની ઈશાન દિશામાં ભદ્રશાલવનમાં ૫૦-યોજન ગયા પચી ચાર- નંદા નામે શાશ્વત પુકણિી કહેલી છે. પ્રદક્ષિણાક્રમે તેના નામો - પદા, પડાપભા, કુમુદા, કમુદપ્રભા. તે 5. યોજન લાંબી, ૨૫-યોજન પહોળી, ૧૦-ચોજન ઉંડી છે. વેદિકાદિ કચન પૂર્વવત્. ( ધે તેની મળે જે છે - તે કહે છે - અહીં એક મહાનું શ્રેષ્ઠ પ્રાસાદ ઈશાનેન્દ્રનો કહેલ છે. તે પ્રાસાદ ચાર પુષ્કરિણીથી ઘેરાયેલો રહેલ છે. તે પooયોજન ઉંચો, 250 યોજન પહોળો, સમચતુસ્ત્ર છે. પ્રાસાદ વર્ણન પૂર્વવતું. ઉક્ત અભિલાપાનુસાર સપરિવરા-ઈશાનેન્દ્ર યોગ્ય શયનીય, સિંહાસનાદિ પસ્વિારયુક્ત છે. હવે પ્રદક્ષિણામે બાકીની વિદિશાગત પુષ્કરિણી આદિની પ્રરૂપણાર્થે કહે છે - મેથી - ભદ્રશાલવનમાં ૫૦-યોજન જઈને, ઈત્યાદિ. વિશેષ આ - અગ્નિ દિશામાં તે ઉત્પલકુમાદિ પૂર્વકમથી - ઈશાનના વિદિશાગત પ્રાસાદ પ્રમાણથી છે. નૈઋત્ય વિદિશામાં પુષ્કરિણી-વૃંગાદિ છે, તે પ્રદક્ષિણા ક્રમે જાણવું. શકનું પ્રાસાદાવdાક, સપસ્વિાર સિહાસન. વાયવ્ય દિશામાં પુષ્કરિણી-શ્રીકાંતા આદિ, ઈશાનેન્દ્રનો પ્રાસાદાવતંતક. અહીં ઉતરદિશાના સંબદ્ધવથી ઈશાન અને વાયવ્યના પ્રાસાદો ઈશાનેન્દ્રના અને દક્ષિણ દિશાના સંબદ્ધવથી અગ્નિ અને નૈનત્ય દિશાના પ્રાસાદો શકેન્દ્રના કહેલાં છે. હવે દિગજકૂટ વક્તવ્યતા– ઈશાનાદિ વિદિશા વગેરેમાં હાથી આકારે કૂટો છે, તે દિગૃહસ્તિકૂટ, કૂટ શબ્દ કહ્યાં છતાં, આનો પર્વત પે વ્યવહાર છે, કષભકૂટ પ્રકરણ સમાન જાણવું. * * * પરોવર, નીલવંત, સુહસ્તિ, જનાગિરિ ઈત્યાદિ. હવે તેની દિyવ્યયવસ્થાને પૂછે છે - મેરના ભદ્રશાલવનમાં પોતર નામે દિગહતિકૂટ કયાં કહેલ છે ? મેરની પૂર્વ દિશાવર્તી સીતાની ઉત્તરે કહેલ છે - x * અથતુ ઈશાન સંબંધી ચાર વાવની મધ્યે રહેલ પ્રાસાદ, જિનભવન અંતરાલવર્તી છે. તેથી જ દિગૃહસ્તિકૂટો પણ મેથી 50 યોજન જઈને જ છે. કેમકે પ્રાસાદ જિનભવન સમશ્રેણિમાં સ્થિત છે. તે 500 યોજન પંચો, 500 ગાઉ ઉંડા ઈત્યાદિ છે. તે આ રીતે - મૂળમાં 500 યોજન, મધ્ય 395 યોજન, ઉપર 25 યોજન, વિકંભ છે. તથા મૂળમાં 1581 યોજન, મધ્યે 1186 યોજનથી કંઈક ન્યૂન, ઉપર-૭૯૧ યોજનથી કંઈક ન્યૂન પરિધિ છે. પ્રાસાદ અને તેમાં રહેલ દેવનું તે જ પ્રમાણ જાણવું, જે લઘુહિમવંતકૂટના પ્રાસાદનું છે. અહીં બહુવચનથી કહેવાનાર દિગૃહસ્તિકૂટવર્તી પ્રાસાદોમાં પણ સમાન પ્રમાણ સૂચવવાનું છે. અહીં પોતર દેવ છે. તેની રાજધાની ઈશાનમાં, ઉકત દિગ્વત્તિ કૂટાધિપતિત્વથી છે. હવે બાકીનામાં પ્રદક્ષિણા ક્રમથી કહે છે - સ્પષ્ટ છે. વિશેષ એ કે - પશ્નોત્તર ન્યાયથી નીલવંત નામે દિગ્રહસ્તિકૂટ છે. તે મેની દક્ષિણ-પૂર્વમાં પૂર્વે, સીતાની દક્ષિણમાં છે. અહીં જિનભવન આગ્નેય પ્રાસાદો મણે જાણવું. અહીં નીલવંત દેવ સ્વામી છે, રાજધાની દક્ષિણ-પૂર્વમાં છે. એ પ્રમાણે સુહસ્તિ આદિ જાણવા. વિશેષ એ - મેથી દક્ષિણ દિશ્વર્તી સીતોદાની પૂર્વથી છે. અર્થાત આગ્નેય પ્રાસાદ અને દાક્ષિણાત્ય જિનભવના મધ્યવર્તી સહતિ દિગહતિકટ છે. અહીં સુહસ્તિ દેવ છે. રાજધાની દક્ષિણ પૂર્વમાં છે. એ પ્રમાણે સમ વિદિશાવર્ત દિગ્રહસ્તિકૂટાધિપોની એક વિદિશામાં બે રાજધાની આગળ પણ કહેવી. ચોથા દિગૃહસ્તિકૂટમાં દાક્ષિણાત્ય જિનગૃહ, નૈત્યના પ્રાસાદ મળે છે. પાંચમામાં-પશ્ચિમ અભિમુખ વહેતા સીતોદાની દક્ષિણે છે * x * એ રીતે ક્રમશઃ એકૈક જિનભવન, નૈઋત્ય-વાયવ્યના પ્રાસાદો મધ્યવર્તી છે. * * * * ઉક્ત વૃત્તિમાં ઘણાં પૂર્વાચાર્યોએ શાશ્વત જિનભવન સૂત્રોમાં જિનભવનો કહેલ છે. અહીં સૂત્રકારે કહેલ નથી. તત્વ કેવલિઓ જાણે. શ્રી રત્નશેખરસૂરિજીએ સ્વોપજ્ઞ ક્ષેત્ર વિચારમાં પણ કહેલ છે કે - હસ્તિ કૂટ, કુંડ ઈત્યાદિમાં જિનભવન છે કે નહીં, તે ગીતાર્થો જાણે. આ ચાર વાવો, પ્રાસાદ, જિનભવન, કરિકૂટના સ્થાન વિશે આ વૃદ્ધ સંપ્રદાય છે - ભદ્રશાલ વનમાં મેરની ચારે દિશા, બે નદીના પ્રવાહ વડે રંધેલ છે. તેથી દિશામાં ભવનો ન હોય. પરંતુ નદીતટના નિકટ સ્થાને ભવનો, ગજદંત નિકટ રહેલ પ્રાસાદો અને વ્યવનપ્રાસાદના અંતરાલમાં દિગકૂટો છે. તે જ વિશેષથી કહે છે - મેરની ઈશાને ઉતસ્કરની બહાર સીતાના ઉત્તરદિશા ભાગમાં ૫૦-નોજને પ્રાસાદ છે. તેની ફરતી ચાર વાપી છે. ચોમ બાકીના પ્રાસાદોમાં પણ જાણવું. મેરુની પૂર્વમાં, સીતાની દક્ષિણે ૫૦-યોજને સિદ્ધાયતન છે. મેરુની દક્ષિણ પૂર્વે ૫૦-ગોજન જઈને, દેવકરની બહાર, સીતાની દક્ષિણે પ્રાસાદ છે. મેરની દક્ષિણે ૫૦-યોજન જઈને દેવકુરની મધ્ય, સીતોદાની પૂર્વે સિદ્ધાયતન છે. મેરુની પશ્ચિમ દક્ષિણે પ૦-પોજન જઈને, દેવકુરની બહાર, શીતોદાની દક્ષિણે, મેરુની પશ્ચિમે 50 યોજન જઈને સિદ્ધાયતના છે ઈત્યાદિ * x * x * ક્રમે જાણવું. * સૂત્ર-૧૯૭ : ભગવાન ! મેરુ પર્વતમાં નંદનવન નામે વન ક્યાં કહેલ છે ? ગૌતમ ! ભદ્રશાલવનના બહુસમરમણીય ભૂમિભાગથી પoo યોજન ઉM જઈને અહીં મેર પર્વતમાં નંદનવન નામે વન કહેલ છે તે યoo ચૌજન ચકવાલ વિર્કમથી, વૃત્ત, વલયાકાર સંસ્થાને રહેલ છે. જે મેરુ પર્વતને ચોતરફથી સંપરિવૃત્ત રહેલ છે. નંદનવનની બહાર મેરુ પર્વતનો વિસ્તાર-૯૫૪-૬/૧૯ યોજન છે. બહાર તેની પરિધિ સાધિક 31,497 યોજન છે. અંદરનો વિસ્તાર 8944-4/19 યોજના છે, તેની પરિધિ 28316-819 યોજન છે. તે એક પાવર વેદિક્ષ દ્વારા અને એક વનખંડથી ચોતરફથી પરિવેષ્ટિત છે. ત્યાં દેવ-દેવીઓ ચાવત બેસે છે. મેરુ પર્વતની પૂર્વે એક મોટું સિદ્ધાયતન કહેલ છે. એ રીતે ચારે દિશામાં